Hymn No. 718 | Date: 27-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-27
1987-02-27
1987-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11707
ભલે આવે આફતો, જીવનમાં ડગલે ડગલે ને ઘડી ઘડી
ભલે આવે આફતો, જીવનમાં ડગલે ડગલે ને ઘડી ઘડી વધતો રહેજે સદા તું આગળ, ભરતો ના પગલાં પાછળ જરી પ્રભુપ્રેમમાં તો પાગલ રહે, પરવા ના કરે જગની એ કદી પ્રભુના એ તો પ્યારા રહ્યાં, પ્રભુએ દરકાર તો એની કરી માયા તરફ તો લક્ષ્ય નથી, હૈયેથી માયા તો સદા ખંખેરી મન તો છે સદા પ્રભુચરણમાં, રહે હટે ના ત્યાંથી જરી જગની આશાઓની હોળી કરી, પ્રભુમિલનની એક આશ ધરી પ્રભુના એ તો પ્યારા રહ્યાં, દરકાર પ્રભુએ તો સદા એની કરી કામે પણ વાટ જોવી પડી, નજર એની તોયે ના પડી હસતા હસતા તો દુઃખ સહે, દુઃખ પણ ત્યાં તો પડે નહીં અહં તો ત્યાંથી સદા ભાગી જાતો, નમ્રતામાં સદા રહે વસી પ્રભુના એ તો પ્યારા રહ્યાં, દરકાર પ્રભુએ તો એની કરી મોટાઇથી તો સદા રહ્યાં દૂર, સેવા કાજે રહ્યાં સદા દોડી નિજદુઃખમાં પણ મસ્ત રહે, હૈયું પરદુઃખે તો જાયે દ્રવી મોતથી પણ ના ડરે કદી, મોતને પણ સદા વ્હાલું ગણી પ્રભુના એ તો પ્યારા રહ્યાં, દરકાર પ્રભુએ તો એની કરી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhale aave aphato, jivanamam dagale dagale ne ghadi ghadi
vadhato raheje saad tu agala, bharato na pagala paachal jari
prabhupremamam to pagala rahe, parava na kare jag ni e kadi
prabhu na e to pyaar rahyam, prabhu ae darakara to eni kari
maya taraph to lakshya nathi, haiyethi maya to saad khankheri
mann to che saad prabhucharanamam, rahe hate na tyathi jari
jag ni ashaoni holi kari, prabhumilanani ek aash dhari
prabhu na e to pyaar rahyam, darakara prabhu ae to saad eni kari
kame pan vaat jovi padi, najar eni toye na padi
hasta hasata to dukh sahe, dukh pan tya to paade nahi
aham to tyathi saad bhagi jato, nanratamam saad rahe vasi
prabhu na e to pyaar rahyam, darakara prabhu ae to eni kari
motaithi to saad rahyam dura, seva kaaje rahyam saad dodi
nijaduhkhamam pan masta rahe, haiyu pardukhe to jaaye dravi
motathi pan na dare kadi, motane pan saad vhalum gani
prabhu na e to pyaar rahyam, darakara prabhu ae to eni kari
Explanation in English
In this beautiful Gujarati bhajan Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is shedding light on how you get closer to God and attributes that attracts God to come closer to you.
He is saying...
Let calamities come in life, every step of the way and every now and then, you keep moving forward, don't take steps to go backwards.
Those who are madly in love with God, and don't care about this world,
Those who do not focus on illusion, and illusion is discarded from heart,
Those whose mind is focused only on feet of Divine, and focus is not moving from there,
Those whose hopes and desires of this world is burned down, and only desire of meeting with God is alive,
They are dear to God, and surely, God takes care of them.
For those, temptations and lust has to wait, and it has no effect on them,
Those who endure grief without feeling any sadness,
Those who have managed to run away from their ego, and have managed to imbibe humility,
They are dear to God, and surely, God takes care of them.
Those who have managed to stay away from being a braggart, and is always ready for service of others,
Those who stays joyful even in pathetic situations, and is considerate with grief of others,
Those who do not fear death, and always beloved death,
They are dear to God, and surely God will take care of them.
Kaka (Satguru Devendra Ghia) is explaining that God is naturally closer to people who have imbibed Godliness in them. Devotion, love for God, focus only in God are some attributes that are acknowledged by Divine. Life of Meera bai, Narsihn Mehta are symbolic to this bhajan.
|