Hymn No. 724 | Date: 04-Mar-1987
|
|
Text Size |
 |
 |
1987-03-04
1987-03-04
1987-03-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11713
હે જગજનની, હે જગદંબા માડી મારી મુજની રક્ષા કરો
હે જગજનની, હે જગદંબા માડી મારી મુજની રક્ષા કરો મચ્યાં છે હૈયે, તાંડવો વિકારના, મારી એનાથી રક્ષા કરો બેસું હું જ્યાં તુજ સામે જરી, ચિત્તડું મારું, જાએ તો ભાગી કૃપા કરી, હવે તો માડી, ચિત્તડું મારું તો તુજમાં સ્થિર કરો કર્મો મારા મને સદા સતાવે, `મા' કર્મો તણાં પરિપાક હરો કરજે દયા સદા એવી માડી, શુદ્ધ કર્મોમાં શક્તિ ભરો કામ ક્રોધના માર લાગે ઘણાં, સદા એના તો તાપ હરો સદા મારા હૈયાને શુદ્ધ કરો, લોભ લાલચમાંથી મુક્ત કરો કૂડ કપટ સદા દૂર કરો, હૈયું સદા પ્રેમે ઉજવળ કરો હૈયે ફેલાવી પ્રકાશ તારો, મારા અજ્ઞાન તિમિર તો દૂર કરો અશાંત રહેતા હૈયાને મારા, શાંતિનું સદા દાન કરો મુજ દૃષ્ટિ તુજમાં સ્થિર કરો, હૈયેથી સદા ભેદભાવ હરો કાળની કાળ છે તું તો, મુજ હૈયાનો ડર તો સદા દૂર કરો યત્નો સદા રહું કરતો, મુજ યત્નો તુજમાં સ્થિર કરો
https://www.youtube.com/watch?v=mS95y3ADZTQ
Satguru Shri Devendra Ghia (Kaka)
હે જગજનની, હે જગદંબા માડી મારી મુજની રક્ષા કરો મચ્યાં છે હૈયે, તાંડવો વિકારના, મારી એનાથી રક્ષા કરો બેસું હું જ્યાં તુજ સામે જરી, ચિત્તડું મારું, જાએ તો ભાગી કૃપા કરી, હવે તો માડી, ચિત્તડું મારું તો તુજમાં સ્થિર કરો કર્મો મારા મને સદા સતાવે, `મા' કર્મો તણાં પરિપાક હરો કરજે દયા સદા એવી માડી, શુદ્ધ કર્મોમાં શક્તિ ભરો કામ ક્રોધના માર લાગે ઘણાં, સદા એના તો તાપ હરો સદા મારા હૈયાને શુદ્ધ કરો, લોભ લાલચમાંથી મુક્ત કરો કૂડ કપટ સદા દૂર કરો, હૈયું સદા પ્રેમે ઉજવળ કરો હૈયે ફેલાવી પ્રકાશ તારો, મારા અજ્ઞાન તિમિર તો દૂર કરો અશાંત રહેતા હૈયાને મારા, શાંતિનું સદા દાન કરો મુજ દૃષ્ટિ તુજમાં સ્થિર કરો, હૈયેથી સદા ભેદભાવ હરો કાળની કાળ છે તું તો, મુજ હૈયાનો ડર તો સદા દૂર કરો યત્નો સદા રહું કરતો, મુજ યત્નો તુજમાં સ્થિર કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
he jagajanani, he jagadamba maadi maari mujani raksha karo
machyam che haiye, tandavo vikarana, maari enathi raksha karo
besum hu jya tujh same jari, chittadum marum, jae to bhagi
kripa kari, have to maadi, chittadum maaru to tujh maa sthir karo
karmo maara mane saad satave, 'maa' karmo tana paripaka haro
karje daya saad evi maadi, shuddh karmo maa shakti bharo
kaam krodh na maara laage ghanam, saad ena to taap haro
saad maara haiyane shuddh karo, lobh lalachamanthi mukt karo
kuda kapata saad dur karo, haiyu saad preme ujavala karo
haiye phelavi prakash taro, maara ajnan timira to dur karo
ashanta raheta haiyane mara, shantinum saad daan karo
mujh drishti tujh maa sthir karo, haiyethi saad bhedabhava haro
kalani kaal che tu to, mujh haiya no dar to saad dur karo
yatno saad rahu karato, mujh yatno tujh maa sthir karo
Explanation in English
In this bhajan, he is praying to Divine Mother and asking for her protection from his own bad attributes.
He is praying...
O Mother of this world, O Mother Jagdamba (Divine Mother), please protect me.
There is a fierce dance of my bad attributes happening in my heart, please protect me from them.
When I sit in front you, my consciousness runs away in all other directions, please shower your grace upon me , O Mother, that my consciousness remains focused in you.
My Karmas (actions) are harassing me, O Mother, please take away the burden of its maturation.
Please bestow such kindness in me that your energy is filled in my heart to do only noble karmas (actions).
I feel the brunt of my lust and anger, please remove the impact of it.
Please purify my heart and release me from greed and temptation.
Please remove tendencies of deception in me, and brighten my heart only with love.
Please illuminate my heart with your light and please remove my ignorance.
Please take care of my restless heart and give me a gift of peace and calm.
Please help me focus only in you, and take away tendencies of discrimination from my heart.
You are a destroyer of a destroyer, please destroy fear from my heart.
I always make my efforts, please steer my efforts only in your direction.
Kaka's humble prayer amplifies his devotion and faith and surrender in Divine Mother.
હે જગજનની, હે જગદંબા માડી મારી મુજની રક્ષા કરોહે જગજનની, હે જગદંબા માડી મારી મુજની રક્ષા કરો મચ્યાં છે હૈયે, તાંડવો વિકારના, મારી એનાથી રક્ષા કરો બેસું હું જ્યાં તુજ સામે જરી, ચિત્તડું મારું, જાએ તો ભાગી કૃપા કરી, હવે તો માડી, ચિત્તડું મારું તો તુજમાં સ્થિર કરો કર્મો મારા મને સદા સતાવે, `મા' કર્મો તણાં પરિપાક હરો કરજે દયા સદા એવી માડી, શુદ્ધ કર્મોમાં શક્તિ ભરો કામ ક્રોધના માર લાગે ઘણાં, સદા એના તો તાપ હરો સદા મારા હૈયાને શુદ્ધ કરો, લોભ લાલચમાંથી મુક્ત કરો કૂડ કપટ સદા દૂર કરો, હૈયું સદા પ્રેમે ઉજવળ કરો હૈયે ફેલાવી પ્રકાશ તારો, મારા અજ્ઞાન તિમિર તો દૂર કરો અશાંત રહેતા હૈયાને મારા, શાંતિનું સદા દાન કરો મુજ દૃષ્ટિ તુજમાં સ્થિર કરો, હૈયેથી સદા ભેદભાવ હરો કાળની કાળ છે તું તો, મુજ હૈયાનો ડર તો સદા દૂર કરો યત્નો સદા રહું કરતો, મુજ યત્નો તુજમાં સ્થિર કરો1987-03-04https://i.ytimg.com/vi/mS95y3ADZTQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=mS95y3ADZTQ
|