BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 683 | Date: 19-Jan-1987
   Text Size Increase Font Decrease Font

જગને મોઢે તો તાળા ના બંધાય

  No Audio

Jag Ne Modhe To Tala Na Bandhaye

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-01-19 1987-01-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11672 જગને મોઢે તો તાળા ના બંધાય જગને મોઢે તો તાળા ના બંધાય,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
વરસાવશે પત્થર આજે, પૂજશે એ તો કાલે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
કરી કૃપા વેઠયો વનવાસ રામે જગના કાજે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
નથી છોડયાં સંતોને જગે, મનમાં આ વિચારજે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
અન્ય કાજે મથ્યા, ચડાવ્યા જગે તો શૂળીયે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
પત્થરો ખાધા જેણે, પૂજાય છે એ તો આજે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
મહેલો તજી, ધરી અવતાર, વસ્યા ગોકુલે જગ કારણે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
જગ તો કરે વાત બે મોઢે, ધરે છે હૈયે તું શાને,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
ચઢતા સૂર્યનું પૂજન થયું, ઢળતા સૂર્યનું ના થયું ક્યારેય,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
Gujarati Bhajan no. 683 by Satguru Devendra Ghia - Kaka
જગને મોઢે તો તાળા ના બંધાય,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
વરસાવશે પત્થર આજે, પૂજશે એ તો કાલે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
કરી કૃપા વેઠયો વનવાસ રામે જગના કાજે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
નથી છોડયાં સંતોને જગે, મનમાં આ વિચારજે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
અન્ય કાજે મથ્યા, ચડાવ્યા જગે તો શૂળીયે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
પત્થરો ખાધા જેણે, પૂજાય છે એ તો આજે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
મહેલો તજી, ધરી અવતાર, વસ્યા ગોકુલે જગ કારણે,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
જગ તો કરે વાત બે મોઢે, ધરે છે હૈયે તું શાને,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
ચઢતા સૂર્યનું પૂજન થયું, ઢળતા સૂર્યનું ના થયું ક્યારેય,
   ફિકર ખોટી કરે છે જગની તું શાને (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
jag ne modhe to taal na bandhaya,
phikar khoti kare che jag ni tu shaane (2)
varasavashe patthara aje, pujashe e to kale,
phikar khoti kare che jag ni tu shaane (2)
kari kripa vethayo vanavasa rame jag na kaje,
phikar khoti kare che jag ni tu shaane (2)
nathi chhodayam santo ne jage, mann maa a vicharaje,
phikar khoti kare che jag ni tu shaane (2)
anya kaaje mathya, chadavya jaage to shuliye,
phikar khoti kare che jag ni tu shaane (2)
pattharo khadha jene, pujaya che e to aje,
phikar khoti kare che jag ni tu shaane (2)
mahelo taji, dhari avatara, vasya gokule jaag karane,
phikar khoti kare che jag ni tu shaane (2)
jaag to kare vaat be modhe, dhare che haiye tu shane,
phikar khoti kare che jag ni tu shaane (2)
chadhata suryanum pujan thayum, dhalata suryanum na thayum kyareya,
phikar khoti kare che jag ni tu shaane (2)

Explanation in English
One can not put a stop to what people would say, then why worry about them
People will throw stones at you today, then will worship you tomorrow, then why worry about them
People of this world have not spared God's like Ram, Krishna, or Jesus, then why should you worry about them
Because of others, Ram went to exile, and sacrificed so much, people still criticised him, then why worry about them
For others, Krishna took another birth in Gokul, and still faced so many fatalities, so why worry about them
People of this world crucified Jesus, despite doing so good for the people, then why worry about them
People have not spared even saints like Meera bai, Sai Baba, Narsingh Mehta( higher souls), then why worry about them
This world is full of hypocrites, they want to worship only power and fame, so why worry about them or take their views to your heart
One should be clear in their choices, respect their inner voice rather than worry about others.

First...681682683684685...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall