Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 698 | Date: 05-Feb-1987
ભરશે ડગલું એક સામે `મા’ ની, ડગલાં બે સામે એ આવશે
Bharaśē ḍagaluṁ ēka sāmē `mā' nī, ḍagalāṁ bē sāmē ē āvaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 698 | Date: 05-Feb-1987

ભરશે ડગલું એક સામે `મા’ ની, ડગલાં બે સામે એ આવશે

  No Audio

bharaśē ḍagaluṁ ēka sāmē `mā' nī, ḍagalāṁ bē sāmē ē āvaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-02-05 1987-02-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11687 ભરશે ડગલું એક સામે `મા’ ની, ડગલાં બે સામે એ આવશે ભરશે ડગલું એક સામે `મા’ ની, ડગલાં બે સામે એ આવશે

   હટશે ડગલું જો તું પાછું, મેળાપ તારો તો સદા ઠેલાશે

કરશે તૈયારી સાચી મેળાપની, મેળાપ તો થઈ જાશે

   રાખીશ મનડાંને જો ફરતું, મેળાપ `મા’ નો તો નવ થાશે

મોકા ગુમાવ્યા અનેક, મોકા વધુ હવે ના ગુમાવતો

   ભરશે જો ડગલાં તું પાછા, મેળાપ `મા’ નો તો નવ થાશે

સદા એ તો તૈયાર છે મળવા, તૈયારી કાચી તારી ન રાખતો

   હટશે જો તું ડગલું પાછું, મેળાપ `મા’ નો તો નવ થાશે

સદા નજર તુજ પર એ રાખે, નજર એનાથી નવ બચાશે

ઝંખના હશે મેળાપની સાચી, ઝંખના પૂરી એ તો થાશે

ઝંખજે હૈયે દયા એની, અહં હૈયે પૂરો કાઢી નાખજે

કરતો રહેજે કર્મો તારા, `મા’ પર હૈયે ભરોસો સદા રાખજે

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bharaśē ḍagaluṁ ēka sāmē `mā' nī, ḍagalāṁ bē sāmē ē āvaśē

   haṭaśē ḍagaluṁ jō tuṁ pāchuṁ, mēlāpa tārō tō sadā ṭhēlāśē

karaśē taiyārī sācī mēlāpanī, mēlāpa tō thaī jāśē

   rākhīśa manaḍāṁnē jō pharatuṁ, mēlāpa `mā' nō tō nava thāśē

mōkā gumāvyā anēka, mōkā vadhu havē nā gumāvatō

   bharaśē jō ḍagalāṁ tuṁ pāchā, mēlāpa `mā' nō tō nava thāśē

sadā ē tō taiyāra chē malavā, taiyārī kācī tārī na rākhatō

   haṭaśē jō tuṁ ḍagaluṁ pāchuṁ, mēlāpa `mā' nō tō nava thāśē

sadā najara tuja para ē rākhē, najara ēnāthī nava bacāśē

   haṭaśē jō tuṁ ḍagaluṁ pāchuṁ, mēlāpa `mā' nō tō nava thāśē

jhaṁkhanā haśē mēlāpanī sācī, jhaṁkhanā pūrī ē tō thāśē

   haṭaśē jō tuṁ ḍagaluṁ pāchuṁ, mēlāpa `mā' nō tō nava thāśē

jhaṁkhajē haiyē dayā ēnī, ahaṁ haiyē pūrō kāḍhī nākhajē

   haṭaśē jō tuṁ ḍagaluṁ pāchuṁ, mēlāpa `mā' nō tō nava thāśē

karatō rahējē karmō tārā, `mā' para haiyē bharōsō sadā rākhajē

   haṭaśē jō tuṁ ḍagaluṁ pāchuṁ, mēlāpa `mā' nō tō nava thāśē
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan,

He is saying...

When you take one step in the direction of Divine Mother, she will take two steps towards you.

If you take a step backwards, your union with Divine will be delayed.

If you prepare correctly for the union, there is no chance for it to not happen.

If you keep your mind unfocused and wandering, union with Divine Mother will not happen.

You have missed many opportunities, now, don’t miss out on any,

If you take a step backwards, union with Divine Mother will not happen.

She is always ready to meet you, still you are the one not prepared.

She is always watching you, understand that you will not be able to get away from her watch,

If you take a step backwards, union with Divine Mother will not happen.

If you truly desire to meet with her, then surely, your desire will be fulfilled.

If heart longs for her compassion, and if your ego is totally discarded from your heart,

If you take a step backwards, union with Divine Mother will not happen.

You must keep on making your efforts, and you must keep absolute faith in Divine Mother,

If you take a step backwards, union with Divine Mother will not happen.

Kaka is explaining that God is always ready to be acknowledged, its just that all of us aspirant of spiritual matters, when it comes to actions, preparations and living of truly spiritual life, we find ourselves awfully deficient. To be disciplined in one’s thoughts, actions and preparations, is the foundation of spiritual awareness and growth. And complete faith and focus in Divine is the invaluable treasure in your hands.
Scan Image

Gujarati Bhajan no. 698 by Satguru Devendra Ghia - Kaka
First...697698699...Last