Hymn No. 643 | Date: 06-Dec-1986
|
|
Text Size |
 |
 |
1986-12-06
1986-12-06
1986-12-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11632
કરુણાકારી છે તું તો માતા, કરતી કરુણા તું દિન ને રાત
કરુણાકારી છે તું તો માતા, કરતી કરુણા તું દિન ને રાત કાચા મનનો છું હું તો માડી, ધરજે હૈયે તું તો આ વાત નયનોમાંથી મારા, અશ્રુ સરી રહ્યાં છે સદાય માડી જગમાં તો છે એક તારી પાસે એનો ઉપાય રટવા તુજને બેસું હું તો માડી, મનડું દોડે કયાં ને ક્યાંય આશ ધરી બેઠો છું સદા માડી, સ્થિર તો થાશે તુજમાં યુગ, યુગ વીત્યા ના થઈ હજી તુજ સાથે મુલાકાત આશ ધરી છે આ જનમમાં, તું તો કૃપા કરશે માત હસતા, રડતાં રહીશું તોયે છીએ તો તારા જ બાળ જગમાં, પડીએ, આખડીએ, ત્યારે તો લેજે સંભાળ
https://www.youtube.com/watch?v=XAKTQwhhnyA
Satguru Shri Devendra Ghia (Kaka)
કરુણાકારી છે તું તો માતા, કરતી કરુણા તું દિન ને રાત કાચા મનનો છું હું તો માડી, ધરજે હૈયે તું તો આ વાત નયનોમાંથી મારા, અશ્રુ સરી રહ્યાં છે સદાય માડી જગમાં તો છે એક તારી પાસે એનો ઉપાય રટવા તુજને બેસું હું તો માડી, મનડું દોડે કયાં ને ક્યાંય આશ ધરી બેઠો છું સદા માડી, સ્થિર તો થાશે તુજમાં યુગ, યુગ વીત્યા ના થઈ હજી તુજ સાથે મુલાકાત આશ ધરી છે આ જનમમાં, તું તો કૃપા કરશે માત હસતા, રડતાં રહીશું તોયે છીએ તો તારા જ બાળ જગમાં, પડીએ, આખડીએ, ત્યારે તો લેજે સંભાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karunakari che tu to mata, karti karuna tu din ne raat
kachha manano chu hu to maadi, dharje haiye tu to a vaat
nayanomanthi mara, ashru sari rahyam che sadaay
maadi jag maa to che ek taari paase eno upaay
ratavaa tujh ne besum hu to maadi, manadu dode kayam ne kyaaya
aash dhari betho chu saad maadi, sthir to thashe tujh maa
yuga, yuga vitya na thai haji tujh saathe mulakata
aash dhari che a janamamam, tu to kripa karshe maat
hasata, radatam rahishum toye chhie to taara j baal
jagamam, padie, akhadie, tyare to leje sambhala
Explanation in English
In this prayer bhajan in Gujarat, Shri Devendra Ghia, our Guruji, Kaka (Satguru Devendra Ghia) is invoking Compassionate nature of Divine Mother and urging her to take him to liberation in this life time.
He is communicating...
Compassionate, you are O Mother, you show compassion day and night.
I am of a weaker heart and always crying, Mother, you are the only one with the solution.
When I start praying to you, Mother, my thoughts wander here and there.
I am hoping that, Mother eventually, it will focus on you.
Eras have passed, haven't still met up with you. Hoping that in this life, you will bestow your grace upon me.
Whether I am crying or laughing, I am always your child.
Please take care of me, even when I fall or fight.
Here, Kaka (Satguru Devendra Ghia) is praying to seek Divine Blessings!
કરુણાકારી છે તું તો માતા, કરતી કરુણા તું દિન ને રાતકરુણાકારી છે તું તો માતા, કરતી કરુણા તું દિન ને રાત કાચા મનનો છું હું તો માડી, ધરજે હૈયે તું તો આ વાત નયનોમાંથી મારા, અશ્રુ સરી રહ્યાં છે સદાય માડી જગમાં તો છે એક તારી પાસે એનો ઉપાય રટવા તુજને બેસું હું તો માડી, મનડું દોડે કયાં ને ક્યાંય આશ ધરી બેઠો છું સદા માડી, સ્થિર તો થાશે તુજમાં યુગ, યુગ વીત્યા ના થઈ હજી તુજ સાથે મુલાકાત આશ ધરી છે આ જનમમાં, તું તો કૃપા કરશે માત હસતા, રડતાં રહીશું તોયે છીએ તો તારા જ બાળ જગમાં, પડીએ, આખડીએ, ત્યારે તો લેજે સંભાળ1986-12-06https://i.ytimg.com/vi/XAKTQwhhnyA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=XAKTQwhhnyA
|