Hymn No. 623 | Date: 21-Nov-1986
|
|
Text Size |
 |
 |
1986-11-21
1986-11-21
1986-11-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11612
જગની નિયંતા તુજને જાણી, રક્ષણહાર મેં તો માની છે
જગની નિયંતા તુજને જાણી, રક્ષણહાર મેં તો માની છે ધરી આશ મેં એક તારી, આશ બીજી બધી ત્યાગી છે સુખદુઃખમાં છે તું તો સાથી, આશ સાથની બીજી નકામી છે જગમાં પ્રેમ તો છે એક તારો સાચો, વાત બીજા પ્રેમની ખોટી છે જગમાં તું તો એક છે સાચી, સાચી તુજને મેં તો માની છે હરપળ તું તો યાદ આવે, યાદ બીજી બધી નકામી છે કૃપા વરસે છે તો જગમાં તારી, બીજી કૃપાની જરૂર શી છે પડે દૃષ્ટિ જેના પર તારી, બીજી દૃષ્ટિની જરૂર શી છે શક્તિ જગમાં વિલસી રહી છે તારી, શક્તિશાળી તુજને માની છે દયાની દેવી જગમાં તું છે માડી, દયા તારી મેં તો માગી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag ni niyanta tujh ne jani, rakshanhaar me to maani che
dhari aash me ek tari, aash biji badhi tyagi che
sukh dukh maa che tu to sathi, aash sathani biji nakami che
jag maa prem to che ek taaro sacho, vaat beej premani khoti che
jag maa tu to ek che sachi, sachi tujh ne me to maani che
harapala tu to yaad ave, yaad biji badhi nakami che
kripa varase che to jag maa tari, biji kripani jarur shi che
paade drishti jena paar tari, biji drishtini jarur shi che
shakti jag maa vilasi rahi che tari, shaktishali tujh ne maani che
dayani devi jag maa tu che maadi, daya taari me to magi che
Explanation in English
In his usual style, he is conversing here with Mother.
He is communicating...
You are the controller of this world, that I know, you are the protector that I believe.
You are the one that I am longing for, I have removed all the other desires.
You are my companion in my joy and sorrow, to hope for any other companion is useless.
Only your love is true love in this world, love of others is not real.
You are the only truth in this world, your truth is my belief.
You the one I remember every second, remembering anything else is useless.
Showers of your grace is pouring in this world, then where is the need for any other grace!
You are always caring for all, where is the need for any other care!
Strength of yours is spreading in the world, you are the energy of this world that I believe.
You are the Goddess of compassion, O Mother, I am asking for your kindness.
Kaka's devotion to Divine Mother and his communication with Her is so natural. He is saying that when Divine Mother herself is taking care of you, loving you, protecting you, being with you, then where is the need for any other blessings. We are all blessed eternally by Divine.
|