1986-10-20
1986-10-20
1986-10-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11570
કોણ આવે ને કોણ જાયે જગમાં, હિસાબ મુશ્કેલ બની જાય

હિસાબ એક-એક જીવનો, `મા’ ના ચોપડે તો નિત્ય લખાય
સાચા ખોટા કર્મો કરી, જીવ પોતે એ તો વીસરી જાય
હિસાબ એક-એક જીવનો તો, `મા’ ના ચોપડે નિત્ય લખાય
સાચું ખોટું ત્યાં તો નવ ચાલે, હિસાબ લખ્યો વંચાય
હિસાબ એક-એક જીવનો, `મા’ ના ચોપડે નિત્ય લખાય
જીવનમાં ચોપડાં લખતાં લખતાં તો કંઈક ભૂલો થાય
હિસાબ એકે-એક જીવનો તો, `મા’ ના ચોપડે નિત્ય લખાય
`મા’ ના ચોપડે હિસાબ લખાયે, એમાં ભૂલ તો નવ થાય

જગના ચોપડે તો થાતી ભૂલો પણ ભૂંસી શકાય

`મા’ ના ચોપડે જે લખાયું એમાં લખ-ભૂંસ તો ન થાય

જીવ જાતાં જગમાંથી, ત્યાં તો એનો ચોપડો રહેશે વંચાય

લખાવવું હોય જે ચોપડે, કરજો કર્મ એવા તમે સદાય

લખાવી હિસાબ ખોટો ચોપડે, જોજો આંખે આંસુ ન આવી જાય

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōṇa āvē nē kōṇa jāyē jagamāṁ, hisāba muśkēla banī jāya
hisāba ēka-ēka jīvanō, `mā' nā cōpaḍē tō nitya lakhāya
sācā khōṭā karmō karī, jīva pōtē ē tō vīsarī jāya
hisāba ēka-ēka jīvanō tō, `mā' nā cōpaḍē nitya lakhāya
sācuṁ khōṭuṁ tyāṁ tō nava cālē, hisāba lakhyō vaṁcāya
hisāba ēka-ēka jīvanō, `mā' nā cōpaḍē nitya lakhāya
jīvanamāṁ cōpaḍāṁ lakhatāṁ lakhatāṁ tō kaṁīka bhūlō thāya
hisāba ēkē-ēka jīvanō tō, `mā' nā cōpaḍē nitya lakhāya
`mā' nā cōpaḍē hisāba lakhāyē, ēmāṁ bhūla tō nava thāya
hisāba ēka-ēka jīvanō, `mā' nā cōpaḍē nitya lakhāya
jaganā cōpaḍē tō thātī bhūlō paṇa bhūṁsī śakāya
hisāba ēka-ēka jīvanō tō, `mā' nā cōpaḍē nitya lakhāya
`mā' nā cōpaḍē jē lakhāyuṁ ēmāṁ lakha-bhūṁsa tō na thāya
hisāba ēka-ēka jīvanō tō, `mā' nā cōpaḍē nitya lakhāya
jīva jātāṁ jagamāṁthī, tyāṁ tō ēnō cōpaḍō rahēśē vaṁcāya
hisāba ēka-ēka jīvanō tō, `mā' nā cōpaḍē nitya lakhāya
lakhāvavuṁ hōya jē cōpaḍē, karajō karma ēvā tamē sadāya
hisāba ēka-ēka jīvanō tō, `mā' nā cōpaḍē nitya lakhāya
lakhāvī hisāba khōṭō cōpaḍē, jōjō āṁkhē āṁsu na āvī jāya
hisāba ēka-ēka jīvanō tō, `mā' nā cōpaḍē nitya lakhāya
English Explanation |
|
This Gujarati Bhajan is
exploring knowledge and truth. This knowledge which he is sharing is priceless and illuminates our thoughts and minds. That nothing is hidden from the eyes of the Divine Mother & she has the accountability of our each & every life.
Kakaji expounds upon
Who comes, who goes in this world, becomes difficult for us to keep.
But each and every life's account is written regularly in Mother's books.
Doing right deeds or wrong deeds , the human being itself forgets it.
But each and every life's account is written regularly in Mother's books
Either true or false does not work over there the written accounts are read.
As each and every life's account is written regularly in Mother's books.
While writing the books of life some mistakes do occur.
But each and every life's account is written regularly in Mother's books.
When the accounts are written in the Eternal Mothers book then there are no mistakes done.
So each and every life's account is written regularly in Mother's books.
Mistakes made in the books of the world can be erased too.
As each and every life's account is written regularly in Mother's books.
Whatever written in Mother's books are never written and erased.
As each and every life's account is written regularly in Mother's books.
As the human being leaves this world, then his accounts are made to be read.
As each and every life's account is written regularly in Mother's books.
Here Kakaji says that if you want the accounts to be maintained then better do such type of Karma's (deeds).
As each and every life's account is written regularly in Mother's books.
And better keep attention that if you have given wrong accounts in the books, see that your eye's are not filled with tears when you read them.
As each and every life's account is recorded regularly in Mother's books.
|