Hymn No. 627 | Date: 26-Nov-1986
|
|
Text Size |
 |
 |
1986-11-26
1986-11-26
1986-11-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11616
હતાશાનાં તાંતણાં, ગૂંથાશે હૈયે જો તારા
હતાશાનાં તાંતણાં, ગૂંથાશે હૈયે જો તારા ઘા, તારા યત્નો પર, કરી એ તો જાશે ખોટી આશાનાં વાદળની આશ ના બાંધતો સંસારતાપમાં કામ તને એ નહિ લાગશે મૃગજળના સુખને, સુખ સાચું સમજી ન નાંખતો તરસ તારી કદી એ છીપાવી નહિ નાંખશે દુઃખોનું મૂળ તારું છુપાયું છે તો તુજમાં શોધીને, મૂળને, ઉખેડી તો સદા નાખજે અન્યના આધારે ચાલીશ જો તું જગમાં પાંગળો ને પાંગળો સદા બનાવી તને રાખશે રોગના મૂળને પાંગરવા કદી ના દેતો રહેતા રહેતા, તને અસહાય એ કરી નાંખશે સુખના નશામાં દુઃખને કદી ભૂલી ન જાતો સુખનો સાથી સદા દુઃખ તો બની રહે છે પૂનમના તેજને કાયમ ગણી ન નાંખતો અંધકાર અમાસનો પાછળ તો દોડી આવે જગને સદા તારું ઘર સમજી ન રાખતો એક દિન જગ આ છોડી જવું તારે તો પડશે તડકો ને છાંયો જગનો ક્રમ તો છે ચાલ્યો સદા એક કદી આવી તને નહિ મળશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hatashanam tantanam, gunthashe haiye jo taara
gha, taara yatno para, kari e to jaashe
khoti ashanam vadalani aash na bandhato
sansaratapamam kaam taane e nahi lagashe
nrigajalana sukhane, sukh saachu samaji na nankhato
tarasa taari kadi e chhipavi nahi nankhashe
duhkhonum mula taaru chhupayum che to tujh maa
shodhine, mulane, ukhedi to saad nakhaje
anyana aadhare chalisha jo tu jag maa
pangalo ne pangalo saad banavi taane rakhashe
rogana mulane pangarava kadi na deto
raheta raheta, taane asahaya e kari nankhashe
sukh na nashamam duhkh ne kadi bhuli na jaato
sukh no sathi saad dukh to bani rahe che
punamana tejane kayam gani na nankhato
andhakaar amasano paachal to dodi aave
jag ne saad taaru ghar samaji na rakhato
ek din jaag a chhodi javu taare to padashe
tadako ne chhanyo jagano krama to che chalyo
saad ek kadi aavi taane nahi malashe
Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, called Pujya Kaka (Satguru Devendra Ghia) is teaching us a life lesson that nothing lasts forever in this world, happiness, grief, disappointments, hopes, etc. are all temporary. Even your existence in life is temporary.
He is saying...
If threads of disappointments get weaved in your heart, then it will destroy all your efforts.
At the same time, do not create a cloud of unrealistic hopes,
In the hardship of this world, unrealistic hope doesn't help.
Do not take happiness of this mirage of illusion as real,
It will never quench your thirst.
The root cause of your sorrow is within you, search for it and remove for ever.
If you walk with dependence on others, it will make you weak and weaker forever.
Do not nurture the root cause of disease, it will make you only helpless.
Do not forget about grief, when your are intoxicated by happiness, it is always accompanied together.
Do not take brightness of full moon as forever, darkness of new moon will always follow.
Do not think of this world as your home, one day you will have to leave it and go.
Sunshine and shade are sequential aspects of this world, never you will be able to get only one.
Kaka (Satguru Devendra Ghia) is saying that life is full of opposites, one will experience highs as well lows, ups as well as downs, happiness as well as sorrow. Change is the only constant thing in life. One needs to continue with the efforts to the best possible way, without any false hopes. Keeping balance in emotions in life. And understand The transcending nature of this life. Do not generate negativity or fake positivity. Balanced approach is very necessary in the navigation of this not so permanent world.
|