BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 755 | Date: 03-Apr-1987
   Text Size Increase Font Decrease Font

તું છે મારી પિતા ને તું છે મારી માતા

  No Audio

Tu Che Mari Pita Ne Tu Che Mari Mata

મા, ભગવાન (Almighty Mother, God)


1987-04-03 1987-04-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11744 તું છે મારી પિતા ને તું છે મારી માતા તું છે મારી પિતા ને તું છે મારી માતા,
તું છે મારી બંધુ ને તું છે સાથી, માતા
તું છે મારું તનડું ને તું છે મારું મનડું, માતા,
તું છે મારા પ્રાણ ને તું છે મારી પ્રાણદાતા
તું છે મારું ભાગ્ય ને તું છે મારી વિધાતા,
તું છે મારું કારણ ને તું છે મારી કારણદાતા
તું છે મારા ગુણ ને તું છે મારી ગુણદાતા,
તું છે મારો આશ્રય ને તું છે મારી આશ્રયદાતા
તું છે મારી જ્ઞાનનિધિ ને તું છે મારી જ્ઞાનદાતા,
તું છે મારી કરુણાનિધિ ને તું છે મારી કરુણાસાગર માતા
તું છે મારી પ્રેમનિધિ ને તું છે મારી પ્રેમસાગર માતા,
તું છે સદા તેજપૂંજ ને તું છે મારી પ્રકાશદાતા
તું છે મારી દયાનિધિ ને તું છે મારી દયાની દાતા,
તું છે મારી કૃપાસાગર ને તું છે મારી કૃપાની દાતા
તું છે મારું મંદિર ને તું છે મારી મૂર્તિ, માતા
Gujarati Bhajan no. 755 by Satguru Devendra Ghia - Kaka
તું છે મારી પિતા ને તું છે મારી માતા,
તું છે મારી બંધુ ને તું છે સાથી, માતા
તું છે મારું તનડું ને તું છે મારું મનડું, માતા,
તું છે મારા પ્રાણ ને તું છે મારી પ્રાણદાતા
તું છે મારું ભાગ્ય ને તું છે મારી વિધાતા,
તું છે મારું કારણ ને તું છે મારી કારણદાતા
તું છે મારા ગુણ ને તું છે મારી ગુણદાતા,
તું છે મારો આશ્રય ને તું છે મારી આશ્રયદાતા
તું છે મારી જ્ઞાનનિધિ ને તું છે મારી જ્ઞાનદાતા,
તું છે મારી કરુણાનિધિ ને તું છે મારી કરુણાસાગર માતા
તું છે મારી પ્રેમનિધિ ને તું છે મારી પ્રેમસાગર માતા,
તું છે સદા તેજપૂંજ ને તું છે મારી પ્રકાશદાતા
તું છે મારી દયાનિધિ ને તું છે મારી દયાની દાતા,
તું છે મારી કૃપાસાગર ને તું છે મારી કૃપાની દાતા
તું છે મારું મંદિર ને તું છે મારી મૂર્તિ, માતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
tu che maari pita ne tu che maari mata,
tu che maari bandhu ne tu che sathi, maat
tu che maaru tanadum ne tu che maaru manadum, mata,
tu che maara praan ne tu che maari pranadata
tu che maaru bhagya ne tu che maari vidhata,
tu che maaru karana ne tu che maari karanadata
tu che maara guna ne tu che maari gunadata,
tu che maaro ashraya ne tu che maari ashrayadata
tu che maari jnananidhi ne tu che maari jnanadata,
tu che maari karunanidhi ne tu che maari karunasagara maat
tu che maari premanidhi ne tu che maari premasagara mata,
tu che saad tejapunja ne tu che maari prakashadata
tu che maari dayanidhi ne tu che maari dayani data,
tu che maari kripasagara ne tu che maari kripani daata
tu che maaru mandir ne tu che maari murti, maat

Explanation in English:
You are my father, and you are my mother,
You are my friend, and you are my companion,
You are my body, and you are my heart,
You are my life, and you are giver of my life,
You are my destiny, and you are creator of my destiny,
You are the reason of my existence, and you are my purpose of my existence,
You are my virtue, and you are giver of my virtues,
You are my support, and you are giver of support to me
You are my knowledge, and you are giver of knowledge to me
You are my compassion, and you are my ocean of compassion, O Mother,
You are my love, and you are my ocean of love, O Mother,
You are my sunshine, and you are giver of light,
You are kindness, and you are giver of kindness,
You are grace, and you are giver of grace
You are my temple, and you are my idol, O Divine mother.

First...751752753754755...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall