1986-11-08
1986-11-08
1986-11-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11595
અંતરના તારા અવાજને કરજે ઊંચો એટલો, `મા’ ને કાનોકાન સંભળાય
અંતરના તારા અવાજને કરજે ઊંચો એટલો, `મા’ ને કાનોકાન સંભળાય
હૈયામાં તું ભરજે ભાવ તો એવા, `મા’ નું હૈયું તો ભાવે ભીંજાય
કરજે મજબૂત `મા’ ના પ્રેમના તાંતણા એટલા, એ તો તોડયા ના તોડાય
કરજે સરળ જીવન તારું એટલું, `મા’, સદા તને પૂછતી જાય
સંયમ રાખજે વિચારો પર એટલા, જોજે ખોટા વિચારો ન જાગી જાય
હૈયે ભરજે ભક્તિ તો એટલી, નીરખતાં તને માતા હરખાઈ જાય
સવારી કરતા કામક્રોધ પર તું શીખજે, જોજે એ તને ઘસડી ન જાય
ચેતતો રહેજે સદા લોભ-લાલચથી, જોજે તને એ ડુબાડી ન જાય
સદા પ્રેમજળ તું રહેજે પીતો અને પાજે સર્વને સદાય
ભેદભાવ હટાવી દેજે સદા હૈયેથી, `મા’ ને નીરખજે સર્વમાં સદાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁtaranā tārā avājanē karajē ūṁcō ēṭalō, `mā' nē kānōkāna saṁbhalāya
haiyāmāṁ tuṁ bharajē bhāva tō ēvā, `mā' nuṁ haiyuṁ tō bhāvē bhīṁjāya
karajē majabūta `mā' nā prēmanā tāṁtaṇā ēṭalā, ē tō tōḍayā nā tōḍāya
karajē sarala jīvana tāruṁ ēṭaluṁ, `mā', sadā tanē pūchatī jāya
saṁyama rākhajē vicārō para ēṭalā, jōjē khōṭā vicārō na jāgī jāya
haiyē bharajē bhakti tō ēṭalī, nīrakhatāṁ tanē mātā harakhāī jāya
savārī karatā kāmakrōdha para tuṁ śīkhajē, jōjē ē tanē ghasaḍī na jāya
cētatō rahējē sadā lōbha-lālacathī, jōjē tanē ē ḍubāḍī na jāya
sadā prēmajala tuṁ rahējē pītō anē pājē sarvanē sadāya
bhēdabhāva haṭāvī dējē sadā haiyēthī, `mā' nē nīrakhajē sarvamāṁ sadāya
English Explanation |
|
In this Gujarati bhajan, Shri Devendra Ghia, fondly called Kaka, our Guruji, is trying to invoke our real self, which is residing within us in a dormant state. He is saying...
Raise your inner voice so high that Maa(Divine Mother) can hear it instantly. (connect with Divine Mother from within, and not by outer gestures).
Fill your heart with such emotions that Mother's heart is drenched with emotions too.
Make the strands of your love for Mother so strong that it is impossible to break.
Make your life simple, so Mother gets drawn to your simplicity.
Control your thoughts such that wrong thoughts do not cultivate.
Fill your heart with devotion so much that, Mother feels the joy of your devotion.
Riding on desires and anger, make sure to not get dragged by it.
Be aware and cautious of temptation and greed, make sure not to get drowned in it.
Always, spread love and receive love.
Discard discrimination from your heart, always see Divine Mother in everyone.
Here, Kaka is giving very simple formula to connect with Divine Mother. Allow love, simplicity, devotion to spread abundantly in your life, and take steps to discard useless thoughts, anger, desires, greed, inequality from your life. Elasticity in our character and right approach to life is the correct instinct and a step towards spiritual path.
|