Hymn No. 706 | Date: 14-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-14
1987-02-14
1987-02-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11695
કરજે દૂર માડી, મારા હૈયા તણું સર્વ અભિમાન
કરજે દૂર માડી, મારા હૈયા તણું સર્વ અભિમાન ધરતો રહું હૈયે માડી, સુખદુઃખ તો સદા સમાન કર્મો સદા તો કરતો રહું, લેતો રહું સાથે તારું નામ ક્રોધ હૈયેથી સદા કાઢું, દૂર કરું હૈયા તણું અભિમાન નીરખું સદા તુજને શ્રદ્ધાથી, નીરખું તુજને સર્વમાં સમાન કૂડ કપટ સદા હું તો ભૂલું, ભૂલું લોભ લાલચ તો તમામ પાડું પગલાં તો તારા દ્વારે, પાડજે પગલાં તું મારે દ્વાર માડી હું તો જાણું તુજને માતા, તું મુજને તારો પુત્ર જાણ દીધી છે બુદ્ધિ જગમાં તેં તો, કરવા તારી તો પહેચાન કૃપાથી તારી, આવ્યો જગમાં, કરાવજે તારી સાચી પહેચાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karje dur maadi, maara haiya tanu sarva abhiman
dharato rahu haiye maadi, sukh dukh to saad samaan
karmo saad to karto rahum, leto rahu saathe taaru naam
krodh haiyethi saad kadhum, dur karu haiya tanu abhiman
nirakhum saad tujh ne shraddhathi, nirakhum tujh ne sarva maa samaan
kuda kapata saad hu to bhulum, bhulum lobh lalach to tamaam
padum pagala to taara dvare, padaje pagala tu maare dwaar
maadi hu to janu tujh ne mata, tu mujh ne taaro putra jann
didhi che buddhi jag maa te to, karva taari to pahechana
krupa thi tari, aavyo jagamam, karavaje taari sachi pahechana
Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia (Kaka) is praying to Divine Mother and urging to make him overcome his shortcomings and asking Divine Mother for her grace to do just that.
He is communicating...
O Divine Mother, please draw out all my arrogance
Make me hold happiness and grief on the same level( not getting arrogant in happy state and not dwelling in grief).
Please make me do my karmas( deeds) by always taking your name.
Please discard my anger forever from my heart and destroy my ego also.
Please let me connect with you in complete faith and let me see you in everyone and everywhere.
Please make me forget my deceiving nature and make me forget my greed and temptations.
He is further asking...
O Mother, when I take steps in your direction, you also take steps in my direction.
Divine Mother I take you as my mother, you also take me as your child.
You have given me intelligence to recognise you,
With your grace, please make me recognise you.
In this bhajan, Kaka (Satguru Devendra Ghia) is telling that even though we are aware of our disorders, we have not been able to rectify them on our own without Divine Mother's grace. And recognise that we are helpless and all the power and energy lies in her hands. So, we need to surrender to her and create the symphony between self and Divine Mother.
|