1986-11-13
1986-11-13
1986-11-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11600
કીધી છે તૈયારી ખૂબ, તારા આગમનની રે
કીધી છે તૈયારી ખૂબ, તારા આગમનની રે
તારા પગલાં વિના માડી મારા આંગણાં સૂના છે
પ્રેમથી વાટ તારી સદા જોઉં છું રે
કરશે કૃપા તું એની માડી ક્યારે રે
ધૂપ દીપ માડી તો બધું તૈયાર છે
આંગણું વાળીઝૂડી સાફ તો કીધું છે
કંકુ કેરા સાથિયા તો પૂર્યા છે
રંગોળી કેરી વળી ભાત તો દીધી છે
વિવિધ ફૂલના તોરણ તો બાંધ્યા છે
ગુલાબજળ કેરો છંટકાવ તો કીધો છે
અગરબત્તી ને ધૂપ તો વળી કીધાં છે
વિવિધ ભોજનના થાળ તો ધર્યાં છે
તુલસી નાંખી જળ તો તૈયાર છે
બેસવા કાજે પાટલો તો તૈયાર છે
તારા આગમન કાજે હૈયું ધડકે છે
આવી હવે તો વાસ માડી તું કરજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કીધી છે તૈયારી ખૂબ, તારા આગમનની રે
તારા પગલાં વિના માડી મારા આંગણાં સૂના છે
પ્રેમથી વાટ તારી સદા જોઉં છું રે
કરશે કૃપા તું એની માડી ક્યારે રે
ધૂપ દીપ માડી તો બધું તૈયાર છે
આંગણું વાળીઝૂડી સાફ તો કીધું છે
કંકુ કેરા સાથિયા તો પૂર્યા છે
રંગોળી કેરી વળી ભાત તો દીધી છે
વિવિધ ફૂલના તોરણ તો બાંધ્યા છે
ગુલાબજળ કેરો છંટકાવ તો કીધો છે
અગરબત્તી ને ધૂપ તો વળી કીધાં છે
વિવિધ ભોજનના થાળ તો ધર્યાં છે
તુલસી નાંખી જળ તો તૈયાર છે
બેસવા કાજે પાટલો તો તૈયાર છે
તારા આગમન કાજે હૈયું ધડકે છે
આવી હવે તો વાસ માડી તું કરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kīdhī chē taiyārī khūba, tārā āgamananī rē
tārā pagalāṁ vinā māḍī mārā āṁgaṇāṁ sūnā chē
prēmathī vāṭa tārī sadā jōuṁ chuṁ rē
karaśē kr̥pā tuṁ ēnī māḍī kyārē rē
dhūpa dīpa māḍī tō badhuṁ taiyāra chē
āṁgaṇuṁ vālījhūḍī sāpha tō kīdhuṁ chē
kaṁku kērā sāthiyā tō pūryā chē
raṁgōlī kērī valī bhāta tō dīdhī chē
vividha phūlanā tōraṇa tō bāṁdhyā chē
gulābajala kērō chaṁṭakāva tō kīdhō chē
agarabattī nē dhūpa tō valī kīdhāṁ chē
vividha bhōjananā thāla tō dharyāṁ chē
tulasī nāṁkhī jala tō taiyāra chē
bēsavā kājē pāṭalō tō taiyāra chē
tārā āgamana kājē haiyuṁ dhaḍakē chē
āvī havē tō vāsa māḍī tuṁ karajē
English Explanation |
|
In this one more devotional, Gujarati bhajan,
He is communicating...
I have done a lot of preparation for welcoming you, O Divine Mother,
Without steps of your feet in my home, my courtyard is lifeless,
Lovingly waiting for you forever, when will you shower grace for that .
Dhup (incense), Diya (candle) everything is ready for you,
I have done sweeping and cleaning of my house as well.
I have done design of Sathiya (auspicious symbol) with Kanku (vermilion, red holy powder), and drawn Rangoli (colourful design on the floor).
I have hung Torans (garlands) of various flowers, and sprinkled rose water everywhere.
I have done Agarbatti (incense sticks), and prepared variety of food.
I have prepared water with Tulsi ( basil, holy leaves), and kept a Patlo (bajot ) for you to sit.
My heart is beating very fast waiting for your arrival. Please please come and reside in my heart.
Kaka is explaining the physical form of worship here in this bhajan. Dhup, Kanku, Agarbatti, Diya, Sathiya, Rangoli are various matters used for worshipping. Kaka is describing all the preparation that he has done for welcoming Divine Mother in his home, and requesting her to reside there forever.
|
|