Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 599 | Date: 05-Nov-1986
સમજનારને સમજવા જાતાં, સમજનાર ભાન ભૂલી બેઠો
Samajanāranē samajavā jātāṁ, samajanāra bhāna bhūlī bēṭhō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 599 | Date: 05-Nov-1986

સમજનારને સમજવા જાતાં, સમજનાર ભાન ભૂલી બેઠો

  No Audio

samajanāranē samajavā jātāṁ, samajanāra bhāna bhūlī bēṭhō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-11-05 1986-11-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11588 સમજનારને સમજવા જાતાં, સમજનાર ભાન ભૂલી બેઠો સમજનારને સમજવા જાતાં, સમજનાર ભાન ભૂલી બેઠો

ગુણનિધિના ગુણ ગાવાં જાતાં, ગાનાર ભાન ભૂલી બેઠો

રૂપકર્તાનું રૂપ જોવા જાતાં, જોનાર ભાન ભૂલી બેઠો

સત્યનું શોધન કરવા જાતાં, શોધનાર ભાન ભૂલી બેઠો

અદીઠ એ સાથીનો સાથ લેવા જાતાં, સાથ એનો પામી બેઠો

પ્રાર્થના કરવા એની જાતા, મૌન હું તો બની બેઠો

એંધાણીએ, એંધાણીએ ગોતવા જાતાં, પગલાં ભૂલી બેઠો

કર્મો કરતા, યાદ એની કરતા, કર્મ હું તો ભૂલી બેઠો

શોધવા એને જાતાં જાતાં, ખાવુંપીવું ભૂલી બેઠો

દોડી પાછળ પાછળ એની, સાનભાન ભૂલી બેઠો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajanāranē samajavā jātāṁ, samajanāra bhāna bhūlī bēṭhō

guṇanidhinā guṇa gāvāṁ jātāṁ, gānāra bhāna bhūlī bēṭhō

rūpakartānuṁ rūpa jōvā jātāṁ, jōnāra bhāna bhūlī bēṭhō

satyanuṁ śōdhana karavā jātāṁ, śōdhanāra bhāna bhūlī bēṭhō

adīṭha ē sāthīnō sātha lēvā jātāṁ, sātha ēnō pāmī bēṭhō

prārthanā karavā ēnī jātā, mauna huṁ tō banī bēṭhō

ēṁdhāṇīē, ēṁdhāṇīē gōtavā jātāṁ, pagalāṁ bhūlī bēṭhō

karmō karatā, yāda ēnī karatā, karma huṁ tō bhūlī bēṭhō

śōdhavā ēnē jātāṁ jātāṁ, khāvuṁpīvuṁ bhūlī bēṭhō

dōḍī pāchala pāchala ēnī, sānabhāna bhūlī bēṭhō
English Explanation Increase Font Decrease Font

In this bhajan Kakaji is into introspection with the Divine about his charisma that nobody can think to make him things understand as he is the most learned of all

And if we think ourselves to be wise enough and teach the Divine then we are bound to forget our senses .

Kakaji explains

Going to the one who is understanding, to make him understand, at such a time the understandable looses his own senses.

The one who is a meritholder while singing the praises of the meritholder the singer forgets.

The one who is the holder of beauty, going to see the form of metaphor the beholder forgets.

When the seeker goes in search of truth, the seeker looses it's senses.

And while going to take the companionship of a stubborn person you do get his company.

As I go to pray, I just sit silently

While searching to somebody unknown I have forgotten my steps

While doing the deeds, remembering him I forgot my karma.

As I went to find him, eating and drinking I have forgotten.

I ran after him, I have forgotten all my realisation about him.
Scan Image

Gujarati Bhajan no. 599 by Satguru Devendra Ghia - Kaka
First...598599600...Last