Hymn No. 720 | Date: 28-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-28
1987-02-28
1987-02-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11709
રાખશે વિકારોને જ્યાં, હૈયેથી તો સદાયે દૂર
રાખશે વિકારોને જ્યાં, હૈયેથી તો સદાયે દૂર માડી આવશે નજદીક તારી, રહેશે ના એ તુજથી દૂર કામ ક્રોધની નિર્બળતાઓ, કરશે જ્યાં હૈયેથી તું દૂર રહેશે હૈયું તારું, નિર્મળતાથી જ્યાં સદા ભરપૂર વાળીઝૂડી હૈયામાંથી, અહંને જ્યાં તું કરશે દૂર હૈયેથી વૈરને હટાવી દેજે, રહેજે તું એનાથી કોષો દૂર લોભ લાલચે તો ના લપટાતો, રહેજે તું એમની દૂર ને દૂર નાખજે હૈયેથી આળસને ખંખેરી, રહેજે જાગૃત એમાં જરૂર ધીરજથી તું સદા આગળ વધજે, માયાથી બનતો ના મજબૂર જાગે હૈયે જો આશા, ધરજે ચરણે એને `મા' ની જરૂર હૈયે ડર તો કદી ન રાખતો, નિર્ભય રહેજે સદા જરૂર કર્મો સદા સારા કરતો રહેજે, હૈયું ના લપટાયે એથી જરૂર પ્રેમથી જગને નીરખજે, હૈયું ભરજે સદા પ્રેમથી ભરપૂર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhashe vikarone jyam, haiyethi to sadaaye dur
maadi aavashe najadika tari, raheshe na e tujathi dur
kaam krodh ni nirbalatao, karshe jya haiyethi tu dur
raheshe haiyu tarum, nirmalatathi jya saad bharpur
valijudi haiyamanthi, ahanne jya tu karshe dur
haiyethi vairane hatavi deje, raheje tu enathi kosho dur
lobh lalache to na lapatato, raheje tu emani dur ne dur
nakhaje haiyethi alasane khankheri, raheje jagrut ema jarur
dhirajathi tu saad aagal vadhaje, maya thi banato na majbur
jaage haiye jo asha, dharje charane ene 'maa' ni jarur
haiye dar to kadi na rakhato, nirbhay raheje saad jarur
karmo saad saar karto raheje, haiyu na lapataye ethi jarur
prem thi jag ne nirakhaje, haiyu bharje saad prem thi bharpur
Explanation in English
In this bhajan of life approach,
He is saying...
When you will keep your bad qualities away from your heart,
Divine Mother will come closer to you, she will not stay away from you.
When you will remove your weakness of lust and anger from your heart, then your heart will amply get filled with innocence.
Sweep away your ego from your heart,
Remove sentiments of revenge from your heart, stay miles away from it,
Don’t get wrapped in greed and temptation, stay away from it far and far,
Shake away laziness from your heart, remain alert of it,
Always move forward with patience, don’t get forced into illusion,
If there is a rise of hope, offer it in feet of Divine Mother,
Never encourage fear in your heart, always remain fearless,
Karmas (actions) you continue doing, make sure to remain detached,
Observe this world with love, and fill your heart only with love.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we need to shed all our weaknesses and bad qualities and make our selves lighter so that we can cross the bridge that connects with God with much ease. The most difficult steps in the process of endeavouring the connection with Divine is for us to lose ourselves and find inner self which is Divine.
|