Hymn No. 728 | Date: 06-Mar-1987
ચલચિત્રની જેમ આંખ સામે, દૃશ્ય તો બદલાતા રહ્યાં
calacitranī jēma āṁkha sāmē, dr̥śya tō badalātā rahyāṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1987-03-06
1987-03-06
1987-03-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11717
ચલચિત્રની જેમ આંખ સામે, દૃશ્ય તો બદલાતા રહ્યાં
ચલચિત્રની જેમ આંખ સામે, દૃશ્ય તો બદલાતા રહ્યાં
રહ્યાં ના ભલે સ્થિર કદી, સદા એ તો પલટાતા ગયા
વિચારોની વણઝાર ના અટકી, સદા નવા જોડાતા રહ્યાં
ન આવ્યો અંત એનો, સદા એ તો એવા ને એવા રહ્યાં
દૃશ્યો તો દેખાતા ગયા, સમય પણ વીતતો ગયો
દૃશ્યો જોવાના જે, તે ના મળ્યા, સમય તણા તો ફાંફાં પડયા
માગ્યા દૃશ્યે ના મળ્યાં, મળ્યાં એ તો જોવા પડયા
દૃશ્યે પર કાબૂ ના રહ્યાં, દૃશ્યો કાબૂ તો મેળવી ગયા
થાક્યાં તોય દૃશ્યો ચાલુ રહ્યાં, કાબૂ એના પર નવ મળ્યાં
કાબૂ એના વધતાં ગયાં, કબજો અંતર પર મેળવતા ગયાં
મન હટયું, લાગ્યું જ્યાં `મા’ માં, દૃશ્યો તો હટતા ગયા
`મા’ ના હસતા મુખના દર્શનમાં, દૃશ્યો બધા સમાઈ ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
calacitranī jēma āṁkha sāmē, dr̥śya tō badalātā rahyāṁ
rahyāṁ nā bhalē sthira kadī, sadā ē tō palaṭātā gayā
vicārōnī vaṇajhāra nā aṭakī, sadā navā jōḍātā rahyāṁ
na āvyō aṁta ēnō, sadā ē tō ēvā nē ēvā rahyāṁ
dr̥śyō tō dēkhātā gayā, samaya paṇa vītatō gayō
dr̥śyō jōvānā jē, tē nā malyā, samaya taṇā tō phāṁphāṁ paḍayā
māgyā dr̥śyē nā malyāṁ, malyāṁ ē tō jōvā paḍayā
dr̥śyē para kābū nā rahyāṁ, dr̥śyō kābū tō mēlavī gayā
thākyāṁ tōya dr̥śyō cālu rahyāṁ, kābū ēnā para nava malyāṁ
kābū ēnā vadhatāṁ gayāṁ, kabajō aṁtara para mēlavatā gayāṁ
mana haṭayuṁ, lāgyuṁ jyāṁ `mā' māṁ, dr̥śyō tō haṭatā gayā
`mā' nā hasatā mukhanā darśanamāṁ, dr̥śyō badhā samāī gayā
English Explanation |
|
In this bhajan, Shri Devendra Ghia (Kaka) is symbolically, explaining about circumstances and situations that we all encounter throughout our lives, and our thoughts and emotions towards the situations.
Like movie scenes, one's situations and circumstances keep on changing in life. They never stay the same.
Your thoughts also keep on changing and keep on adding. This process is never ending.
Different circumstances arise at different times, and situations that we want doesn't always arise, we have no choice, but to live in those situations.
We can not control the situations, in fact, situations are controlling us.
Even if we are tired of dealing with the situations, we can not get control over it. On the contrary, we get deeper into it, and our mind and heart get possessed by it.
But, when we remove our thoughts and emotions out of these situations and connect with Divine Mother, suddenly, impact of all the circumstances is removed and only thing that we see is Divine Mother's beautiful smiling face.
Kaka is trying to say that, circumstances and situations are always going to arise in our lives, sometimes favourable and sometimes not. It is not in our control to stop this process, but reacting and responding to every situation is in our control. We should focus in Divine positivity and let God take charge of us, and see how mental, emotional and spiritual progress unfolds...
|