Hymn No. 708 | Date: 15-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-15
1987-02-15
1987-02-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11697
જાગે કૂડકપટ હૈયામાં, ત્યાં બનતી તું વિકરાળ
જાગે કૂડકપટ હૈયામાં, ત્યાં બનતી તું વિકરાળ જ્યાં હૈયું થાયે શુદ્ધ, ત્યાં લાગે તું તો પ્રેમાળ મનડું મળે જ્યાં તારી સાથે, આવે ત્યાં તું તત્કાળ ત્રિવિધ તાપે તપતાં રહે છે સંસારમાં તારા બાળ હણવા અસુરોને મા, બનતી સદા તું વિકરાળ ભક્તો કાજે જગમાં રહી છે સદા તું તો પ્રેમાળ સૂણી, પુકાર સાચી, કરવા સહાય, દોડે તું તત્કાળ જગમાં તું દુઃખી ન રાખે, બન્યા જે સાચા બાળ ઉતારવા જગનો સદા ભાર, બનતી ત્યારે તું વિકરાળ બને ભલે તું વિકરાળ, હૈયું તારું તો છે પ્રેમાળ આવે જગ સારાના કર્મો માડી, નજરમાં તારી તત્કાળ સદા જગમાં નિર્ભય રહે, રહે વિશ્વાસે જે તારા બાળ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaage kudakapata haiyamam, tya banati tu vikarala
jya haiyu thaye shuddha, tya laage tu to premaal
manadu male jya taari sathe, aave tya tu tatkala
trividh tape tapatam rahe che sansar maa taara baal
hanava asuro ne ma, banati saad tu vikarala
bhakto kaaje jag maa rahi che saad tu to premaal
suni, pukara sachi, karva sahaya, dode tu tatkala
jag maa tu dukhi na rakhe, banya je saacha baal
utarava jagano saad bhara, banati tyare tu vikarala
bane bhale tu vikarala, haiyu taaru to che premaal
aave jaag sarana karmo maadi, najar maa taari tatkala
saad jag maa nirbhay rahe, rahe vishvase je taara baal
Explanation in English
In this Gujarati devotional bhajan, Shri Devendra Ghia, our Guruji, also called Pujya Kaka (Satguru Devendra Ghia) is elaborating on two forms of Divine Mother. Divine Mother (supreme energy) manifests in different forms representing different qualities.
He is saying...
When my heart thinks of cheating, you become fierce with anger,
As soon as the heart becomes pure, you also become loving.
When my heart and mind syncs with you, you come running to me instantaneously.
In this world, every one suffers from different sorrows, though they are your children.
To kill the demons, O Mother, you became fierce with anger,
And for devotees, you always remain loving,
As you hear a true call from devotees, you come running to help.
In this world, you don't keep your true devotee who is your child unhappy.
But, to remove burden of evil in this world, you become fierce with anger.
O Mother, you monitor everyone 's karmas (actions), though your true devotees remain fearless.
Kaka (Satguru Devendra Ghia) is explaining that Divine Mother manifests in different forms represented by qualities like strength, love, power, righteousness, anger depending on your state of mind.
Divine Mother is the controller, doer, protector of this world. The supreme energy is symbolising love as well as righteousness, good over evil.
|