Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 657 | Date: 18-Dec-1986
સત્તા આગળ તો શાણપણ નકામું છે
Sattā āgala tō śāṇapaṇa nakāmuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 657 | Date: 18-Dec-1986

સત્તા આગળ તો શાણપણ નકામું છે

  No Audio

sattā āgala tō śāṇapaṇa nakāmuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-12-18 1986-12-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11646 સત્તા આગળ તો શાણપણ નકામું છે સત્તા આગળ તો શાણપણ નકામું છે

   જગમાં તો ડીંડવાણું આ તો ચાલ્યું છે

નિર્બળની ગણતરી મગતરામાં થાય છે

   ચોળવા જગમાં સહુ કોઈ એને આતુર છે

ખોટા હોય ભલે, શક્તિ જો પાસે છે

   દુનિયા ઝૂકી ઝૂકી સલામ તો કરે છે

હાથી સદા મસ્તીમાં તો મહાલે છે

   ભલે દુનિયા પાછળ એની ભસે છે

હદબહારની શક્તિ પણ ખરાબ છે

   અંકુશ વિના કામ ન એ આવે છે

અહંનું ઘર એ તો ઘર સદા બને છે

   ડૂબીને એમાં, વિનાશ તો નોતરે છે

કારણ વિના પણ ઝગડા થાય છે

   શક્તિશાળી અંતે વિજય પામે છે

માડી તારી કૃપા તો જે પામે છે

   જગમાં બોલબાલા એની થાયે છે
View Original Increase Font Decrease Font


સત્તા આગળ તો શાણપણ નકામું છે

   જગમાં તો ડીંડવાણું આ તો ચાલ્યું છે

નિર્બળની ગણતરી મગતરામાં થાય છે

   ચોળવા જગમાં સહુ કોઈ એને આતુર છે

ખોટા હોય ભલે, શક્તિ જો પાસે છે

   દુનિયા ઝૂકી ઝૂકી સલામ તો કરે છે

હાથી સદા મસ્તીમાં તો મહાલે છે

   ભલે દુનિયા પાછળ એની ભસે છે

હદબહારની શક્તિ પણ ખરાબ છે

   અંકુશ વિના કામ ન એ આવે છે

અહંનું ઘર એ તો ઘર સદા બને છે

   ડૂબીને એમાં, વિનાશ તો નોતરે છે

કારણ વિના પણ ઝગડા થાય છે

   શક્તિશાળી અંતે વિજય પામે છે

માડી તારી કૃપા તો જે પામે છે

   જગમાં બોલબાલા એની થાયે છે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sattā āgala tō śāṇapaṇa nakāmuṁ chē

   jagamāṁ tō ḍīṁḍavāṇuṁ ā tō cālyuṁ chē

nirbalanī gaṇatarī magatarāmāṁ thāya chē

   cōlavā jagamāṁ sahu kōī ēnē ātura chē

khōṭā hōya bhalē, śakti jō pāsē chē

   duniyā jhūkī jhūkī salāma tō karē chē

hāthī sadā mastīmāṁ tō mahālē chē

   bhalē duniyā pāchala ēnī bhasē chē

hadabahāranī śakti paṇa kharāba chē

   aṁkuśa vinā kāma na ē āvē chē

ahaṁnuṁ ghara ē tō ghara sadā banē chē

   ḍūbīnē ēmāṁ, vināśa tō nōtarē chē

kāraṇa vinā paṇa jhagaḍā thāya chē

   śaktiśālī aṁtē vijaya pāmē chē

māḍī tārī kr̥pā tō jē pāmē chē

   jagamāṁ bōlabālā ēnī thāyē chē
English Explanation Increase Font Decrease Font


In this Gujarati bhajan, Shri Devendra Ghia, fondly called Kaka, our Guruji, is throwing some light on aspect of life, called Power, abuse of power and also use of power if mixed with wisdom and ultimate power of Divine grace.

He is saying...

In front of power, wisdom is worthless,

this is the tradition of this world.

A weak person is treated as useless, everyone is ready to crush him.

Even if you are wrong, but if you are powerful, this world bows down to you.

An elephant(strong and powerful) is always moving around in bliss, not realising that world is criticising him in the back.

Power without any limit is also bad, it is not useful if it is out of control.

Power leads one to arrogance and acting in arrogance, leads one to destruction.

It leads to fights without any reason, and stronger one only wins in the end.

O Mother, whoever receives your grace in this world, every one sings in his glory, then he is considered powerful one.

Most necessary aspect for power is wisdom. Power used without wisdom brings only catastrophe. Power is like a two edged knife, it can be used to cut someone or can be used to save someone.

Divine grace is the most powerful aspect of your life.Being loved by Almighty gives you strength and loving Almighty gives you peace. Worldly power doesn't get anyone anywhere. When one receives the power of divinity then bliss is everywhere.
Scan Image

Gujarati Bhajan no. 657 by Satguru Devendra Ghia - Kaka
First...655656657...Last