Hymn No. 610 | Date: 12-Nov-1986
|
|
Text Size |
 |
 |
1986-11-12
1986-11-12
1986-11-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11599
`મા' રાજી રહે, સદા તેમાં રાજી રહીએ
`મા' રાજી રહે, સદા તેમાં રાજી રહીએ, `મા' રાજી થાયે, કર્મો તેવાં નિત્ય કરીએ કરતા, કરતા કર્મો, મેલ હૈયાનો નિત્ય ધોઈએ, પુણ્ય દ્વારે સદા, પગલાં તો પાડતાં જઈએ આવ્યા છીએ જગમાં અલિપ્ત થઈને રહીએ, સુખદુઃખો જગમાં તો, સદા આનંદમાં રહીએ `મા' ના દયાના પાન પીને, અન્ય પર દયા કરીએ, હસતા હસતા સદા, સંસારતાપ નિત્ય ઝીલીએ કૃપા ઉતારવા તો `મા' ની, રાહ ધીરજથી એની જોઈએ, પ્રતિકૂળ સંજોગોમાં પણ, વ્યાકુળ કદી ના બનીયે હરતાં ફરતા જગમાં, `મા' નું સ્મરણ નિત્ય કરીએ, કડવા વેણે દુઃખ લાગે આપણને, અન્યને દુઃખ ના દઈએ જગમાં બાળકો છે સૌ `મા' ના, હળીમળી સૌથી રહીએ, મળે જે કંઈ જગમાં, સંતોષે એમાં તો રહીએ આવ્યા છીએ જ્યાં જગમાં, આવ્યાનું સાર્થક કરીએ, ત્યજીને ફળની આશા હૈયે, સદા `મા' ને તો ભજીએ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
'maa' raji rahe, saad te raji rahie,
'maa' raji thaye, karmo tevam nitya karie
karata, karta karmo, mel haiya no nitya dhoie,
punya dvare sada, pagala to padataa jaie
aavya chhie jag maa alipta thai ne rahie,
sukhaduhkho jag maa to, saad aanand maa rahie
'maa' na dayana pan pine, anya paar daya karie,
hasta hasata sada, sansaratapa nitya jilie
kripa utarava to 'maa' ni, raah dhirajathi eni joie,
pratikula sanjogomam pana, vyakula kadi na baniye
haratam pharata jagamam, 'maa' nu smaran nitya karie,
kadava vene dukh laage apanane, anyane dukh na daie
jag maa balako che sau 'maa' na, halimali sauthi rahie,
male je kai jagamam, santoshe ema to rahie
aavya chhie jya jagamam, avyanum sarthak karie,
tyajine phal ni aash haiye, saad 'maa' ne to bhajie
Explanation in English
In this bhajan, Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji, is narrating the correct life approach towards circumstances, people and Divine.
He is saying...
If Divine Mother is happy, then be happy in that happiness,
We should do such deeds that Divine Mother is happy.
Doing such deeds makes you wash away the dirt(impurities) from your heart, and we set the foot forward towards goodness and virtue.
We have come in this world, but need to stay detached, and always stay joyful in happiness and sorrow.
After receiving kindness from Divine Mother, we should be kind to others, and bear with worldly affairs.
Be patiently wait for Mother to bestow grace, do not become anxious in adverse circumstances.
Chant Mother's name even while doing your daily affairs, bitter words makes us unhappy, should not do the same to others.
We are all children of Divine Mother, should stay with everyone in harmony, whatever we accomplish in this world, we should feel contented.
Since, we have come in this world, we should live our life meaningfully, without expecting any reward, we should devote our life in devotion of Divine Mother.
Kaka (Satguru Devendra Ghia) is explaining that since we have come here in this life, we should make the most of our existence, do good deed, don't hurt anybody, stay calm in any ups and downs, have meaning to your life and stay focused in Divine.
And most importantly, stay connected with Divine even when you are doing your routine activities.( Naam Smaran).
|