Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 675 | Date: 08-Jan-1987
સંસાર સાગરે ખાયે ઝોલા, જીવનનૈયા તો માડી મારી
Saṁsāra sāgarē khāyē jhōlā, jīvananaiyā tō māḍī mārī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 675 | Date: 08-Jan-1987

સંસાર સાગરે ખાયે ઝોલા, જીવનનૈયા તો માડી મારી

  No Audio

saṁsāra sāgarē khāyē jhōlā, jīvananaiyā tō māḍī mārī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-01-08 1987-01-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11664 સંસાર સાગરે ખાયે ઝોલા, જીવનનૈયા તો માડી મારી સંસાર સાગરે ખાયે ઝોલા, જીવનનૈયા તો માડી મારી

   જીવી રહ્યો છું હું તો માડી, બસ એક તો તારે સહારે

જીવનના ઘાએ નાખી છે ભૂંસી જીવનની મારી યાદો

રહ્યાં છે છૂટતાં અધવચ્ચેથી, જીવનતણાં બધાં સાથો

નીકળી શક્તા નથી હવે વધુ, તો નયનોથી આંસુ

છવાયો છે અંધકાર જીવનમાં, સૂઝે ન કોઈ આરો

સૂઝતી નથી જીવનમાં ક્યાંય, કોઈ તો સાચી રાહો

ગુમાવી બેઠો છું હૈયેથી સુખ શાંતિ તો તમામ

નજરમાં નથી દેખાતો, માડી તો ક્યાંયે કિનારો

હેઠાં પડયા છે હાથો મારા, કર્યા છે યત્નો બધાએ

દુઃખ પણ દુઃખ ના દઈ શકે, છે હાલત એવી રે

સ્વીકારજે વિનંતી અમારી, રાખજે મુજને ચરણે તારે

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁsāra sāgarē khāyē jhōlā, jīvananaiyā tō māḍī mārī

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

jīvananā ghāē nākhī chē bhūṁsī jīvananī mārī yādō

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

rahyāṁ chē chūṭatāṁ adhavaccēthī, jīvanataṇāṁ badhāṁ sāthō

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

nīkalī śaktā nathī havē vadhu, tō nayanōthī āṁsu

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

chavāyō chē aṁdhakāra jīvanamāṁ, sūjhē na kōī ārō

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

sūjhatī nathī jīvanamāṁ kyāṁya, kōī tō sācī rāhō

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

gumāvī bēṭhō chuṁ haiyēthī sukha śāṁti tō tamāma

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

najaramāṁ nathī dēkhātō, māḍī tō kyāṁyē kinārō

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

hēṭhāṁ paḍayā chē hāthō mārā, karyā chē yatnō badhāē

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

duḥkha paṇa duḥkha nā daī śakē, chē hālata ēvī rē

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē

svīkārajē vinaṁtī amārī, rākhajē mujanē caraṇē tārē

   jīvī rahyō chuṁ huṁ tō māḍī, basa ēka tō tārē sahārē
English Explanation Increase Font Decrease Font

In this prayer bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka is narrating his state in this life and asking for Divine Mother to shower grace upon him to take him under the umbrella of her grace.

He is praying...

In the ocean of this worldly affairs, the boat of my life is wobbling,

I am living, O Mother, only on your recourse.

The blows of this life has erased the memories of my life,

I am living, O Mother, only on your recourse.

Halfway in the middle, my companions are lost,

Now I cannot even shed tears anymore,

The darkness is spread everywhere, and cannot find any solution,

Cannot find the right path in life,

I am living, O Mother, only on your recourse.

I have lost all my peace and serenity,

I cannot see, O Mother, any end of it.

My hands have given up doing all the efforts,

The grief also cannot give anymore grief, such is my condition,

I am living, O Mother, only on your recourse.

Please accept my request and keep me under your shelter near your feet,

I am living, O Mother, only on your recourse.

Kaka is explaining his despair of this worldly life and his yearning to be with Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 675 by Satguru Devendra Ghia - Kaka
First...673674675...Last