Hymn No. 673 | Date: 05-Jan-1987
|
|
Text Size |
 |
 |
1987-01-05
1987-01-05
1987-01-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11662
વિંટાયા વહેમના વમળો હૈયામાં, માડી એ તો હટાવજે
વિંટાયા વહેમના વમળો હૈયામાં, માડી એ તો હટાવજે ચૂક્યા છીએ માડી રાહ તારી, કરી કૃપા રાહે તો ચડાવજે ભૂલ્યા ભટક્યા, સદા ચૂક્યા, ઝાલી હાથ માડી હવે તારજે નમ્યા એ તો સદા ગમ્યા, મુજ મસ્તક તુજ ચરણે નમાવજે સહ્યા દુઃખો ઘણા, નથી શક્તિ હવે, જરા એ તો ભરી દેજે કરી કરુણાભરી દૃષ્ટિ તારી, જરા અમને તો નિહાળી લેજે ગણી છે પોતાની તુજને, જુદાઈ હવે તો મિટાવી દેજે કરી ભૂલોને માફ, હવે મને તો સદા તારો ગણી લેજે સદા મુજ હૈયે વિરાજી, જવાનું નામ કદી હવે ના લેજે તુજ ચરણમાં મનડું મારું સ્થાપી, હટાવી ત્યાંથી તો ના લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vintaya vahemana vamalo haiyamam, maadi e to hatavaje
chukya chhie maadi raah tari, kari kripa rahe to chadavaje
bhulya bhatakya, saad chukya, jali haath maadi have taarje
nanya e to saad ganya, mujh mastaka tujh charane namaavaje
sahya duhkho ghana, nathi shakti have, jara e to bhari deje
kari karunabhari drishti tari, jara amane to nihali leje
gani che potani tujane, judai have to mitavi deje
kari bhulone mapha, have mane to saad taaro gani leje
saad mujh haiye viraji, javanum naam kadi have na leje
tujh charan maa manadu maaru sthapi, hatavi tyathi to na leje
Explanation in English
He is saying...
Heart is wrapped up in whirlpool of superstition (false faith), O Mother, please remove it from my heart.
Have lost my path towards you, please bestow grace upon me and put me on right path.
Lost and lost, always missed, please hold my hand O Mother and lift me up.
Those who bow down are admired, please make me bow down to you.
Have experienced lot of sorrow and grief, do not have anymore strength to endure, please fill your energy in me. With your kind vision look after us.
Have considered you my own, please remove this separation between us, forgiving my mistakes, please accept me forever as your own.
Always stay in my heart, and never speak about going anywhere. My heart, which has fallen in your feet, please don't remove it from there.
Kaka (Satguru Devendra Ghia) is longing for Divine Mother 's blessings and requesting her to keep him with her forever. Kaka's devotion and love and self surrender to Divine Mother is very touching . Kaka's bhajan reflects simplicity, devotion and yearning.
|