BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 659 | Date: 20-Dec-1986
   Text Size Increase Font Decrease Font

તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી

  Audio

Tari Krupa Vina Drushti Saachi Malati Nathi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1986-12-20 1986-12-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11648 તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી,
સાચી દૃષ્ટિ વિના માડી, સાચું દેખાતું નથી
તારી કૃપા વિના માડી, પ્રકાશ સાચો મળતો નથી,
સાચા પ્રકાશ વિના માડી, અંધકાર તો હટતો નથી
તારી કૃપા વિના માડી, શ્રદ્ધા તો ટકતી નથી,
શ્રદ્ધા વિના તો માડી, ભક્તિ તો જડતી નથી
તારી કૃપા વિના માડી, શક્તિ તો ટકતી નથી,
ભક્તિ જાગ્યા વિના માડી, દર્શન તો થાતાં નથી
તારી કૃપા વિના માડી, ધીરજ તો જળવાતી નથી,
ધીરજ વિના માડી, તારી ભક્તિ તો થાતી નથી
https://www.youtube.com/watch?v=sp0P9AKFr5A
Gujarati Bhajan no. 659 by Satguru Devendra Ghia - Kaka
તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી,
સાચી દૃષ્ટિ વિના માડી, સાચું દેખાતું નથી
તારી કૃપા વિના માડી, પ્રકાશ સાચો મળતો નથી,
સાચા પ્રકાશ વિના માડી, અંધકાર તો હટતો નથી
તારી કૃપા વિના માડી, શ્રદ્ધા તો ટકતી નથી,
શ્રદ્ધા વિના તો માડી, ભક્તિ તો જડતી નથી
તારી કૃપા વિના માડી, શક્તિ તો ટકતી નથી,
ભક્તિ જાગ્યા વિના માડી, દર્શન તો થાતાં નથી
તારી કૃપા વિના માડી, ધીરજ તો જળવાતી નથી,
ધીરજ વિના માડી, તારી ભક્તિ તો થાતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
taari kripa veena drishti sachi malati nathi,
sachi drishti veena maadi, saachu dekhatu nathi
taari kripa veena maadi, prakash saacho malato nathi,
saacha prakash veena maadi, andhakaar to hatato nathi
taari kripa veena maadi, shraddha to takati nathi,
shraddha veena to maadi, bhakti to jadati nathi
taari kripa veena maadi, shakti to takati nathi,
bhakti jagya veena maadi, darshan to thata nathi
taari kripa veena maadi, dhiraja to jalavati nathi,
dhiraja veena maadi, taari bhakti to thati nathi

Explanation in English
He is saying...
Without your grace, true vision can not be found,
Without true vision, O Mother, truth can not be seen.
Without your grace, O Mother, light(awareness) can not be found,
Without light(awareness), O Mother, darkness (ignorance) can not be removed.
Without your grace, O Mother, faith can not last,
Without faith, O Mother, devotion can not be found.
Without your grace, O Mother, strength can not last,
Without devotion, O Mother, your vision can not be attained.
Without your grace, O Mother, patience can not be maintained,
Without patience, O Mother, can not pray in your devotion.
Kaka (Satguru Devendra Ghia) is expressing, that the most important element in path of devotion is Divine grace. Without Divine grace there is no awareness, there is no devotion, there is no realization.
But, to receive the grace, in the first place, one needs to be worthy of the grace. That itself is a very long and difficult path. Loving God eternally is the simplest way to become worthy Divine Grace

તારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથીતારી કૃપા વિના દૃષ્ટિ સાચી મળતી નથી,
સાચી દૃષ્ટિ વિના માડી, સાચું દેખાતું નથી
તારી કૃપા વિના માડી, પ્રકાશ સાચો મળતો નથી,
સાચા પ્રકાશ વિના માડી, અંધકાર તો હટતો નથી
તારી કૃપા વિના માડી, શ્રદ્ધા તો ટકતી નથી,
શ્રદ્ધા વિના તો માડી, ભક્તિ તો જડતી નથી
તારી કૃપા વિના માડી, શક્તિ તો ટકતી નથી,
ભક્તિ જાગ્યા વિના માડી, દર્શન તો થાતાં નથી
તારી કૃપા વિના માડી, ધીરજ તો જળવાતી નથી,
ધીરજ વિના માડી, તારી ભક્તિ તો થાતી નથી
1986-12-20https://i.ytimg.com/vi/sp0P9AKFr5A/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=sp0P9AKFr5A
First...656657658659660...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall