Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 578 | Date: 18-Oct-1986
આશાને તાંતણે, સદા માનવ આગળ આગળ જાતો જાય
Āśānē tāṁtaṇē, sadā mānava āgala āgala jātō jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 578 | Date: 18-Oct-1986

આશાને તાંતણે, સદા માનવ આગળ આગળ જાતો જાય

  No Audio

āśānē tāṁtaṇē, sadā mānava āgala āgala jātō jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-10-18 1986-10-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11567 આશાને તાંતણે, સદા માનવ આગળ આગળ જાતો જાય આશાને તાંતણે, સદા માનવ આગળ આગળ જાતો જાય

નિરાશા ભેટતા મનમાં, માનવ ત્યાંનો ત્યાં બેસી જાય

કાલની ખબર વહેલી પડે, યત્નો અધૂરા રહી જાય

આશા છે શક્તિનું બિંદુ, સદા શક્તિ એ દેતી જાય

ધીરજ છે એ તો બેન મોટી, વસાવજો હૈયે એને સદાય

જુગલ છે જોડી એ બેની, ધાર્યા અણધાર્યા કામ કરતી જાય

આ જોડી જો હૈયે આવી વસશે, વિશ્વાસ વસશે ત્યાં ને ત્યાં

ધીરે ધીરે પ્રેમથી આવશે, શ્રદ્ધા જાગશે ત્યાં તો સદાય

કરુણાસાગર જરૂર કરુણા કરશે, વસશે હૈયે સદાય

ધીરે ધીરે માનવમન તો, અંતર્મુખ થાતું જાય
View Original Increase Font Decrease Font


આશાને તાંતણે, સદા માનવ આગળ આગળ જાતો જાય

નિરાશા ભેટતા મનમાં, માનવ ત્યાંનો ત્યાં બેસી જાય

કાલની ખબર વહેલી પડે, યત્નો અધૂરા રહી જાય

આશા છે શક્તિનું બિંદુ, સદા શક્તિ એ દેતી જાય

ધીરજ છે એ તો બેન મોટી, વસાવજો હૈયે એને સદાય

જુગલ છે જોડી એ બેની, ધાર્યા અણધાર્યા કામ કરતી જાય

આ જોડી જો હૈયે આવી વસશે, વિશ્વાસ વસશે ત્યાં ને ત્યાં

ધીરે ધીરે પ્રેમથી આવશે, શ્રદ્ધા જાગશે ત્યાં તો સદાય

કરુણાસાગર જરૂર કરુણા કરશે, વસશે હૈયે સદાય

ધીરે ધીરે માનવમન તો, અંતર્મુખ થાતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āśānē tāṁtaṇē, sadā mānava āgala āgala jātō jāya

nirāśā bhēṭatā manamāṁ, mānava tyāṁnō tyāṁ bēsī jāya

kālanī khabara vahēlī paḍē, yatnō adhūrā rahī jāya

āśā chē śaktinuṁ biṁdu, sadā śakti ē dētī jāya

dhīraja chē ē tō bēna mōṭī, vasāvajō haiyē ēnē sadāya

jugala chē jōḍī ē bēnī, dhāryā aṇadhāryā kāma karatī jāya

ā jōḍī jō haiyē āvī vasaśē, viśvāsa vasaśē tyāṁ nē tyāṁ

dhīrē dhīrē prēmathī āvaśē, śraddhā jāgaśē tyāṁ tō sadāya

karuṇāsāgara jarūra karuṇā karaśē, vasaśē haiyē sadāya

dhīrē dhīrē mānavamana tō, aṁtarmukha thātuṁ jāya
English Explanation Increase Font Decrease Font


In this beautiful Gujarati Bhajan Kakaji is talking about hope and faith. As hope charges you to live your life. Faith rejuvenates you.

Kakaji expounds

Involved in the strings of hope.human being always goes on moving ahead. As hope being the lifeline of a life.

But as despair touches the mind, All the activities of a human take a pause, and he haults.

Despair pulls a man so deep that it is unable to understand. As taking a hault, time passes by & so the efforts stay incomplete.

Hope is a point of power. It generates power and always gives strength.

Patience is like the elder sister of hope,so let it reside in your heart.

They both have a fine pairing , doing the unexpected work.

If both the pairs comes and lives together in your heart, then faith shall too start residing there.

As faith resides gradually with love belief shall awaken in the heart forever.

The compassionate one shall surely shower compassion and stay in the heart forever.

Kakaji further concludes As the hope arises carrying patience and faith awakens in the heart gradually such a human being's mind becomes introverted and wise.
Scan Image

Gujarati Bhajan no. 578 by Satguru Devendra Ghia - Kaka
First...577578579...Last