BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 652 | Date: 17-Dec-1986
   Text Size Increase Font Decrease Font

જોઈ લો, જોઈ લો, જોઈ લો ખેલ તો મારી `મા' નો

  No Audio

Joi Lo, Joi Lo, Joi Lo Khel To Mari ' Maa ' No

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)


1986-12-17 1986-12-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11641 જોઈ લો, જોઈ લો, જોઈ લો ખેલ તો મારી `મા' નો જોઈ લો, જોઈ લો, જોઈ લો ખેલ તો મારી `મા' નો
બીન પ્યાલે પ્રેમ પાઈ, કરી દીધો મુજને તો દીવાનો - જોઈ...
બીન કટારીએ ઘાયલ કીધો, ઘા, એનો તો ના દેખાયો - જોઈ...
માયામાં નાચ તો એવો નચાવ્યો, દોર એનો તો ના દેખાયો - જોઈ...
કર્મોમાં બાંધી એવો દીધો, દોર એનો તો ના સમજાયો - જોઈ...
કર્તા કરાવતા જગની પોતે, કર્તાપણાનો ભાવ હૈયે ભરાયો - જોઈ...
સદા રહેતી એ તો સાથ, સાથ એનો તો ના દેખાયો - જોઈ...
પડતાં આખડતાં, કીધો ઊભો, હાથ તોયે ના દેખાયો - જોઈ...
રાત દિન રક્ષા કરતી એ તો, હાથ એનો તો ના સમજાયો - જોઈ...
દર્દ તો દીધું એવું, દર્દનો તો, દીવાનો બનાવ્યો - જોઈ...
યશની દાતા તો પોતે, યશનો ટોપલો મુજ શિરે ચડાવ્યો - જોઈ...
Gujarati Bhajan no. 652 by Satguru Devendra Ghia - Kaka
જોઈ લો, જોઈ લો, જોઈ લો ખેલ તો મારી `મા' નો
બીન પ્યાલે પ્રેમ પાઈ, કરી દીધો મુજને તો દીવાનો - જોઈ...
બીન કટારીએ ઘાયલ કીધો, ઘા, એનો તો ના દેખાયો - જોઈ...
માયામાં નાચ તો એવો નચાવ્યો, દોર એનો તો ના દેખાયો - જોઈ...
કર્મોમાં બાંધી એવો દીધો, દોર એનો તો ના સમજાયો - જોઈ...
કર્તા કરાવતા જગની પોતે, કર્તાપણાનો ભાવ હૈયે ભરાયો - જોઈ...
સદા રહેતી એ તો સાથ, સાથ એનો તો ના દેખાયો - જોઈ...
પડતાં આખડતાં, કીધો ઊભો, હાથ તોયે ના દેખાયો - જોઈ...
રાત દિન રક્ષા કરતી એ તો, હાથ એનો તો ના સમજાયો - જોઈ...
દર્દ તો દીધું એવું, દર્દનો તો, દીવાનો બનાવ્યો - જોઈ...
યશની દાતા તો પોતે, યશનો ટોપલો મુજ શિરે ચડાવ્યો - જોઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
joi lo, joi lo, joi lo khela to maari 'maa' no
bina pyale prem pai, kari didho mujh ne to divano - joi...
bina katarie ghayala kidho, gha, eno to na dekhayo - joi...
maya maa nacha to evo nachavyo, dora eno to na dekhayo - joi...
karmo maa bandhi evo didho, dora eno to na samajayo - joi...
karta karavata jag ni pote, kartapanano bhaav haiye bharayo - joi...
saad raheti e to satha, saath eno to na dekhayo - joi...
padataa akhadatam, kidho ubho, haath toye na dekhayo - joi...

Explanation in English
In this beautiful Gujarati devotional bhajan, Shri Devendra Ghia, our Guruji, Pujya Kaka (Satguru Devendra Ghia) is describing the magic of Divine in this world. The creator of this world, The Divine Mother, The doer of this world, the choreographer of this world...
He is singing in glory of Mysterious, magnanimous Divine Mother...
Look, look, look at the Divine play of my Mother.
Without a glass, she feeds her love, she has made me insane in her love.
Without a dagger, she has wounded me, and wound cannot be seen.
Made me dance in this illusion, and her rein can not be seen.
Bounded me in my karmas(actions), and her play can not be understood.
She is the doer of this world, still the dominance of doing is filled in my heart.
Always remains together, still togetherness can not be seen.
Always lifted me up, when I lost my balance, still the hand can not be seen.
Day and night, protecting me, still the act of hers can not be understood.
Giving the pain of love, have made me insane in pain.
She is the giver of my glory, still allows me to be the owner of the same.
It is God who is spread everywhere. Divine Mother's kindness is without obligation. By grace of God, when a human realizes that he is not a doer, then though living in the body, he is liberated

First...651652653654655...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall