Hymn No. 672 | Date: 05-Jan-1987
|
|
Text Size |
 |
 |
ન કાંઈ બોલે, ન કંઈ ચાલે, મૌન બની બેસી એ તો આજે
Na Koi Bole, Na Kai Chale, Maun Bani Besi Eh To Aaje
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1987-01-05
1987-01-05
1987-01-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11661
ન કાંઈ બોલે, ન કંઈ ચાલે, મૌન બની બેસી એ તો આજે
ન કાંઈ બોલે, ન કંઈ ચાલે, મૌન બની બેસી એ તો આજે નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે યત્નો લાખ કીધાં, ના મળી સફળતા એમાં તો મુજને નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે કીધાં કર્મો કેવાં, મળશે શિક્ષા આવી એની મુજને નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે રહેતી હસતી આંખો એની, સ્થિર બની કેમ આજ બેઠી છે નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે ડૂબતું રહેતું મસ્તક માયામાં, ઊંચું નથી થાતું માડી તારા કાજે નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે લોભ લાલચે લપટાઈ, નિંદર ન ત્યાગી માડી તારા કાજે નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે માયાને સદા મેં ગણી વ્હાલી, વાત શું એ આડી આવી નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે સદા વહેતું કૃપાનું ઝરણું, આજ સુકાયું કેમ દેખાય છે નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે હાલ તો મારા, બૂરા ને બૂરા થાતા આવ્યા, તોયે મૌન એ બેઠી છે નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે શ્વાસ લેવા બન્યા છે આકરા, હૈયું તારું હજી સમજાતું નથી નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે દર્દ હૈયે હવે ભલે જાગે, સહેવું છે બધું માડી તારા કાજે નથી સમજાતું કે માડી મારી, આજ મુજથી કેમ રૂઠી છે વાટ સદા હું જોઈશ, બદલશે માડી નિર્ણય મારા કાજે નથી સમજાતું કે માડી મારી, આજ કેમ મુજથી રૂઠી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na kai bole, na kai chale, mauna bani besi e to aaje
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
yatno lakh kidham, na mali saphalata ema to mujh ne
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
kidha karmo kevam, malashe shiksha aavi eni mujh ne
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
raheti hasati aankho eni, sthir bani kem aaj bethi che
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
dubatum rahetu mastaka mayamam, unchum nathi thaatu maadi taara kaaje
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
lobh lalache lapatai, nindar na tyagi maadi taara kaaje
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
maya ne saad me gani vhali, vaat shu e adi aavi
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
saad vahetum kripanum jaranum, aaj sukayum kem dekhaay che
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
hala to mara, bura ne bura thaata avya, toye mauna e bethi che
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
shvas leva banya che akara, haiyu taaru haji samajatum nathi
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
dard haiye have bhale jage, sahevum che badhu maadi taara kaaje
nathi samajatum ke maadi mari, aaj mujathi kem ruthi che
vaat saad hu joisha, badalashe maadi nirnay maara kaaje
nathi samajatum ke maadi mari, aaj kem mujathi ruthi che
Explanation in English
This bhajan is written in his customary style of communication with Divine Mother.
He is communicating...
Not speaking, not talking, she is sitting in silence today,
I cannot understand, O My Mother, why you have become silent today.
Tried many many efforts, but I did not succeed,
I cannot understand, O My Mother, why you have become silent today.
What kind of karmas (actions) did I do that I am getting such punishment,
I cannot understand, O My Mother, why you become silent today.
Her eyes are always mischievous, but today they seem very still and sad,
I cannot understand, O My Mother, why you have become silent today.
My mind is always occupied in this illusion, not been able to focus on you,
Wrapped up in greed and temptation, never woke up from my sleep for you, (never became awakened),
I cannot understand, O My Mother, why you have become silent today.
I took this illusion as very dear to me, is that the point of contention?
I cannot understand, O My Mother, why you have become silent today.
Always flowing stream of your grace, today is all dried up,
My condition is becoming worst and worst, still you are sitting in silence,
I am finding hard to breathe, I still cannot understand what is in your heart,
I cannot understand, O My Mother, why you have become silent today.
Now, let the pain grip my heart, I want to bear everything for you,
I will always wait, O Mother, you will surely change your decision,
I cannot understand, O My Mother, why you have become silent today.
Kaka (Satguru Devendra Ghia) is explaining his anguish over Divine Mother ‘s silence with him. His desperation in cajoling Divine Mother is very apparent here in this bhajan.
|