BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 613 | Date: 13-Nov-1986
   Text Size Increase Font Decrease Font

નજરથી નજર તારી, જ્યાં મારી મળી, દુનિયા મારી તો પલટાઈ ગઈ

  No Audio

Najar Thi Najar Tari, Jya Mari Mali, Duniya Mari To Paltai Gai

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1986-11-13 1986-11-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11602 નજરથી નજર તારી, જ્યાં મારી મળી, દુનિયા મારી તો પલટાઈ ગઈ નજરથી નજર તારી, જ્યાં મારી મળી, દુનિયા મારી તો પલટાઈ ગઈ
ડૂબી માયામાં એ તો વામન બની, ત્યજી માયા ત્યાં એ વિરાટ બની
ફરી ફરી, એ તો જગમાં બધે ફરી, ફરી આખર તો, એ તુજમાં ઠરી
શોધવા સુખ એ તો ફરતી રહી, ફરી તુજમાં સુખ પામી રહી
આનંદ સદાયે એ તો ઝંખતી રહી, તુજમાં આનંદ એ પામી ગઈ
માયામાં નાચી એ તો નાચતી રહી, મળતાં તુજને એ તારી બની
મળી જ્યાં એ તુજને બધું એ પામી ગઈ, બની સ્થિર, સાનભાન ભૂલી ગઈ
સદા જ્યાં અસ્થિર તો રહેતી, શાંતિ એ તુજમાં પામી ગઈ
Gujarati Bhajan no. 613 by Satguru Devendra Ghia - Kaka
નજરથી નજર તારી, જ્યાં મારી મળી, દુનિયા મારી તો પલટાઈ ગઈ
ડૂબી માયામાં એ તો વામન બની, ત્યજી માયા ત્યાં એ વિરાટ બની
ફરી ફરી, એ તો જગમાં બધે ફરી, ફરી આખર તો, એ તુજમાં ઠરી
શોધવા સુખ એ તો ફરતી રહી, ફરી તુજમાં સુખ પામી રહી
આનંદ સદાયે એ તો ઝંખતી રહી, તુજમાં આનંદ એ પામી ગઈ
માયામાં નાચી એ તો નાચતી રહી, મળતાં તુજને એ તારી બની
મળી જ્યાં એ તુજને બધું એ પામી ગઈ, બની સ્થિર, સાનભાન ભૂલી ગઈ
સદા જ્યાં અસ્થિર તો રહેતી, શાંતિ એ તુજમાં પામી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
najarathi najar tari, jya maari mali, duniya maari to palatai gai
dubi maya maa e to vaman bani, tyaji maya tya e virata bani
phari phari, e to jag maa badhe phari, phari akhara to, e tujh maa thari
shodhava sukh e to pharati rahi, phari tujh maa sukh pami rahi
aanand sadaaye e to jankhati rahi, tujh maa aanand e pami gai
maya maa nachi e to nachati rahi, malta tujh ne e taari bani
mali jya e tujh ne badhu e pami gai, bani sthira, sanabhana bhuli gai
saad jya asthira to raheti, shanti e tujh maa pami gai

Explanation in English
Shri Devendra Ghia, fondly called Kaka (Satguru Devendra Ghia) is pouring his devotion in this bhajan.
He has written this bhajan keeping his glance(najar) as a subject.
His glance is communicating with God...
When I looked at you, and saw you looking at me, my world turned upside down.
When I got deluded in this illusion, I became like a dwarf, and when I got away from it all, then I became huge.
I kept on wandering in the world looking for you, and finally, I settled when I saw you.
Kept on looking for happiness every where, God, ultimately found happiness in you.
Kept on looking for joy, eventually, found joy in you.
Kept on dancing in the dance of illusion, but became yours as soon as I saw you.
As soon as I met you Divine, I got everything, became steady and calm.
when I used to be so unstable, I became very peaceful with you.
Kaka (Satguru Devendra Ghia) is explaining his state of mind in terms of his glance.

First...611612613614615...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall