BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 744 | Date: 18-Mar-1987
   Text Size Increase Font Decrease Font

અનિત્યતા જાણી માડી, જાણી અનિત્યતા કાયાની

  No Audio

Anityata Jani Madi , Jani Anityata Kaya Ni

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1987-03-18 1987-03-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11733 અનિત્યતા જાણી માડી, જાણી અનિત્યતા કાયાની અનિત્યતા જાણી માડી, જાણી અનિત્યતા કાયાની
તોયે માનવ રહ્યો એમાં બંધાઈ, છે બલિહારી એ તો માયાની
જાણે સુખ તો નથી સાચું, નથી દુઃખ પણ રહેવાનું આવું
હૈયું તો રહે સુખદુઃખથી બંધાઈ, છે બલિહારી એ તો માયાની
જાણે ના લઈ આવ્યો લક્ષ્મી સાથે, લઈ નહિ જવાશે એ સાથે
ના છૂટી લક્ષ્મી તો હૈયેથી, છે બલિહારી એ તો માયાની
જાણે પ્રભુ સમાયા છે સર્વમાં, રહ્યાં છે પ્રભુ ખુદમાં સમાઈ
અન્યના અપમાન કરતા ના અચકાશે, છે બલિહારી એ તો માયાની
સમજે ખારું ને ખાટું, તીખું ને મોળું, રહેશે સર્વ પેટમાં સમાઈ
છૂટે ના સ્વાદ જીભેથી એનો, છે બલિહારી એ તો માયાની
સાચું ને ખોટું જાણે ઘણુંયે, રહે તોયે ભાવોથી ખેંચાઈ
ખોટામાં પગ નાંખતા ના અચકાયે, છે બલિહારી એ તો માયાની
Gujarati Bhajan no. 744 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
anityata jaani maadi, jaani anityata kayani
toye manav rahyo ema bandhai, che balihari e to maya ni
jaane sukh to nathi sachum, nathi dukh pan rahevanum avum
haiyu to rahe sukhaduhkhathi bandhai, che balihari e to maya ni
jaane na lai aavyo lakshmi sathe, lai nahi javashe e saathe
na chhuti lakshmi to haiyethi, che balihari e to maya ni
jaane prabhu samay che sarvamam, rahyam che prabhu khudamam samai
anyana apamana karta na achakashe, che balihari e to maya ni
samaje kharum ne khatum, tikhum ne molum, raheshe sarva petamam samai
chhute na swadh jibhethi eno, che balihari e to maya ni
saachu ne khotum jaane ghanunye, rahe toye bhavothi khenchai
khotamam pag nankhata na achakaye, che balihari e to maya ni

Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is highlighting the illusion of this illusion. Once again, he is throwing light on our misguided focus and our wasting of time, energy and efforts.
He is saying...
Impermanence is understood, O Mother, Impermanence of this body is understood, still a human is so attached to this body,
That is the attraction of this illusion.
Know that this happiness is not eternal, and the sorrow is also not forever, still this heart remains attached to this joy and sorrow,
That is the attraction of this illusion.
Know that materialistic wealth has not come with you, and also not going to come with you, still we are so attached to this materialistic wealth,
That is the attraction of this illusion.
Know that God is present in everyone and also present in one own self, still do not hesitate to insult others,
That is the effect of this illusion.
Know what is sour and sweet, know what is spicy and mild, all will be absorbed in the stomach, can not let go of The tastebud of the tongue,
That is the attraction of this illusion.
Know what is right and know what is wrong, still get drawn in emotions, don't hesitate to get involved in wrong doings,
That is the effect of this illusion.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we are so gripped and attached to this not so permanent illusion that we are not able to focus on what is eternal and the truth. Our ignorance is actively abetted by illusion. We need to disconnect with materialistic world and tune into universal mind.
Invoke our consciousness and make it conducive to spiritual growth and not materialistic growth.

First...741742743744745...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall