BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 682 | Date: 16-Jan-1987
   Text Size Increase Font Decrease Font

લાખ યત્નો બુદ્ધિ કરે, અંદાજ તારો આવે ના, અંદાજ તારો આવે ના

  No Audio

Lakh Yatno Buddhi Kare, Andaj Taro Aave Na, Andaj Taro Aa Ve Na

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1987-01-16 1987-01-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11671 લાખ યત્નો બુદ્ધિ કરે, અંદાજ તારો આવે ના, અંદાજ તારો આવે ના લાખ યત્નો બુદ્ધિ કરે, અંદાજ તારો આવે ના, અંદાજ તારો આવે ના
વહેતી રહેતી, કરુણા તો તારી એ તો સમજાય ના, અંદાજ તારો આવે ના
સુખમાં તો વિસરાય સદા, દુઃખે તો ભુલાય ના, અંદાજ તારો આવે ના
ભૂલે તુજને, તોયે સમતા ધરતી, તું કદી ભૂલે ના, અંદાજ તારો આવે ના
કદી તો તું લાગે પાસે, કદી ગોતી તો ગોતાય ના, અંદાજ તારો આવે ના
હર સમયે તું સાથે રહેતી, તોયે તું દેખાય ના, અંદાજ તારો આવે ના
માયા સદા બાંધે અમને, માયા તુજને બાંધે ના, અંદાજ તારો આવે ના
કર્મોની કર્તા સદા તું છે, કર્મો તુજને બાંધે ના, અંદાજ તારો આવે ના
સદા સહુને તું તો દેતી, તોયે ઓછું કદી થાયે ના, અંદાજ તારો આવે ના
ભાવે તો તું, ભીંજાઈ જાતી, પ્રેમ વિના બંધાય ના, અંદાજ તારો આવે ના
Gujarati Bhajan no. 682 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
lakh yatno buddhi kare, andaja taaro aave na, andaja taaro aave na
vaheti raheti, karuna to taari e to samjaay na, andaja taaro aave na
sukhama to visaraya sada, duhkhe to bhulaya na, andaja taaro aave na
bhule tujane, toye samata dharati, tu kadi bhule na, andaja taaro aave na
kadi to tu laage pase, kadi goti to gotaya na, andaja taaro aave na
haar samaye tu saathe raheti, toye tu dekhaay na, andaja taaro aave na
maya saad bandhe amane, maya tujh ne bandhe na, andaja taaro aave na
karmoni karta saad tu chhe, karmo tujh ne bandhe na, andaja taaro aave na
saad sahune tu to deti, toye ochhum kadi thaye na, andaja taaro aave na
bhave to tum, bhinjai jati, prem veena bandhaya na, andaja taaro aave na

Explanation in English
Our Guruji, Kaka, also known as Shri Devendra Ghia, is exploring the mysteries of Divine here in this bhajan.
He is saying...
Despite my intelligent mind's many efforts, I can not understand you, I can not judge you.
Your eternal flow of compassion, I can not understand, I can not judge you.
I never call for you in my happiness, and remember you only in my grief, still you never forget me. I can not understand you, I can not judge you.
Sometimes, I feel you next to me and sometimes, I can not find you. I can not understand you, I can not judge you.
Illusion always traps me, you never get trapped by illusion, you are the doer of all the actions, but actions don't bind you. I can not understand you, I can not judge you.
Feelings make you melt, only love can bind you. I can not understand you, I can not judge you.
Kaka (Satguru Devendra Ghia) is talking about The Divine and The Divinity. The Divine is so pure, mystical and obscure.

First...681682683684685...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall