Hymn No. 715 | Date: 23-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-23
1987-02-23
1987-02-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11704
જગમાં આવ્યો તું તો, દૂધ માડીનું તારી પાસે તો માંગે
જગમાં આવ્યો તું તો, દૂધ માડીનું તારી પાસે તો માંગે ના કરજે તું કર્મો એવાં, દૂધ માડીનું જોજે ના લાજે હસતા હસતા કર્યો છે મોટો, સહ્યા દુઃખ ખૂબ તારા કાજે ધરી આશા હૈયે, કીધો મોટો, બદલો સાચો તો ચૂકવજે રૂંવે રૂંવે ભર્યા છે ઊપકાર એના, બદલો એનો વાળજે માંદે, સાજે કરી તારી સેવા, સેવા એની તો કરજે દુઃખ દબાવી હૈયે, હસતો તને રાખ્યો, હસતી હવે તું રાખજે પીધું નથી પાણી, તરસ્યો રાખી ને તને, પ્યાસ આશાની બુઝાવજે સદા સુવાડી, સૂતી પોતે, નિંદર મીઠી એની ના હરી લેજે ઝીલી સંસાર તાપ દીધો છાંયડો મીઠો, તાપમાં એને ના તપાવજે ઉતરશે કૃપા એની મીઠી, આંતરડી સદા તો એની ઠારજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jag maa aavyo tu to, dudha madinum taari paase to mange
na karje tu karmo evam, dudha madinum joje na laje
hasta hasata karyo che moto, sahya dukh khub taara kaaje
dhari aash haiye, kidho moto, badalo saacho to chukavaje
rumve rumve bharya che upakaar ena, badalo eno valaje
mande, saje kari taari seva, seva eni to karje
dukh dabavi haiye, hasato taane rakhyo, hasati have tu rakhaje
pidhum nathi pani, tarasyo rakhi ne tane, pyas ashani bujavaje
saad suvadi, suti pote, nindar mithi eni na hari leje
jili sansar taap didho chhanyado mitho, taap maa ene na tapavaje
utarashe kripa eni mithi, antaradi saad to eni tharaje
Explanation in English
In this beautiful bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is elaborating on selfless love of a Mother for her child.
He is saying...
You have come in this world because of your mother, you need to fulfil your obligations towards her.
Do not do such karmas (deeds) that she is put to shame.
She has nurtured you with pleasure, and she has suffered lot of pain and sorrow for you.
With lot of hope, she has nurtured you, please fulfil your obligations truthfully.
Your whole being is obliged to her, now, you need to repay her.
She took care of you in your sickness and health, now, you need to serve her.
Holding her pain inside, she kept you happy, now, you need to keep her happy.
She didn't drink water without quenching your thirst first, now you need to quench her thirst of hope in you.
She always made you sleep first, then only she slept, now you should not snatch away her happy sleep.
Bearing the brunt of this world, she protected you, now, you need to protect her.
She will shower grace upon you, please keep her joyful and peaceful.
Kaka (Satguru Devendra Ghia) is explaining that your mother has given birth to you, and you should fulfil all your obligations towards her. At the same time, Divine Mother is the creator of this world and you. Her energy is keeping you alive to fulfil all other obligations. So first and foremost, you need to fulfil your obligation and be thankful to her.
|