Hymn No. 635 | Date: 01-Dec-1986
|
|
Text Size |
 |
 |
1986-12-01
1986-12-01
1986-12-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11624
શ્વાસે શ્વાસે વિશ્વાસ ગૂંથાશે તારા જ્યારે
શ્વાસે શ્વાસે વિશ્વાસ ગૂંથાશે તારા જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે હૈયું ભીંજાશે કરુણાથી તો તારું જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે કૂડ કપટ હૈયેથી તું હટાવશે તો તારા જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે વાણીને વર્તનની સુસંગતા વ્યાપશે તારામાં જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે કામ ક્રોધને હૈયેથી દેશે દેશવટો તું જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે પાપોના પશ્ચાતાપના આંસુ વહેશે નયનોમાં તો જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે મોહના પડળ દૂર થશે હૈયેથી તો તારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે લોભ, મદ, દંભ હૈયાને સ્પર્શ કરી નહિ શકે જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે અણુ અણુ હૈયાનો તારો ડૂબશે ધીરજમાં જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે શ્વાસે શ્વાસ તારા, રટવા લાગશે પ્રભુનું નામ જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે પગલાં સંતોના વિનાસંકોચે પૂજશે તું જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે
https://www.youtube.com/watch?v=fkCsSR_a7GE
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shvase shvase vishvas gunthashe taara jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
haiyu bhinjashe karunathi to taaru jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
kuda kapata haiyethi tu hatavashe to taara jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
vanine vartanani susangata vyapashe taara maa jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
kaam krodh ne haiyethi deshe deshavato tu jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
papona pashchatapana aasu vaheshe nayano maa to jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
moh na padal dur thashe haiyethi to taare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
lobha, mada, dambh haiyane sparsha kari nahi shake jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
anu anu haiya no taaro dubashe dhirajamam jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
shvase shvas tara, ratavaa lagashe prabhu nu naam jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
pagala santo na vinasankoche pujashe tu jyare
aash rakhaje tu haridarshanani haiya maa to taare
Explanation in English
In this beautiful Gujarati bhajan on life approach Shri Devendra Ghia, also our Guruji, fondly called by us as Pujya Kaka (Satguru Devendra Ghia) is throwing light on how we should become worthy of God's love. What efforts we need to put to even come one step ahead in the direction of Divine.
He is saying...
When every breath of yours is inter locked with faith in Divine,
Then you can hope to see God in your heart.
When heart of yours will drench with compassion,
Then you can hope to see God in your heart.
When bad intentions are thrown out of your heart,
When speech and conduct of yours will sync, and remain controlled,
When lust and anger of yours will expel
When in repentance of your sins, eyes will fill with tears,
Then you can hope to see God in your heart.
When temptations in your heart will disappear,
When greed and hypocrisy will not touch your heart,
When every cell of yours will evolve in patience,
Then you can hope to see God in your heart.
When every breath of yours will chant God's name,
When you will worship saints without hesitation and in complete adoration,
Then you can hope to see God in your heart.
When one is free of vices like anger, lust, hypocrisy, temptations and have sense of regret for the wrongs, compassion, patience, control over speech and behaviour, admiration for higher souls, and devotion then and may be then we might be worthy of God's grace to a little extent.
શ્વાસે શ્વાસે વિશ્વાસ ગૂંથાશે તારા જ્યારેશ્વાસે શ્વાસે વિશ્વાસ ગૂંથાશે તારા જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે હૈયું ભીંજાશે કરુણાથી તો તારું જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે કૂડ કપટ હૈયેથી તું હટાવશે તો તારા જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે વાણીને વર્તનની સુસંગતા વ્યાપશે તારામાં જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે કામ ક્રોધને હૈયેથી દેશે દેશવટો તું જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે પાપોના પશ્ચાતાપના આંસુ વહેશે નયનોમાં તો જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે મોહના પડળ દૂર થશે હૈયેથી તો તારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે લોભ, મદ, દંભ હૈયાને સ્પર્શ કરી નહિ શકે જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે અણુ અણુ હૈયાનો તારો ડૂબશે ધીરજમાં જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે શ્વાસે શ્વાસ તારા, રટવા લાગશે પ્રભુનું નામ જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે પગલાં સંતોના વિનાસંકોચે પૂજશે તું જ્યારે આશ રાખજે તું હરિદર્શનની હૈયામાં તો તારે1986-12-01https://i.ytimg.com/vi/fkCsSR_a7GE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=fkCsSR_a7GE
|
|