Hymn No. 651 | Date: 16-Dec-1986
|
|
Text Size |
 |
 |
1986-12-16
1986-12-16
1986-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11640
આવ્યો તું મૂડી લઈ ભવસાગરમાં, ખોટી વેડફી ન નાખજે
આવ્યો તું મૂડી લઈ ભવસાગરમાં, ખોટી વેડફી ન નાખજે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે દયાધરમની કરજે ભેગી મૂડી, કામ તને તો લાગશે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે અપમાન કરી અન્યના, માનવતાને ના લજાવજે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે મુશ્કેલીથી મળ્યો છે માનવદેહ, કામ તને તો લાગશે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે ધાર્યા અણધાર્યા પ્રસંગો, જીવનમાં તો ખૂબ આવશે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે મનથી પણ કરી ખોટા કર્મો, બંધન નવા ના બાંધજે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે અજ્ઞાન તિમિર હૈયેથી આજ દૂર તો કરી નાખજે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે આનંદમાં રહી સદા આનંદ સદા તો લૂંટાવજે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે લીધાં હશે નામ સાચાં પ્રભુના સાથે એ તો આવશે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે પ્રભુના ભાવમાં ભાન તારું સદા તો ભુલાવજે સત્કર્મોની મૂડી તારી, તને સામે પાર તો પહોંચાડશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo tu mudi lai bhavasagaramam, khoti vedaphi na nakhaje
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
dayadharamani karje bhegi mudi, kaam taane to lagashe
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
apamana kari anyana, manavatane na lajavaje
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
mushkelithi malyo che manavadeha, kaam taane to lagashe
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
dharya anadharya prasango, jivanamam to khub aavashe
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
manathi pan kari khota karmo, bandhan nav na bandhaje
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
ajnan timira haiyethi aaj dur to kari nakhaje
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
aanand maa rahi saad aanand saad to luntavaje
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
lidham hashe naam sacham prabhu na saathe e to aavashe
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
prabhu na bhaav maa bhaan taaru saad to bhulavaje
satkarmoni mudi tari, taane same paar to pahonchadashe
Explanation in English
In this Gujarati bhajan , Shri Devendra Ghia , our Guruji, Pujya Kaka (Satguru Devendra Ghia) is narrating the importance of having a plus balance of Good Karmas( actions) in the Balance Sheet of your life.
He is saying...
You have come in this world with a capital, do not waste it. A capital of your good Karmas(deeds) will make you cross and go on the other side(God's abode).
Please collect fund of good deeds, be kind and gracious. By insulting others, don't be shameless.
You have got your human birth with great difficulties, this life will be useful to you only. You will experience many expected and unexpected events in your life,
A capital of good karmas(deeds) will make you cross and go on the other side.
Don't do bad deeds even in your thoughts, and don't bind yourself in new deeds, remove ignorance and darkness from your heart, stay joyous and spread joy everywhere,
A capital of good karmas( deeds) will make you cross and go on the other side.
Remaining in devotion and chanting God's name, that is all that will come with you.
Always remain in touch with Divine consciousness, forgetting your ordinary consciousness.
A capital of good karmas(deeds) will make you cross and go on the other side (God's abode).
Being good human, doing good deeds are all your own treasures hiding within you. One can not dig this treasure from anywhere else. It is your invaluable treasure along with focus on Divine. Grace of God is sure to shower upon you.
|