Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 625 | Date: 22-Nov-1986
વાટ કાલની તું રહ્યો જોતો, કાલ વાટ તારી તો જોશે નહિ
Vāṭa kālanī tuṁ rahyō jōtō, kāla vāṭa tārī tō jōśē nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 625 | Date: 22-Nov-1986

વાટ કાલની તું રહ્યો જોતો, કાલ વાટ તારી તો જોશે નહિ

  No Audio

vāṭa kālanī tuṁ rahyō jōtō, kāla vāṭa tārī tō jōśē nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-11-22 1986-11-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11614 વાટ કાલની તું રહ્યો જોતો, કાલ વાટ તારી તો જોશે નહિ વાટ કાલની તું રહ્યો જોતો, કાલ વાટ તારી તો જોશે નહિ

પ્રેમ જગમાં તું રહ્યો ઢૂંઢતો, `મા’ સમ પ્રેમ તને મળશે નહિ

હટશે હૈયેથી આશાઓ જ્યાં, શાંતિ મળ્યા વિના રહેશે નહિ

સંતોષ આવી વસશે હૈયે જ્યાં, સુખ મળ્યા વિના રહેશે નહિ

ગુમાવશે અધવચ્ચે ધીરજ જ્યાં, બાજી ગુમાવ્યા વિના રહેશે નહિ

જાગશે હૈયે જ્યાં ખોટા ભાવ, ભરમાવ્યા વિના રહેશે નહિ

જાગશે હૈયે જ્યાં ખોટા ભાવ, તડપાવ્યા વિના રહેશે નહિ

કરશે હૈયું સ્મરણ `મા’ નું જ્યાં, જીવન પલટાયા વિના રહેશે નહિ

બનશે `મા’ ના પ્રેમનો અધિકારી જ્યાં, `મા’ આવ્યા વિના રહેશે નહિ

ભરશે હૈયે વિશ્વાસના શ્વાસ જ્યાં, સમય પલટાયા વિના રહેશે નહિ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vāṭa kālanī tuṁ rahyō jōtō, kāla vāṭa tārī tō jōśē nahi

prēma jagamāṁ tuṁ rahyō ḍhūṁḍhatō, `mā' sama prēma tanē malaśē nahi

haṭaśē haiyēthī āśāō jyāṁ, śāṁti malyā vinā rahēśē nahi

saṁtōṣa āvī vasaśē haiyē jyāṁ, sukha malyā vinā rahēśē nahi

gumāvaśē adhavaccē dhīraja jyāṁ, bājī gumāvyā vinā rahēśē nahi

jāgaśē haiyē jyāṁ khōṭā bhāva, bharamāvyā vinā rahēśē nahi

jāgaśē haiyē jyāṁ khōṭā bhāva, taḍapāvyā vinā rahēśē nahi

karaśē haiyuṁ smaraṇa `mā' nuṁ jyāṁ, jīvana palaṭāyā vinā rahēśē nahi

banaśē `mā' nā prēmanō adhikārī jyāṁ, `mā' āvyā vinā rahēśē nahi

bharaśē haiyē viśvāsanā śvāsa jyāṁ, samaya palaṭāyā vinā rahēśē nahi
English Explanation Increase Font Decrease Font

In this beautiful Gujarati bhajan, Shri Devendra Ghia fondly called Pujya Kaka, our Guruji is simply putting some light on ascending steps towards Divine

He is saying...

Waiting for your time to come, the time is not going to wait for you.

Searching for love in this world, will not find love like of a Divine Mother.

When desires from heart will be discarded, peace will be attained for sure

When satisfaction will reside in your heart, joy will be at your doorstep for sure.

When you will lose patience in between, your game of aim will be lost for sure.

When wrong emotions and feelings will crop up in your heart, you will be misguided for sure, will be frustrated for sure.

When your heart will chant only Divine Mother's Name, your life will change for sure.

When you will become worthy of Divine Mother's love, she will come to meet you for sure.

When you take every breath filled with faith in Divine, time will change for sure.

Kaka is guiding us to continue on the path of spiritual quest without losing patience and faith and discarding lot of negative traits. Then time will come for Divine Mother to be with you to end your quest.
Scan Image

Gujarati Bhajan no. 625 by Satguru Devendra Ghia - Kaka
First...625626627...Last