1987-01-05
1987-01-05
1987-01-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11660
બને જીવનમાં, પ્રસંગો એવા, ક્રોધ જન્મે જ્યારે
બને જીવનમાં, પ્રસંગો એવા, ક્રોધ જન્મે જ્યારે
લેજે ઓઢી જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
જન્મે વેર જો હૈયામાં, અન્યથી તુજને જ્યારે
લેજે ઓઢી જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
કરતા યત્નો સાચાં, મળે હતાશા જીવનમાં જ્યારે
લેજે ઓઢી જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
પોતાના તારા પણ, બને વેરી તુજથી જ્યારે
લેજે ઓઢી જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
ચાલતાં સચ્ચાઈ પર, મળે કારમા ઘા જીવનમાં જ્યારે
લેજે ઓઢી જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
મૂક્યો વિશ્વાસ જેના પર, અવિશ્વાસ મળે બદલામાં જ્યારે
લેજે ઓઢી જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
લાગે કર્મના ઘા, હૈયે કારમા તને જ્યારે
ઓઢી લેજે જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
અવળા પડે પાસા તારા, મળે નિરાશા જીવનમાં જ્યારે
ઓઢી લેજે જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
કરતા યત્નો કરવા સ્થિર મનને, સફળતા ના મળે જ્યારે
ઓઢી લેજે જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
હરિદર્શનની આશ હૈયે જાગે, દર્શન ના મળે જ્યારે
ઓઢી લેજે જીવનમાં, ધીરજનો અંચળો ત્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banē jīvanamāṁ, prasaṁgō ēvā, krōdha janmē jyārē
lējē ōḍhī jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
janmē vēra jō haiyāmāṁ, anyathī tujanē jyārē
lējē ōḍhī jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
karatā yatnō sācāṁ, malē hatāśā jīvanamāṁ jyārē
lējē ōḍhī jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
pōtānā tārā paṇa, banē vērī tujathī jyārē
lējē ōḍhī jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
cālatāṁ saccāī para, malē kāramā ghā jīvanamāṁ jyārē
lējē ōḍhī jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
mūkyō viśvāsa jēnā para, aviśvāsa malē badalāmāṁ jyārē
lējē ōḍhī jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
lāgē karmanā ghā, haiyē kāramā tanē jyārē
ōḍhī lējē jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
avalā paḍē pāsā tārā, malē nirāśā jīvanamāṁ jyārē
ōḍhī lējē jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
karatā yatnō karavā sthira mananē, saphalatā nā malē jyārē
ōḍhī lējē jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
haridarśananī āśa haiyē jāgē, darśana nā malē jyārē
ōḍhī lējē jīvanamāṁ, dhīrajanō aṁcalō tyārē
English Explanation |
|
In this bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is magnifying the importance of practising patience in all life situations. Any situation dealt with patience procures a positive rather than chaotic outcome.
He is saying...
In life, many such events occur that makes you angry,
Wear a shield of patience in life at the time.
When revenge towards someone is bubbling in your heart,
When your true efforts results in disappointments,
When your own becomes your enemy,
Wear a shield of patience in life at the time.
When walking on path of truth and finding obstacles,
When someone faithful becomes unfaithful to you,
When the burden of karmas (actions) becomes unbearable,
Wear a shield of patience in life at the time.
When your calculations flips, and you find disappointment,
When your efforts to stabilise your mind becomes unsuccessful,
Wear a shield of patience in life at the time.
When you hope for a vision of Divine rises in your heart, and you don't get the glimpse
Wear a shield of patience in life at the time.
Kaka is explaining that patience is one virtue that you need to stimulate and practice in life dealing with any circumstances. When you are angry or disappointed or disheartened or revengeful, you need to process these emotions and situations with patience and magically, different results will evolve in the situations. Only way to overcome adversities in life is with patience, then you will leverage adversities as opportunities.
|