BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 717 | Date: 27-Feb-1987
   Text Size Increase Font Decrease Font

છે શુદ્ધ સનાતન બ્રહ્મ તું, હે જગજનની, હે જગમાંતા

  No Audio

Che Shuddh Sanatan Brahma Tu, Hey Jag Janani, Hey Jag Mata

મા, ભગવાન (Almighty Mother, God)

1987-02-27 1987-02-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11706 છે શુદ્ધ સનાતન બ્રહ્મ તું, હે જગજનની, હે જગમાંતા છે શુદ્ધ સનાતન બ્રહ્મ તું, હે જગજનની, હે જગમાંતા
છે નિરાકાર ને સાકાર પણ તું, હે જગજનની હે જગમાંતા
છે સૃષ્ટિકાળે બનતી સર્જનકારી, હે જગજનની હે માત મારી
પ્રલયકાળે બનતી તું વિકરાળી, હે જગજનની હે માત મારી
પાલનકર્તા છે જગની, તું તો કૃપાળી, હે જગજનની હે માત મારી
રક્ષણ કરતી સદા છે તું તો દયાળી, હે જગજનની હે માત મારી
તેજનું પણ તેજ છે પરમ તેજવાળી, હે જગજનની હે માત મારી
જ્ઞાનથી પણ છે, છે તું સદા જ્ઞાનકારી, હે જગજનની હે માત મારી
ધર્મને ધારી, બને તું રક્ષણકારી, હે જગજનની હે માત મારી
અમ તણાં પાપોને છે બાળનારી, હે જગજનની હે માત મારી
વેદપુરાણ, ઋષિ મુનિઓથી વંદનકારી, હે જગજનની હે માત મારી
આર્તજનો ને, ભક્તોની ભીડ ભાંગનારી, હે જગજનની હે માત મારી
Gujarati Bhajan no. 717 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
che shuddh sanatana brahma tum, he jagajanani, he jagamanta
che nirakaar ne sakaar pan tum, he jagajanani he jagamanta
che srishtikale banati sarjanakari, he jagajanani he maat maari
pralayakale banati tu vikarali, he jagajanani he maat maari
palanakarta che jagani, tu to kripali, he jagajanani he maat maari
rakshan karti saad che tu to dayali, he jagajanani he maat maari
tejanum pan tej che parama tejavali, he jagajanani he maat maari
jnanathi pan chhe, che tu saad jnanakari, he jagajanani he maat maari
dharmane dhari, bane tu rakshanakari, he jagajanani he maat maari
aam tana papone che balanari, he jagajanani he maat maari
vedapurana, rishi muniothi vandanakari, he jagajanani he maat maari
artajano ne, bhaktoni bhida bhanganari, he jagajanani he maat maari

Explanation in English
He is saying...
You are symbol of purity, you are eternal and you are truth, O universal Mother, O Mother of this world.
You are formless and also manifested in many forms, O universal Mother, O Mother of this world.
At the time of creation, you have been a creator, O Mother of this world, O My Mother.
At the time of upheaval, you been the Saviour, O Mother of this world, O My Mother.
You are the nurturer of this world, you are gracious, O Mother of this world, O My Mother.
You are always protective and you are compassionate, O Mother of this world, O My Mother.
You are brighter than bright, you are so radiant, O Mother of this world, O My Mother.
You are above all knowledge and wisdom, you are powerhouse of knowledge, O Mother of this world, O My Mother.
With righteousness, you become the protector, O Mother of this world, O My Mother .
You are the one who burns away our sins, O Mother of this world, O My Mother.
You are saluted in Vedpurans (scriptures) and by sages.
You always take care of your devotees and bestow grace upon them, O Mother of this world, O My Mother.

First...716717718719720...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall