Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 644 | Date: 08-Dec-1986
તેં તો કીધા મુજ પર કંઈક ઉપકાર માડી
Tēṁ tō kīdhā muja para kaṁīka upakāra māḍī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 644 | Date: 08-Dec-1986

તેં તો કીધા મુજ પર કંઈક ઉપકાર માડી

  Audio

tēṁ tō kīdhā muja para kaṁīka upakāra māḍī

મા, ભગવાન (Almighty Mother, God)

1986-12-08 1986-12-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11633 તેં તો કીધા મુજ પર કંઈક ઉપકાર માડી તેં તો કીધા મુજ પર કંઈક ઉપકાર માડી

   જગત ભલે માને ન માને

તું તો સદા રહી છે મારો આધાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા દયાનો અવતાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો વરસાવે જગ પર કૃપા અપાર માડી

   જગત ભલે માને ન માને

તું તો છે સદા મારા હૈયાનો હાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા મારી રક્ષણહાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો છે સૃષ્ટિની સર્જનહાર, માડી

   જગત ભલે માને ન માને

તું તો છે જગની પાલનહાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો દૂર કરે છે હૈયાનો અંધકાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો સહાય કરવા ન કરે વાર માડી

   જગત ભલે માને ન માને

તું તો છે સદા પાપને બાળનાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા ઘટ ઘટમાં વસનાર માડી

   જગત ભલે જાણે ન જાણે
https://www.youtube.com/watch?v=d_TcUc7q75Y
View Original Increase Font Decrease Font


તેં તો કીધા મુજ પર કંઈક ઉપકાર માડી

   જગત ભલે માને ન માને

તું તો સદા રહી છે મારો આધાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા દયાનો અવતાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો વરસાવે જગ પર કૃપા અપાર માડી

   જગત ભલે માને ન માને

તું તો છે સદા મારા હૈયાનો હાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા મારી રક્ષણહાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો છે સૃષ્ટિની સર્જનહાર, માડી

   જગત ભલે માને ન માને

તું તો છે જગની પાલનહાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો દૂર કરે છે હૈયાનો અંધકાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો સહાય કરવા ન કરે વાર માડી

   જગત ભલે માને ન માને

તું તો છે સદા પાપને બાળનાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા ઘટ ઘટમાં વસનાર માડી

   જગત ભલે જાણે ન જાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tēṁ tō kīdhā muja para kaṁīka upakāra māḍī

   jagata bhalē mānē na mānē

tuṁ tō sadā rahī chē mārō ādhāra māḍī

   jagata bhalē samajē nā samajē

tuṁ tō chē sadā dayānō avatāra māḍī

   jagata bhalē jāṇē na jāṇē

tuṁ tō varasāvē jaga para kr̥pā apāra māḍī

   jagata bhalē mānē na mānē

tuṁ tō chē sadā mārā haiyānō hāra māḍī

   jagata bhalē samajē nā samajē

tuṁ tō chē sadā mārī rakṣaṇahāra māḍī

   jagata bhalē jāṇē na jāṇē

tuṁ tō chē sr̥ṣṭinī sarjanahāra, māḍī

   jagata bhalē mānē na mānē

tuṁ tō chē jaganī pālanahāra māḍī

   jagata bhalē samajē nā samajē

tuṁ tō dūra karē chē haiyānō aṁdhakāra māḍī

   jagata bhalē jāṇē na jāṇē

tuṁ tō sahāya karavā na karē vāra māḍī

   jagata bhalē mānē na mānē

tuṁ tō chē sadā pāpanē bālanāra māḍī

   jagata bhalē samajē nā samajē

tuṁ tō chē sadā ghaṭa ghaṭamāṁ vasanāra māḍī

   jagata bhalē jāṇē na jāṇē
English Explanation: Increase Font Decrease Font


Here Kaka says,

You have done so much for me, O Mother,

Whether the world believes it or not.

You have always been my support, O Mother,

Whether the world believes it or not.

You are the incarnation of compassion, O Mother,

Whether the world believes it or not.

You have always bestowed grace upon the world, O Mother,

Whether the world believes it or not.

You are always the garland (centre) of my heart, O Mother,

Whether the world believes it or not.

You are always my protector, O Mother,

Whether the world believes it or not.

You are the creator of this universe, O Mother,

Whether the world believes it or not.

You are the nurturer of the world, O Mother,

Whether the world believes it or not.

You remove the darkness(ignorance) of hearts, O Mother,

Whether the world believes it or not.

You are never delayed in your help, O Mother,

Whether the world believes it or not.

You are always burning our sins, O Mother,

Whether the world believes it or not.

You are omnipresent, O Mother ,

Whether the world believes it or not.
Scan Image

Gujarati Bhajan no. 644 by Satguru Devendra Ghia - Kaka

તેં તો કીધા મુજ પર કંઈક ઉપકાર માડીતેં તો કીધા મુજ પર કંઈક ઉપકાર માડી

   જગત ભલે માને ન માને

તું તો સદા રહી છે મારો આધાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા દયાનો અવતાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો વરસાવે જગ પર કૃપા અપાર માડી

   જગત ભલે માને ન માને

તું તો છે સદા મારા હૈયાનો હાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા મારી રક્ષણહાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો છે સૃષ્ટિની સર્જનહાર, માડી

   જગત ભલે માને ન માને

તું તો છે જગની પાલનહાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો દૂર કરે છે હૈયાનો અંધકાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો સહાય કરવા ન કરે વાર માડી

   જગત ભલે માને ન માને

તું તો છે સદા પાપને બાળનાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા ઘટ ઘટમાં વસનાર માડી

   જગત ભલે જાણે ન જાણે
1986-12-08https://i.ytimg.com/vi/d_TcUc7q75Y/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=d_TcUc7q75Y
તેં તો કીધા મુજ પર કંઈક ઉપકાર માડીતેં તો કીધા મુજ પર કંઈક ઉપકાર માડી

   જગત ભલે માને ન માને

તું તો સદા રહી છે મારો આધાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા દયાનો અવતાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો વરસાવે જગ પર કૃપા અપાર માડી

   જગત ભલે માને ન માને

તું તો છે સદા મારા હૈયાનો હાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા મારી રક્ષણહાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો છે સૃષ્ટિની સર્જનહાર, માડી

   જગત ભલે માને ન માને

તું તો છે જગની પાલનહાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો દૂર કરે છે હૈયાનો અંધકાર માડી

   જગત ભલે જાણે ન જાણે

તું તો સહાય કરવા ન કરે વાર માડી

   જગત ભલે માને ન માને

તું તો છે સદા પાપને બાળનાર માડી

   જગત ભલે સમજે ના સમજે

તું તો છે સદા ઘટ ઘટમાં વસનાર માડી

   જગત ભલે જાણે ન જાણે
1986-12-08https://i.ytimg.com/vi/GFJVBKF96LA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=GFJVBKF96LA


First...643644645...Last