BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 677 | Date: 10-Jan-1987
   Text Size Increase Font Decrease Font

મળ્યા પળ બે પળ નયનોથી નયનો

  No Audio

Malya Pal Be Pal Nayano Nayano

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


1987-01-10 1987-01-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11666 મળ્યા પળ બે પળ નયનોથી નયનો મળ્યા પળ બે પળ નયનોથી નયનો
   ઊંડી પ્રીતડી એ તો સર્જી ગઈ
ફર્યા ફેરા, સાક્ષીએ તો જીવનના સાત
   ગાંઠ જીવનની એ તો બાંધી ગઈ
હસ્યા મુક્ત મને, હાસ્ય ઘડી બે ઘડી
   લહેરી આનંદની હૈયે એ સર્જી ગઈ
મરડયું મુખ કરડાકીથી અન્યની સામે
   કડી વેરની એ તો સર્જી ગઈ
લાવ્યા ખોટા અહંને જ્યાં તો જીવનમાં
   મુસીબતો એ તો સર્જી ગઈ
જાગે ના હૈયે પ્રેમ જો સાચો
   ઘડી પ્રેમની દુર્લભ બની ગઈ
વાદવિવાદથી જિતાશે તો હૈયા કેટલા
   જીતવા છતાં એ તો હાર બની ગઈ
નિર્મળતાભરી હૈયે, જગ સામે પહોંચજે
   સુંદરતા હૈયાની, શસ્ત્રની ધાર બની ગઈ
Gujarati Bhajan no. 677 by Satguru Devendra Ghia - Kaka
મળ્યા પળ બે પળ નયનોથી નયનો
   ઊંડી પ્રીતડી એ તો સર્જી ગઈ
ફર્યા ફેરા, સાક્ષીએ તો જીવનના સાત
   ગાંઠ જીવનની એ તો બાંધી ગઈ
હસ્યા મુક્ત મને, હાસ્ય ઘડી બે ઘડી
   લહેરી આનંદની હૈયે એ સર્જી ગઈ
મરડયું મુખ કરડાકીથી અન્યની સામે
   કડી વેરની એ તો સર્જી ગઈ
લાવ્યા ખોટા અહંને જ્યાં તો જીવનમાં
   મુસીબતો એ તો સર્જી ગઈ
જાગે ના હૈયે પ્રેમ જો સાચો
   ઘડી પ્રેમની દુર્લભ બની ગઈ
વાદવિવાદથી જિતાશે તો હૈયા કેટલા
   જીતવા છતાં એ તો હાર બની ગઈ
નિર્મળતાભરી હૈયે, જગ સામે પહોંચજે
   સુંદરતા હૈયાની, શસ્ત્રની ધાર બની ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
malyā pala bē pala nayanōthī nayanō
   ūṁḍī prītaḍī ē tō sarjī gaī
pharyā phērā, sākṣīē tō jīvananā sāta
   gāṁṭha jīvananī ē tō bāṁdhī gaī
hasyā mukta manē, hāsya ghaḍī bē ghaḍī
   lahērī ānaṁdanī haiyē ē sarjī gaī
maraḍayuṁ mukha karaḍākīthī anyanī sāmē
   kaḍī vēranī ē tō sarjī gaī
lāvyā khōṭā ahaṁnē jyāṁ tō jīvanamāṁ
   musībatō ē tō sarjī gaī
jāgē nā haiyē prēma jō sācō
   ghaḍī prēmanī durlabha banī gaī
vādavivādathī jitāśē tō haiyā kēṭalā
   jītavā chatāṁ ē tō hāra banī gaī
nirmalatābharī haiyē, jaga sāmē pahōṁcajē
   suṁdaratā haiyānī, śastranī dhāra banī gaī

Explanation in English
In this beautifully composed Gujarati bhajan on Life lesson, Shri Devendra Ghia, fondly called Kaka (Satguru Devendra Ghia) is explaining-
It takes a fraction of a second to fall in love.
It takes seven circles around fire, to create a marriage for the lifetime.
Laughing for a minute or two, creates a feeling of joy in your heart.
Acting in disapproval of others, creates a chain of revenge.
Bringing false arrogance in life, creates many hurdles in life.
If there is no true love in heart, time for love becomes rare.
How many hearts can be won by discussions and deliberations, it is a loss, even in your win.
Kaka (Satguru Devendra Ghia) is urging to face this world with innocence and truth.
He says- Beauty of your heart is your true weapon.

First...676677678679680...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall