BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 585 | Date: 25-Oct-1986
   Text Size Increase Font Decrease Font

અરે મનડાં જાવાને `મા' ને દ્વાર, વાર તું શાને કરે

  Audio

Aare Manda Jaavane ' Maa ' Ne Dwar, Vaar Tu Shane Kare

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)


1986-10-25 1986-10-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11574 અરે મનડાં જાવાને `મા' ને દ્વાર, વાર તું શાને કરે અરે મનડાં જાવાને `મા' ને દ્વાર, વાર તું શાને કરે
આખર તો જાવું એની પાસ, બ્હાના તું શાને કાઢે
ફરી ફરી થાક્યો નથી તું શું, આખર થાકીને તો ત્યાં જાશે
ફરીને મેળવવું છે જે કંઈ, હવે મેળવી લે તું `મા' ની પાસે
મા વિના નહિ થઈ શકે ઠરીઠામ, સમજી લે તું આજે
ઘૂમી રહ્યો છે તું દિન ને રાત, શાંતિ ન મળી ક્યાંયે
મા તો છે શાંતિનું ધામ, પહોંચવું પડશે શાંતિ કાજે
છેવટે પહોંચવાનું છે ત્યાં, જાવાને અચકાય છે શાને
જગમાં ફરશે તું જ્યાં ને ત્યાં, મળશે અશાંતિ તો તને
છોડીને બીજું બધું, હવે તું સ્થિર થા `મા' ના ચરણે
https://www.youtube.com/watch?v=SW6HEva0PjE
Gujarati Bhajan no. 585 by Satguru Devendra Ghia - Kaka
અરે મનડાં જાવાને `મા' ને દ્વાર, વાર તું શાને કરે
આખર તો જાવું એની પાસ, બ્હાના તું શાને કાઢે
ફરી ફરી થાક્યો નથી તું શું, આખર થાકીને તો ત્યાં જાશે
ફરીને મેળવવું છે જે કંઈ, હવે મેળવી લે તું `મા' ની પાસે
મા વિના નહિ થઈ શકે ઠરીઠામ, સમજી લે તું આજે
ઘૂમી રહ્યો છે તું દિન ને રાત, શાંતિ ન મળી ક્યાંયે
મા તો છે શાંતિનું ધામ, પહોંચવું પડશે શાંતિ કાજે
છેવટે પહોંચવાનું છે ત્યાં, જાવાને અચકાય છે શાને
જગમાં ફરશે તું જ્યાં ને ત્યાં, મળશે અશાંતિ તો તને
છોડીને બીજું બધું, હવે તું સ્થિર થા `મા' ના ચરણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
are manadam javane 'maa' ne dvara, vaar tu shaane kare
akhara to javu eni pasa, bhaan tu shaane kadhe
phari phari thaakyo nathi tu shum, akhara thakine to tya jaashe
pharine melavavum che je kami, have melavi le tu 'maa' ni paase
maa veena nahi thai shake tharithama, samaji le tu aaje
ghumi rahyo che tu din ne rata, shanti na mali kyanye
maa to che shantinum dhama, pahonchavu padashe shanti kaaje
chhevate pahonchavanum che tyam, javane achakaya che shaane
jag maa pharashe tu jya ne tyam, malashe ashanti to taane
chhodi ne biju badhum, have tu sthir tha 'maa' na charane

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is talking about Mind. As our mind is the unseen most important part of our body as the settlement of our mind is settlement of our soul.
Kakaji is explaining the mind
Oh! dear mind you have to go at Mother's door then why are you delaying.
At the end you have to reach at Eternal Mother's door, then why are you making excuses.
Aren't you tired of roaming here and there again and again. After all at the end being tired you shall have to reach there.
Whatever you need to get back now, you get it back from the Eternal Mother.
Kakaji clearing all the doubts says very clearly Nothing can happen without the support of the Eternal Mother, understand it very clearly today.
You are wandering day and night, nowhere shall you find peace.
Eternal Mother is the abode of peace. You shall have to reach there to attain peace.
At the end you shall have to reach there, so then why do you hesitate
Wherever you go in the world, You shall find unrest.
So Kakaji advices to leave everything else, and be stable at the Divines feet, which shall balance the mental peace in the world.

First...581582583584585...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall