Hymn No. 601 | Date: 06-Nov-1986
|
|
Text Size |
 |
 |
1986-11-06
1986-11-06
1986-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11590
આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી તું એકલો
આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી તું એકલો ગોતતો રહ્યો તું સાથ સદા, વિચારજે મળ્યો તને કેટલો દીધો સથવારો સ્મશાન સુધીનો, મળશે તને તો તેટલો મળ્યો સાથ સુખમાં કંઈકનો, દુઃખમાં મળશે તને તો કેટલો સાથ હસવામાં આપશે સહુ, રડવામાં મળશે તો કેટલો કરી કૂડકપટ, ભેગો કર્યો પૈસો, લઈ જાશે સાથે તું કેટલો કરતો રહ્યો અપમાન વાતે વાતે, પ્રેમ પામીશ તું તો કેટલો ભારો પાપનો બાંધતો ગયો, વધુ બાંધશે તો તું કેટલો ભટક્યો બહુ આ જગમાં, ભટકીશ વધુ હવે તું કેટલો વીત્યો સમય દર્શન ન પામ્યો, સમય વિતાવીશ હવે તું કેટલો
https://www.youtube.com/watch?v=E-wPEqLyWAg
Satguru Shri Devendra Ghia (Kaka)
આવ્યો જગમાં તું એકલો, જાશે જગમાંથી તું એકલો ગોતતો રહ્યો તું સાથ સદા, વિચારજે મળ્યો તને કેટલો દીધો સથવારો સ્મશાન સુધીનો, મળશે તને તો તેટલો મળ્યો સાથ સુખમાં કંઈકનો, દુઃખમાં મળશે તને તો કેટલો સાથ હસવામાં આપશે સહુ, રડવામાં મળશે તો કેટલો કરી કૂડકપટ, ભેગો કર્યો પૈસો, લઈ જાશે સાથે તું કેટલો કરતો રહ્યો અપમાન વાતે વાતે, પ્રેમ પામીશ તું તો કેટલો ભારો પાપનો બાંધતો ગયો, વધુ બાંધશે તો તું કેટલો ભટક્યો બહુ આ જગમાં, ભટકીશ વધુ હવે તું કેટલો વીત્યો સમય દર્શન ન પામ્યો, સમય વિતાવીશ હવે તું કેટલો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo jag maa tu ekalo, jaashe jagamanthi tu ekalo
gotato rahyo tu saath sada, vicharaje malyo taane ketalo
didho sathavaro smashana sudhino, malashe taane to tetalo
malyo saath sukhama kamikano, duhkhama malashe taane to ketalo
saath hasavamam apashe sahu, radavamam malashe to ketalo
kari kudakapata, bhego karyo paiso, lai jaashe saathe tu ketalo
karto rahyo apamana vate vate, prem pamish tu to ketalo
bharo paap no bandhato gayo, vadhu bandhashe to tu ketalo
bhatakyo bahu a jagamam, bhatakisha vadhu have tu ketalo
vityo samay darshan na panyo, samay vitavisha have tu ketalo
Explanation in English
In this Gujarati bhajan, Devendra Ghia,( Kaka), is trying to point out what is important in life and what is truth and what is worthless.
He says, you have come in this world alone and going to leave this world also alone. No one is going to be able to come with you beyond this life.
Many will be with you in your happiness, but how many will support you when you are unhappy or heartbroken.
By cheating, you have collected so much wealth, how much of it, will you be able to take with you beyond this life.
You have insulted people every now and then, how much love will you receive back.
You have committed so many sins, how many more will you commit.
You have wandered so much in life, how much more will you wander
You have spent so much time, not following the correct path, how much more time will you pass aimlessly.
Kaka (Satguru Devendra Ghia) is making one to introspect as to what is important and what is worthless, and making one to think what is the right path to take which will impact not only this life, but also have impact beyond current life.
|