Hymn No. 589 | Date: 29-Oct-1986
|
|
Text Size |
 |
 |
1986-10-29
1986-10-29
1986-10-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11578
જય જય મંગળકારી `મા', ઓ `મા' સિધ્ધ `મા' ભવાની
જય જય મંગળકારી `મા', ઓ `મા' સિધ્ધ `મા' ભવાની આવ્યા અમે તારે દ્વાર, ઓ `મા' તું છે દીનદયાળી કરજે સ્થિર, તુજ ચરણમાં મનડું `મા', ઓ `મા' તું છે પરમકૃપાળી ભૂલો અમારી માફ કરજે `મા', ઓ `મા' તું છે ડીસાવાળી સંસાર તાપે તપી રહ્યાં, `મા', ઓ `મા' તું છે રક્ષણકારી શુદ્ધ દૃષ્ટિ તારી દેજે `મા', ઓ `મા', ઘટઘટમાં વસનારી અધવચ્ચે છોડીશ ના `મા', ઓ `મા', તું છે સહાય કરનારી નથી કાંઈ તુજથી અજાણ્યું `મા', ઓ `મા', તું છે સર્વ જાણનારી થાક્યા છીએ ફરી ફરી જગમાં, ઓ `મા', તું છે થાક ઉતારનારી છે તુજ વિન અંધારું જગમાં, ઓ `મા', તું છે પ્રકાશ દેનારી રૌદ્રરૂપ ધરતી જ્યારે તું `મા', ઓ `મા', તું છે પ્રલયકારી ડૂબતાને સદા બચાવે તું `મા', ઓ `મા', તું છે તારનારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaay jaya mangalakari `ma', o 'maa' sidhdha 'maa' bhavani
aavya ame taare dvara, o 'maa' tu che dinadayali
karje sthira, tujh charan maa manadu `ma', o 'maa' tu che paramakripali
bhulo amari maaph karje `ma', o 'maa' tu che deesavali
sansar tape tapi rahyam, `ma', o 'maa' tu che rakshanakari
shuddh drishti taari deje `ma', o `ma', ghat ghat maa vasanari
adhavachche chhodish na `ma', o `ma', tu che sahaay karnaari
nathi kai tujathi ajanyum `ma', o `ma', tu che sarva jananari
thakya chhie phari phari jagamam, o `ma', tu che thaak utaranari
che tujh veena andharum jagamam, o `ma', tu che prakash denari
raudrarupa dharati jyare tu `ma', o `ma', tu che pralayakari
dubatane saad bachave tu `ma', o `ma', tu che taranari
Explanation in English
In this beautiful Gujarati Bhajan Kakaji is glorifying the Divine Mother & hailing the pious Divine Mother Shree Siddhambika referring as Siddh Bhawani who is located at Deesa, Gujarat, India
Kakaji hails
Hail to the pious mother Siddh Bhawani.
Kakaji pleads we have come at your door, you are the merciful.
Keep our mind stable in your foot, O'Mother you are the most generous.
Forgive our mistakes O'Mother, you belong to Deesa a place in Gujarat India.
We are being heated by the heat of the world, O'Mother save us from it, you are our protector.
Give your pure and clean eyes O'Mother as you are prevailing in each and every nook & corner.
I know you won't leave us in between you have been the greatest supporter.
There is nothing which you are unknown O'Mother you know everything and are aware of everything.
Tired of roaming in the world, O'Mother you are the remover of all tiredness.
Without you there is darkness all over in the world, O'Mother you are the giver of brightness.
When you take your raudra ( angry) face O'Mother then you become the destructor.
While drowning you always save our life, O'Mother you are the saviour.
Here Kakaji means to say that the Divine Mother saves us from all the difficulties of life, wherever you go in the world the Divine is present everywhere. She is the saviour, protector, supporter of us
Hail Shree Siddh Maa Bhawani !!
|