BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 600 | Date: 06-Nov-1986
   Text Size Increase Font Decrease Font

કરી કૃપા માડી આજે, સુકાન તારા હાથે લેજે

  No Audio

Kari Krupa Madi Aaje, Sukaan Tara Haathe Leje

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1986-11-06 1986-11-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11589 કરી કૃપા માડી આજે, સુકાન તારા હાથે લેજે કરી કૃપા માડી આજે, સુકાન તારા હાથે લેજે
   ભવસાગરમાં માડી મારી, નાવડીને આજ તો ચલાવજે
નાખી દૃષ્ટિ તારી પ્રેમથી, સંસાર તાપથી બચાવજે

ના દેખાયે પ્રકાશ ક્યાંય, અંધકાર હૈયેથી કાઢજે

મન, વિચાર વમળોમાં સપડાયે, અહં હૈયે તો વ્યાપે

દીધા કોલ તો પાળજે, માડી સદા સહાયે તો આવજે

વાતો મારી સાંભળજે સદા, પ્રેમથી સદા તો બોલાવજે

રાખજે હસતો સદા જીવનમાં, દુઃખ દર્દ મારા કાપજે

દાન દયાના આપજે, ગેરસમજ મારી સદા કાપજે

દર્શન તારા આપજે, મારા મનડાંને સ્થિર કરી નાખજે

ભૂલો મારી માફ કરજે, સદ્દબુદ્ધિ સદા આપજે

Gujarati Bhajan no. 600 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kari kripa maadi aje, sukaan taara haathe leje
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje
nakhi drishti taari premathi, sansar taap thi bachavaje
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje
na dekhaye prakash kyanya, andhakaar haiyethi kadhaje
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje
mana, vichaar vamalomam sapadaye, aham haiye to vyape
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje
didha kola to palaje, maadi saad sahaye to avaje
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje
vato maari sambhalaje sada, prem thi saad to bolavaje
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje
rakhaje hasato saad jivanamam, dukh dard maara kapaje
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje
daan dayana apaje, gerasamaja maari saad kapaje
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje
darshan taara apaje, maara mandaa ne sthir kari nakhaje
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje
bhulo maari maaph karaje, saddabuddhi saad aapje
bhavasagar maa maadi mari, navadine aaj to chalaavje

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is requesting the Almighty to take the charge to drive our life. As we are not wise enough to handle our life and as this life is an emotional ocean and due to our ignorance we our
likely to drown in it.
Kakaji is requesting
Put your grace today O'Mother, & take the rudder of my life in your hands.
In this emotional ocean My Mother, drive the canoe today.
Put your eyes with love and save us from the heat of the world.
In this emotional ocean My Mother, drive the canoe today.
No light can be seen anywhere remove darkness from the heart
In this emotional ocean My Mother, drive the canoe today.
The mind & thoughts fall into the whirlpool & ego prevails in the heart.
In this emotional ocean My Mother, drive the canoe today.
Give you a call O' Mother you are just there to help.
In this emotional ocean My Mother, drive the canoe today.
You always listen to me, with love you call me.
In this emotional ocean My Mother, drive the canoe today.
Kakaji pleads to
Keep me always smiling in life cut off all the sorrows and grief from my life.
In this emotional ocean My Mother, drive the canoe today.
Donate me with mercy, cut off all my misunderstandings
In this emotional ocean My Mother, drive the canoe today.
Give me your vision and keep my mind stable
In this emotional ocean My Mother, drive the canoe today
Forgive me for my mistakes, always give me good thoughts & sense.
In this emotional ocean today O'Mother drive my canoe today.

First...596597598599600...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall