Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 650 | Date: 15-Dec-1986
આવ્યો આજે હું તો માડી, તારે દ્વારે
Āvyō ājē huṁ tō māḍī, tārē dvārē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 650 | Date: 15-Dec-1986

આવ્યો આજે હું તો માડી, તારે દ્વારે

  No Audio

āvyō ājē huṁ tō māḍī, tārē dvārē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1986-12-15 1986-12-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11639 આવ્યો આજે હું તો માડી, તારે દ્વારે આવ્યો આજે હું તો માડી, તારે દ્વારે

છે આંખે અશ્રુ ને હૈયું છે ભારે ભારે

છોડી અહં, આજે લાગું હું તો તારે પાયે

મુજ મસ્તકે મૂકજે તારો કર તો આજે

જલે છે હૈયું માડી આજે તો પશ્ચાતાપે

કીધા છે કુકર્મો અગણિત જગમાં આવીને

સાથી સાચો જગમાં કોણ, ના એ તો સમજાયે

દઈને બુદ્ધિ શુદ્ધ તારી, તારજે આ બાળને

પાર વિનાના દુઃખો સહ્યા, કિનારો હવે લાવજે

લઈને સુકાન હાથમાં તારા, નાવડી ચલાવજે

દયાને તો લાયક નથી, તોય દયા લાવજે

કરુણા કરી રસ્તો સાચો માડી, આજ સુઝાડજે

સૂઝતો નથી રસ્તો સાચો, રહ્યો સદા અટવાઈને

અરજ મારી સ્વીકારી, માડી વહાર તો આવજે

હાથ તારો દેજે માડી, તારો મને જાણજે

પગલાં વાંકાંચૂંકાં પડે ન મારા, માડી, સંભાળજે

પ્રેમનો ભૂખ્યો છું માડી, પ્રેમ તો વરસાવજે

માફી માડી મુજને આપી, ભાર હૈયાનો હટાવજે
View Original Increase Font Decrease Font


આવ્યો આજે હું તો માડી, તારે દ્વારે

છે આંખે અશ્રુ ને હૈયું છે ભારે ભારે

છોડી અહં, આજે લાગું હું તો તારે પાયે

મુજ મસ્તકે મૂકજે તારો કર તો આજે

જલે છે હૈયું માડી આજે તો પશ્ચાતાપે

કીધા છે કુકર્મો અગણિત જગમાં આવીને

સાથી સાચો જગમાં કોણ, ના એ તો સમજાયે

દઈને બુદ્ધિ શુદ્ધ તારી, તારજે આ બાળને

પાર વિનાના દુઃખો સહ્યા, કિનારો હવે લાવજે

લઈને સુકાન હાથમાં તારા, નાવડી ચલાવજે

દયાને તો લાયક નથી, તોય દયા લાવજે

કરુણા કરી રસ્તો સાચો માડી, આજ સુઝાડજે

સૂઝતો નથી રસ્તો સાચો, રહ્યો સદા અટવાઈને

અરજ મારી સ્વીકારી, માડી વહાર તો આવજે

હાથ તારો દેજે માડી, તારો મને જાણજે

પગલાં વાંકાંચૂંકાં પડે ન મારા, માડી, સંભાળજે

પ્રેમનો ભૂખ્યો છું માડી, પ્રેમ તો વરસાવજે

માફી માડી મુજને આપી, ભાર હૈયાનો હટાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō ājē huṁ tō māḍī, tārē dvārē

chē āṁkhē aśru nē haiyuṁ chē bhārē bhārē

chōḍī ahaṁ, ājē lāguṁ huṁ tō tārē pāyē

muja mastakē mūkajē tārō kara tō ājē

jalē chē haiyuṁ māḍī ājē tō paścātāpē

kīdhā chē kukarmō agaṇita jagamāṁ āvīnē

sāthī sācō jagamāṁ kōṇa, nā ē tō samajāyē

daīnē buddhi śuddha tārī, tārajē ā bālanē

pāra vinānā duḥkhō sahyā, kinārō havē lāvajē

laīnē sukāna hāthamāṁ tārā, nāvaḍī calāvajē

dayānē tō lāyaka nathī, tōya dayā lāvajē

karuṇā karī rastō sācō māḍī, āja sujhāḍajē

sūjhatō nathī rastō sācō, rahyō sadā aṭavāīnē

araja mārī svīkārī, māḍī vahāra tō āvajē

hātha tārō dējē māḍī, tārō manē jāṇajē

pagalāṁ vāṁkāṁcūṁkāṁ paḍē na mārā, māḍī, saṁbhālajē

prēmanō bhūkhyō chuṁ māḍī, prēma tō varasāvajē

māphī māḍī mujanē āpī, bhāra haiyānō haṭāvajē
English Explanation Increase Font Decrease Font


Kaka's communications with Maa is so natural and pure, just like how a child is conversing with his mother.

Here, kaka is praying to Maa......

I have come to you with tears and heaviness in my heart, discarding my ego, I am bowing to you, please put your hand on my head and give me your blessings.

I am so remorseful and am repenting innumerable misdeeds that I have committed.

I can't judge the truth, please give me true intelligence and save me, I am your child Maa.

I have suffered a great deal due to my own ignorance, please guide me to a right path.

Take the rudder of my life in your hands and steer my life in right direction.

I am not worthy of your kindness, but please be kind to me.

With your compassion, please show me the right path.

I am lost, please guide me.

Please lift me to not lose my balance in life.

I am dying for your love, please shower me with your love.

Please forgive me and accept me.
Scan Image

Gujarati Bhajan no. 650 by Satguru Devendra Ghia - Kaka
First...649650651...Last