Hymn No. 741 | Date: 14-Mar-1987
|
|
Text Size |
 |
 |
તારા ઝાંઝરનો ઝમકાર, તારા કંગનનો રણકાર, લાગે, માડી સદાયે એ તો મીઠો
Tara Zanjar No Zamkar, Tara Kangan No Rankar,Laage, Madi Sadaaye Eh To Mitho
મા, ભગવાન (Almighty Mother, God)
1987-03-14
1987-03-14
1987-03-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11730
તારા ઝાંઝરનો ઝમકાર, તારા કંગનનો રણકાર, લાગે, માડી સદાયે એ તો મીઠો
તારા ઝાંઝરનો ઝમકાર, તારા કંગનનો રણકાર, લાગે, માડી સદાયે એ તો મીઠો તારા મિલનની આશ, વ્યાપે હૈયે એનો તલસાટ, લાગે, માડી સદાયે એ તો મીઠો તારા આવ્યાના ભણકાર, મચાવે હૈયે ઉચાટ, લાગે, માડી સદાયે એ તો મીઠો સાંભળી તારું નામ, હૈયે જાગે તો ઝણકાર, લાગે, માડી સદાયે એ તો મીઠો કાર્યો તું તો કરતી જાય, આનંદ હૈયે ના સમાય, લાગે, માડી સદાયે એ તો મીઠો પગલાં પડતાં જાય, મુખડું તારું તો મલકાય, લાગે, માડી સદાયે એ તો મીઠો દર્શન તારા કરવા `મા' વધે હૈયે તલસાટ, લાગે, માડી સદાયે એ તો મીઠો મનડું તને રટતું જાય, શાંતિ હૈયે તો છવાય, લાગે, માડી સદાયે એ તો મીઠો હૈયું તને કહેતું જાય, ખાલી એ તો થાતું જાય, લાગે, માડી સદાયે એ તો મીઠો નીરખી, નીરખી તુજને માત હૈયું ભૂલે તો ભાન, લાગે, માડી સદાયે એ તો મીઠો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara janjarano jamakara, taara kanganano ranakara, lage, maadi sadaaye e to mitho
taara milanani asha, vyape haiye eno talasata, lage, maadi sadaaye e to mitho
taara avyana bhanakara, machave haiye uchata, lage, maadi sadaaye e to mitho
sambhali taaru nama, haiye jaage to janakara, lage, maadi sadaaye e to mitho
karyo tu to karti jaya, aanand haiye na samaya, lage, maadi sadaaye e to mitho
pagala padataa jaya, mukhadu taaru to malakaya, lage, maadi sadaaye e to mitho
darshan taara karva 'maa' vadhe haiye talasata, lage, maadi sadaaye e to mitho
manadu taane ratatum jaya, shanti haiye to chhavaya, lage, maadi sadaaye e to mitho
haiyu taane kahetum jaya, khali e to thaatu jaya, lage, maadi sadaaye e to mitho
nirakhi, nirakhi tujh ne maat haiyu bhule to bhana, lage, maadi sadaaye e to mitho
Explanation in English
In this one more devotional, Gujarati bhajan,
He is communicating...
Chiming of your anklet, and clanging of your bangles, O Mother, these sounds feel so sweet.
Hope of meeting with you is hankering in my heart, O Mother, this yearning feels so sweet.
Indication of your coming is creating such a suspense in my heart, O Mother, this suspense feels so sweet.
Overhearing your name, my heartbeat rises, O Mother, this rise feels so sweet.
You keep on performing my deeds, my joy doesn't contain in my heart, O Mother, this joy feels so sweet.
You steps are heard, and you face is smiling, O Mother, it feels so sweet.
To get vision of you, O Mother, my heart is longing, it feels so sweet.
I am chanting your name, and peace prevails in my heart, this peace feels so sweet.
I am pouring my feelings out to you, and my heart feels so light, O Mother, this lightness feels so sweet.
Looking at you, admiring you, O Mother, I lose my consciousness, this state feels so sweet.
|