Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 638 | Date: 03-Dec-1986
ભાગ્ય ઘડાયા છે કંઈક એવા, ઘસાતા થોડું ચમકે અપાર
Bhāgya ghaḍāyā chē kaṁīka ēvā, ghasātā thōḍuṁ camakē apāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 638 | Date: 03-Dec-1986

ભાગ્ય ઘડાયા છે કંઈક એવા, ઘસાતા થોડું ચમકે અપાર

  No Audio

bhāgya ghaḍāyā chē kaṁīka ēvā, ghasātā thōḍuṁ camakē apāra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-12-03 1986-12-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11627 ભાગ્ય ઘડાયા છે કંઈક એવા, ઘસાતા થોડું ચમકે અપાર ભાગ્ય ઘડાયા છે કંઈક એવા, ઘસાતા થોડું ચમકે અપાર

કંઈક ભાગ્ય ઘડાયા એવા, ઘસો, ઘસો પણ ચમકે ના લગાર

પાપ, પુણ્યનો પરિપાક થાશે ક્યારે, જાણે એક એનો ઘડનાર

ઝંઝટ, બીજી, મૂકજે બધી, સદા ભજતો રહે તું કિરતાર

એક હાથમાં પણ દીધી નથી આંગળી સરખી, કરજે આ વિચાર

એક માબાપના સંતાનમાં પણ, દેખાય ફરક તો ભારોભાર

ખોરાક ખાતાં એક, તોય રહ્યા છે વિવિધ આચાર

પ્રભુની મરજી આગળ સદા રહ્યો છે માનવ તો લાચાર

દેજે મૂકી વિશ્વાસ તું કર્તામાં, મળશે શક્તિ તને અપાર

ગુમાવશે કદી ના તું જ્યાં, મળશે કર્તાનો તને આધાર
View Original Increase Font Decrease Font

ભાગ્ય ઘડાયા છે કંઈક એવા, ઘસાતા થોડું ચમકે અપાર

કંઈક ભાગ્ય ઘડાયા એવા, ઘસો, ઘસો પણ ચમકે ના લગાર

પાપ, પુણ્યનો પરિપાક થાશે ક્યારે, જાણે એક એનો ઘડનાર

ઝંઝટ, બીજી, મૂકજે બધી, સદા ભજતો રહે તું કિરતાર

એક હાથમાં પણ દીધી નથી આંગળી સરખી, કરજે આ વિચાર

એક માબાપના સંતાનમાં પણ, દેખાય ફરક તો ભારોભાર

ખોરાક ખાતાં એક, તોય રહ્યા છે વિવિધ આચાર

પ્રભુની મરજી આગળ સદા રહ્યો છે માનવ તો લાચાર

દેજે મૂકી વિશ્વાસ તું કર્તામાં, મળશે શક્તિ તને અપાર

ગુમાવશે કદી ના તું જ્યાં, મળશે કર્તાનો તને આધાર

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhāgya ghaḍāyā chē kaṁīka ēvā, ghasātā thōḍuṁ camakē apāra

kaṁīka bhāgya ghaḍāyā ēvā, ghasō, ghasō paṇa camakē nā lagāra

pāpa, puṇyanō paripāka thāśē kyārē, jāṇē ēka ēnō ghaḍanāra

jhaṁjhaṭa, bījī, mūkajē badhī, sadā bhajatō rahē tuṁ kiratāra

ēka hāthamāṁ paṇa dīdhī nathī āṁgalī sarakhī, karajē ā vicāra

ēka mābāpanā saṁtānamāṁ paṇa, dēkhāya pharaka tō bhārōbhāra

khōrāka khātāṁ ēka, tōya rahyā chē vividha ācāra

prabhunī marajī āgala sadā rahyō chē mānava tō lācāra

dējē mūkī viśvāsa tuṁ kartāmāṁ, malaśē śakti tanē apāra

gumāvaśē kadī nā tuṁ jyāṁ, malaśē kartānō tanē ādhāra
English Explanation: Increase Font Decrease Font

Some fate has been carved in such a way that with little efforts, it shines.

And some fate is carved in such a way that no matter how much efforts one puts in, it does not shine.

When will the fruits of previous sins and good deeds ripen, that only the creator of this world can say.

Leave aside all the other hassles, be constantly in the worship of the Divine.

All the fingers on the hand are not alike, think about it.

Even the children of the same parents are so distinct and different.

They all eat the same food, yet still are very different in their behaviour.

Man has always remained helpless In front of God's wishes.

Put your faith in the creator of this world, then you will get immense strength.

As long as you do not lose your faith, you will always get the support of Divine.
Scan Image

Gujarati Bhajan no. 638 by Satguru Sri Devendra Ghia - Kaka