Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 604 | Date: 07-Nov-1986
કરવી છે માડી મારે, આજે વાતો મારા હૈયાની (2)
Karavī chē māḍī mārē, ājē vātō mārā haiyānī (2)

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 604 | Date: 07-Nov-1986

કરવી છે માડી મારે, આજે વાતો મારા હૈયાની (2)

  No Audio

karavī chē māḍī mārē, ājē vātō mārā haiyānī (2)

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1986-11-07 1986-11-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11593 કરવી છે માડી મારે, આજે વાતો મારા હૈયાની (2) કરવી છે માડી મારે, આજે વાતો મારા હૈયાની (2)

કીધા કંઈક તે ઉપકાર, વાળી શકું ના લગાર

ચૂક્તી કદી ના તું મુજને સહાય કરવાની

જન્મી આવ્યો જગમાં, આંખો ખોલી મેં તો જ્યાં

વળગી રહી છે માડી માયા તારી તો ત્યારથી

ભટક્યો આવી આ જગમાં, રસ્તો સૂઝ્યો કદી ના

કૃપા કરી છોડાવજે, આદત મારી આ ભટકવાની

સાચું હું તો નવ જાણું, જોજે કૃપા તારી હું તો પામું

સ્થિર કરજે, અસ્થિર હાલત તો મારા મનડાંની

પ્રકાશ તારો હું તો પામું, અંધકાર હૈયાનો હટાવું

કરજે સફળ યત્નો મારા, ઉપર ઊઠવાના

આપી માફી તે ભૂલોની, રાખી લાજ તે ભક્તોની

આશા રાખી છે મેં તો માડી, ચરણમાં તારા રહેવાની

નયનો આંસુ બહુ સારે, પહોંચવું છે તો તારે દ્વારે

કૃપા કરજે માડી હવે તો તારા દર્શન દેવાની
View Original Increase Font Decrease Font


કરવી છે માડી મારે, આજે વાતો મારા હૈયાની (2)

કીધા કંઈક તે ઉપકાર, વાળી શકું ના લગાર

ચૂક્તી કદી ના તું મુજને સહાય કરવાની

જન્મી આવ્યો જગમાં, આંખો ખોલી મેં તો જ્યાં

વળગી રહી છે માડી માયા તારી તો ત્યારથી

ભટક્યો આવી આ જગમાં, રસ્તો સૂઝ્યો કદી ના

કૃપા કરી છોડાવજે, આદત મારી આ ભટકવાની

સાચું હું તો નવ જાણું, જોજે કૃપા તારી હું તો પામું

સ્થિર કરજે, અસ્થિર હાલત તો મારા મનડાંની

પ્રકાશ તારો હું તો પામું, અંધકાર હૈયાનો હટાવું

કરજે સફળ યત્નો મારા, ઉપર ઊઠવાના

આપી માફી તે ભૂલોની, રાખી લાજ તે ભક્તોની

આશા રાખી છે મેં તો માડી, ચરણમાં તારા રહેવાની

નયનો આંસુ બહુ સારે, પહોંચવું છે તો તારે દ્વારે

કૃપા કરજે માડી હવે તો તારા દર્શન દેવાની




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karavī chē māḍī mārē, ājē vātō mārā haiyānī (2)

kīdhā kaṁīka tē upakāra, vālī śakuṁ nā lagāra

cūktī kadī nā tuṁ mujanē sahāya karavānī

janmī āvyō jagamāṁ, āṁkhō khōlī mēṁ tō jyāṁ

valagī rahī chē māḍī māyā tārī tō tyārathī

bhaṭakyō āvī ā jagamāṁ, rastō sūjhyō kadī nā

kr̥pā karī chōḍāvajē, ādata mārī ā bhaṭakavānī

sācuṁ huṁ tō nava jāṇuṁ, jōjē kr̥pā tārī huṁ tō pāmuṁ

sthira karajē, asthira hālata tō mārā manaḍāṁnī

prakāśa tārō huṁ tō pāmuṁ, aṁdhakāra haiyānō haṭāvuṁ

karajē saphala yatnō mārā, upara ūṭhavānā

āpī māphī tē bhūlōnī, rākhī lāja tē bhaktōnī

āśā rākhī chē mēṁ tō māḍī, caraṇamāṁ tārā rahēvānī

nayanō āṁsu bahu sārē, pahōṁcavuṁ chē tō tārē dvārē

kr̥pā karajē māḍī havē tō tārā darśana dēvānī
English Explanation Increase Font Decrease Font


In this one more devotional, Gujarati bhajan,

He is saying...

O Mother, I want to talk to you about my feelings today,

You have done so much for me, which I can not ever repay.

Mother, you have never forgotten to help me.

I have taken birth in this world, and ever since I opened my eyes,

I am clinging to your affection.

I have been wandering in this world, never thought of correct path,

With your grace, please make me come out of this habit of wandering.

I do not know what is right, at least, make sure I receive your grace.

Please calm and stable my unsteady mind.

Enlightenment, I wish to earn, and remove the darkness from my heart.

Please make my efforts for upliftment successful.

Mother, you have always forgiven devotees for their mistakes and have saved their faces.

I wish to stay under your feet(refuge), O Mother.

My eyes are filled with tears, I want to reach to your door, please bestow grace upon me, O Mother, and let me have your vision.

Kaka is requesting Divine Mother to take him under her shelter and make him do the efforts towards enlightenment with her grace, and give him the glimpse of Divine form.
Scan Image

Gujarati Bhajan no. 604 by Satguru Devendra Ghia - Kaka
First...604605606...Last