Hymn No. 640 | Date: 04-Dec-1986
|
|
Text Size |
 |
 |
1986-12-04
1986-12-04
1986-12-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11629
થઇ ગયા કંઈક ભક્તો જગમાં, પ્રભુને તો રીઝવી ગયા
થઇ ગયા કંઈક ભક્તો જગમાં, પ્રભુને તો રીઝવી ગયા ભર્યા ભાવ હૈયે એવા, પ્રભુને પણ એ પીગળાવી ગયા વાટે ને હાટે, ના મળે ભક્તો, પ્રભુના પ્યારાં જે થઈ ગયા નીકળ્યા શબ્દો એના એવા, પ્રભુના શબ્દો એ થઈ ગયા ધરતાં તા ધ્યાન પ્રભુનું, પ્રભુ ધ્યાન એના ધરતાં થઈ ગયા કર્મો આડા ન આવ્યા એને, કર્મોથી પર એ તો થઈ ગયાં ભગવાન તો દીઠાં નથી, ભગવાન જેમ એ પૂજાઈ ગયા હટયો ભેદ, ભક્ત ભગવાનનો, ભક્ત ભગવાન બની ગયા ભાવ ભર્યા પ્રભુના એવા, પ્રેમમાં એવાં એ તો ડૂબી ગયા સહાય કરવા એને, નિરાકારને સાકાર થવા મજબૂર કરી ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thai gaya kaik bhakto jagamam, prabhune to rijavi gaya
bharya bhaav haiye eva, prabhune pan e pigalavi gaya
vate ne hate, na male bhakto, prabhu na pyaram je thai gaya
nikalya shabdo ena eva, prabhu na shabdo e thai gaya
dharata ta dhyaan prabhunum, prabhu dhyaan ena dharata thai gaya
karmo ada na aavya ene, karmothi paar e to thai gayam
bhagawan to ditha nathi, bhagawan jem e pujai gaya
hatayo bheda, bhakt bhagavanano, bhakt bhagawan bani gaya
bhaav bharya prabhu na eva, prem maa evam e to dubi gaya
sahaay karva ene, nirakarane sakaar thava majbur kari gaya
Explanation in English
He is saying...
Many devotees in this world have actually invoked God.
Their devotion was so strong and powerful that God had to melt his stand.
These higher souls(saints) can only be found sometimes. They eventually merge with God.
They spoke God's language. And instead of, them meditating in God, God started meditating in them, that powerful was their devotion. Even their karmas( actions) got wiped off. They became above the law of cause and effect.
They became one with God. Different status of devotee and God was nullified.
They got so immersed in the love of God that Formless Divine had to take a form and come to their rescue.
Kaka, is shedding light on lives of Saints like Meerabai, Narsihn Mehta.
Their devotion and love for God was so powerful and pure that they were oblivious to the traditions of this world and God himself had to come to their rescue in many situations of their worldly life.
|