Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 678 | Date: 12-Jan-1987
તું જો સાથ ન દે માડી, તો મારે માગવો જઈને કોનો
Tuṁ jō sātha na dē māḍī, tō mārē māgavō jaīnē kōnō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 678 | Date: 12-Jan-1987

તું જો સાથ ન દે માડી, તો મારે માગવો જઈને કોનો

  No Audio

tuṁ jō sātha na dē māḍī, tō mārē māgavō jaīnē kōnō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-01-12 1987-01-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11667 તું જો સાથ ન દે માડી, તો મારે માગવો જઈને કોનો તું જો સાથ ન દે માડી, તો મારે માગવો જઈને કોનો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

મનડાંએ પણ સાથ ન દીધો, મળ્યો ન સાથ એનો પૂરો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

વિચારો પર રાખ્યો મદાર, સદા રહ્યો એમાં અટવાયો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

પ્રેમ કાજે રહ્યો સદા તડપી, તોય ના મળ્યો એ પૂરો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

માનવ પર કર્યો ભરોસો, પાછો સદાએ એમાં પડ્યો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

શરીરમાં બંધાયો હું તો, મારું ગણતો તો એને રહ્યો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

માયા બંધાઈ શરીરથી, સદા દગો એણે તો દીધો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

પ્રારબ્ધ પર રાખી ભરોસો, મત્ત બની હું તો ફર્યો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

ન જાણ્યા કર્મો પૂર્વજન્મના, પ્રારબ્ધથી સદા ડર્યો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

ભરોસો મૂકવા જેવી છે તું, તુજમાં તો એ ના રહ્યો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો

સમયે શીખવ્યું, ભરોસાપાત્ર છે તું, તુજમાં ભરોસો મૂકવો

   મળશે જો સાથ જગનો, હશે એ તો સદાએ અધૂરો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ jō sātha na dē māḍī, tō mārē māgavō jaīnē kōnō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

manaḍāṁē paṇa sātha na dīdhō, malyō na sātha ēnō pūrō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

vicārō para rākhyō madāra, sadā rahyō ēmāṁ aṭavāyō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

prēma kājē rahyō sadā taḍapī, tōya nā malyō ē pūrō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

mānava para karyō bharōsō, pāchō sadāē ēmāṁ paḍyō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

śarīramāṁ baṁdhāyō huṁ tō, māruṁ gaṇatō tō ēnē rahyō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

māyā baṁdhāī śarīrathī, sadā dagō ēṇē tō dīdhō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

prārabdha para rākhī bharōsō, matta banī huṁ tō pharyō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

na jāṇyā karmō pūrvajanmanā, prārabdhathī sadā ḍaryō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

bharōsō mūkavā jēvī chē tuṁ, tujamāṁ tō ē nā rahyō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō

samayē śīkhavyuṁ, bharōsāpātra chē tuṁ, tujamāṁ bharōsō mūkavō

   malaśē jō sātha jaganō, haśē ē tō sadāē adhūrō
English Explanation Increase Font Decrease Font

He is saying...

if you don't give support, O Mother, then where do I look for support,

If I get support from this world, it will always be incomplete.

Even the mind did not support properly,

Tried to contain my thoughts, still got entangled in it,

If I get support from this world, it will always be incomplete.

Kept on longing for love, still did not find love,

Kept trust in other human being, but he always backed out,

If I get support from this world, it will always be incomplete.

Got bonded with this body, became possessive of it,

Got attached to this body, though it will betray in the end,

If I get support from this world, it will always be incomplete.

Keeping faith in destiny, I became carefree,

Didn't think of karmas (actions) of previous lives, then became scared of destiny.

You are the only one to put faith in, which I failed to understand,

Time taught me that you are the only trustworthy and should put my faith only in you,

If I get support from this world, it will always be incomplete.

Kaka is explaining that we put trust in our mind, thoughts, body, destiny, which is not worthy of putting any trust in. The most important tasks on spiritual journey is not to listen to logical reasoning mind and thoughts, which makes one think that this body is real, other humans are permanent, and this birth is the only truth. The truth is that this body is unreal, this world is transcendent, and bondage of your karmas of previous lives is existent. Only truth and support is Divine. God is that which makes life and living possible. God is omnipresent and is waiting to be acknowledged.
Scan Image

Gujarati Bhajan no. 678 by Satguru Devendra Ghia - Kaka
First...676677678...Last