1986-10-27
1986-10-27
1986-10-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11576
પળે-પળે ને શ્વાસે-શ્વાસે, અણસાર તારો મળતો રહે
પળે-પળે ને શ્વાસે-શ્વાસે, અણસાર તારો મળતો રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
કૃપા તારી ઝંખે સહુએ, સહુને એ તો મળી રહે
તોય સાચો અંદાજ તારો માડી તો નવ મળે
કરુણાકારી છે તું, કરુણા તારી સદા મળતી રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
સાચા, ખોટા કર્મો કરતા અમે, પ્રેમ તો તું વરસાવી રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
ભૂલો કરતા ઘણી અમે, માફ તું તો કરતી રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
થાકી નથી તું સહાય કરતા, સહાય તું તો કરતી રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
કાર્ય અધૂરું તારું ના રહે, કાર્ય પૂરું તો તું કરતી રહે
તોય સાચો અંદાજ તારો માડી તો નવ મળે
ધાર્યા અણધાર્યા કામ સદા તું તો કરતી રહે
તોય સાચો અંદાજ તારો માડી તો નવ મળે
કહે ના કદી કોઈને તોય કામ તું તો કરતી રહે
તોય સાચો અંદાજ તારો તો માડી નવ મળે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પળે-પળે ને શ્વાસે-શ્વાસે, અણસાર તારો મળતો રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
કૃપા તારી ઝંખે સહુએ, સહુને એ તો મળી રહે
તોય સાચો અંદાજ તારો માડી તો નવ મળે
કરુણાકારી છે તું, કરુણા તારી સદા મળતી રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
સાચા, ખોટા કર્મો કરતા અમે, પ્રેમ તો તું વરસાવી રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
ભૂલો કરતા ઘણી અમે, માફ તું તો કરતી રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
થાકી નથી તું સહાય કરતા, સહાય તું તો કરતી રહે
તોય અંદાજ સાચો તારો માડી તો નવ મળે
કાર્ય અધૂરું તારું ના રહે, કાર્ય પૂરું તો તું કરતી રહે
તોય સાચો અંદાજ તારો માડી તો નવ મળે
ધાર્યા અણધાર્યા કામ સદા તું તો કરતી રહે
તોય સાચો અંદાજ તારો માડી તો નવ મળે
કહે ના કદી કોઈને તોય કામ તું તો કરતી રહે
તોય સાચો અંદાજ તારો તો માડી નવ મળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
palē-palē nē śvāsē-śvāsē, aṇasāra tārō malatō rahē
tōya aṁdāja sācō tārō māḍī tō nava malē
kr̥pā tārī jhaṁkhē sahuē, sahunē ē tō malī rahē
tōya sācō aṁdāja tārō māḍī tō nava malē
karuṇākārī chē tuṁ, karuṇā tārī sadā malatī rahē
tōya aṁdāja sācō tārō māḍī tō nava malē
sācā, khōṭā karmō karatā amē, prēma tō tuṁ varasāvī rahē
tōya aṁdāja sācō tārō māḍī tō nava malē
bhūlō karatā ghaṇī amē, māpha tuṁ tō karatī rahē
tōya aṁdāja sācō tārō māḍī tō nava malē
thākī nathī tuṁ sahāya karatā, sahāya tuṁ tō karatī rahē
tōya aṁdāja sācō tārō māḍī tō nava malē
kārya adhūruṁ tāruṁ nā rahē, kārya pūruṁ tō tuṁ karatī rahē
tōya sācō aṁdāja tārō māḍī tō nava malē
dhāryā aṇadhāryā kāma sadā tuṁ tō karatī rahē
tōya sācō aṁdāja tārō māḍī tō nava malē
kahē nā kadī kōīnē tōya kāma tuṁ tō karatī rahē
tōya sācō aṁdāja tārō tō māḍī nava malē
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is talking about the intense impact of the Divine Mother which is widespread all over the world. And we are incapable of estimating her impact.
Kakaji says
Every moment, every breath, your impact in it can be found every where.
O'Mother never can we estimate you.
All are longing for your grace and it is received by all.
O'Mother never can we estimate you.
You are the compassionate one, your compassion is always received by us.
O'Mother never can we estimate you.
You are so kind that you keep on pouring your blessings, whether our deeds are good or bad.
O'Mother never can we estimate you.
We keep on making many mistakes and you keep on forgiving us.
O'Mother never can we estimate you.
You are never tired of helping, you continuously keep on helping.
O'Mother never can we estimate you.
Your work is never incomplete, your work is always complete.
O'Mother never can we estimate you.
You always do the unexpected work.
O'Mother never can we estimate you.
Nobody tells you anything but you keep on doing their work.
O'Mother never can we estimate you.
|
|