Hymn No. 588 | Date: 27-Oct-1986
|
|
Text Size |
 |
 |
હૈયા કેરે હિંડોળે આવી માડી, તું હીંચજે, તું હીંચજે આજ
Haiya Kere Hindole Aavi Madi, Tu Hichje, Tu Hichje Aaj
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1986-10-27
1986-10-27
1986-10-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11577
હૈયા કેરે હિંડોળે આવી માડી, તું હીંચજે, તું હીંચજે આજ
હૈયા કેરે હિંડોળે આવી માડી, તું હીંચજે, તું હીંચજે આજ પ્રેમ કેરી દોરીથી બાંધ્યો માડી, તું ઝૂલજે, તું ઝૂલજે આજ ભાવ કેરી ગાદી બિછાવી માડી, તું બેસજે, તું બેસજે આજ આનંદે તને ઝુલાવું માડી, તું ઝૂલજે, તું ઝૂલજે આજ આકાશે ચડાવી દેજે માડી તું ચડાવજે, તું ચડાવજે આજ ચમક છે મુખ પર તેજ અપાર માડી, તું ઝૂલજે તું ઝૂલજે આજ દેખીને મુખડું તારું, ઝૂમે આનંદે હૈયું મારું, તું ઝૂલજે તું ઝૂલજે આજ દર્શન તારા હરી લે સંસારના તાપ મારા, તું ઝૂલજે, તું ઝૂલજે આજ હિંચતા, હિંચતા, ઠેસથી દેજે તું તાલ, તું ઝૂલજે તું ઝૂલજે આજ છે તુજ મુખ પર અદ્ભુત ભાવ, તું ઝૂલજે, તું ઝૂલજે આજ નીતરે આંખથી તારા પ્રેમના ભાવ, તું ઝૂલજે, તું ઝૂલજે આજ થાકું જ્યાં હું માડી, ફેરવજે વ્હાલભર્યો હાથ, તું ઝૂલજે, તું ઝૂલજે આજ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiya kere hindole aavi maadi, tu hinchaje, tu hinchaje aaj
prem keri dorithi bandhyo maadi, tu julaje, tu julaje aaj
bhaav keri gaadi bichhavi maadi, tu besaje, tu besaje aaj
anande taane julavum maadi, tu julaje, tu julaje aaj
akashe chadaavi deje maadi tu chadavaje, tu chadavaje aaj
chamaka che mukh paar tej apaar maadi, tu julaje tu julaje aaj
dekhine mukhadu tarum, jume anande haiyu marum, tu julaje tu julaje aaj
darshan taara hari le sansar na taap mara, tu julaje, tu julaje aaj
hinchata, hinchata, thesathi deje tu tala, tu julaje tu julaje aaj
che tujh mukh paar adbhuta bhava, tu julaje, tu julaje aaj
nitare aankh thi taara prem na bhava, tu julaje, tu julaje aaj
thakum jya hu maadi, pheravaje vhalabharyo hatha, tu julaje, tu julaje aaj
Explanation in English
In this wonderful Gujarati Bhajan Kakaji is worshipping the Divine Mother by making his heart a swing for the Mother and he is inviting her to sway in it.
Kakaji worships
My heart is like a carousel today O'Mother come and swing today.
I have tied up the swing with rope of my love, O'Mother you swing today.
I have laid the mattress of emotions, you are welcome to come and sit on it.
I shall swing you with happiness today O'Mother,
come and swing today.
Take the swing higher till the sky O'Mother, go higher and higher.
There is immense radiance on your face today O'Mother, sway it sway it today.
My happiness also has no ends as seeing your face my heart too is dancing in happiness. You sway today.
Your vision is so powerful that it absorbs the heat of this world, in a second you sway today, just sway today.
Swinging today give a rhythm to it, O'Mother
There is a wonderful expression on your face O'Mother you swing today.
There is a continuous flow of love and emotions from your eye's O'Mother you swing today, you swing today.
Whenever I get tired O'Mother, you just put your loving hand and my tiredness shall release come and swing today, come and swing today.
The depth of Kakaji's devotion to the Divine Mother is portrayed in this hymn. His emotions and love can be felt in each and every word as he wants to be in oneness with the Divine Mother, and as a child he is calling the Divine to come and swing in his heart. He is also showing there is no difference in us and the Almighty. Just we need to fall in this ocean of love.
|