Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 626 | Date: 22-Nov-1986
ધડકને, ધડકને ગૂંથાઈ ગયું છે, પવિત્ર તારું જ નામ
Dhaḍakanē, dhaḍakanē gūṁthāī gayuṁ chē, pavitra tāruṁ ja nāma

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 626 | Date: 22-Nov-1986

ધડકને, ધડકને ગૂંથાઈ ગયું છે, પવિત્ર તારું જ નામ

  No Audio

dhaḍakanē, dhaḍakanē gūṁthāī gayuṁ chē, pavitra tāruṁ ja nāma

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1986-11-22 1986-11-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11615 ધડકને, ધડકને ગૂંથાઈ ગયું છે, પવિત્ર તારું જ નામ ધડકને, ધડકને ગૂંથાઈ ગયું છે, પવિત્ર તારું જ નામ

ફર્યો જગમાં ખૂબ, સાચું લાગ્યું છે માડી તારું જ નામ

મળ્યો છે ખજાનો, મુજને સાચો, મળ્યું છે જ્યાં તારું જ નામ

પામી રહ્યો છું સુખ સાચું, જપતો રહ્યો છું તારું જ નામ

રહ્યો છું સાનભાન ભૂલી, સોંપી ચિંતા તુજને તમામ

રહી છે સંભાળી જ્યાં તું મુજને, મારે બીજું છે શું કામ

ચાલે છે રથ સુખથી, સોંપી છે જ્યાં તારે હાથ તો લગામ

સદા તો સ્વીકારજે માડી મારી, સ્વીકારજે તું મારા પ્રણામ

રહ્યો છું જપતો તુજને માડી, તારું એક જ નામ

સમાયા છે તુજમાં માડી, મારા સુખદુઃખ તો તમામ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhaḍakanē, dhaḍakanē gūṁthāī gayuṁ chē, pavitra tāruṁ ja nāma

pharyō jagamāṁ khūba, sācuṁ lāgyuṁ chē māḍī tāruṁ ja nāma

malyō chē khajānō, mujanē sācō, malyuṁ chē jyāṁ tāruṁ ja nāma

pāmī rahyō chuṁ sukha sācuṁ, japatō rahyō chuṁ tāruṁ ja nāma

rahyō chuṁ sānabhāna bhūlī, sōṁpī ciṁtā tujanē tamāma

rahī chē saṁbhālī jyāṁ tuṁ mujanē, mārē bījuṁ chē śuṁ kāma

cālē chē ratha sukhathī, sōṁpī chē jyāṁ tārē hātha tō lagāma

sadā tō svīkārajē māḍī mārī, svīkārajē tuṁ mārā praṇāma

rahyō chuṁ japatō tujanē māḍī, tāruṁ ēka ja nāma

samāyā chē tujamāṁ māḍī, mārā sukhaduḥkha tō tamāma
English Explanation Increase Font Decrease Font

In this one more devotional, Gujarati bhajan,

He is saying...

Every beats of my heart is woven with your Divine Name,

Have travelled a lot, but only truth that I found is in your Divine Name.

Finally, I found the real treasure,

When I found your Divine Name.

I am experiencing exhilarating joy,

Since, I am chanting your Divine Name.

Forgetting my senseless senses, I have unloaded my worries to you,

When you are taking care of me,

What else do I need to do.

Chariot of my life is running smoothly,

Since, rein is in your hand.

Always accept, O Mother, always accept my salutation,

In devotion, I am chanting your Divine Name,

Within you, O Mother, you have absorbed my joy and sorrows.
Scan Image

Gujarati Bhajan no. 626 by Satguru Devendra Ghia - Kaka
First...625626627...Last