BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 756 | Date: 06-Apr-1987
   Text Size Increase Font Decrease Font

ખેલે છે નિત્ય સંતાકૂકડી, માડી ખેલે છે નિત્ય સંતાકૂકડી

  No Audio

Khele Che Nitya Santa Kukdi Madi, Khele Che Nitya Santa Kukdi

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1987-04-06 1987-04-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11745 ખેલે છે નિત્ય સંતાકૂકડી, માડી ખેલે છે નિત્ય સંતાકૂકડી ખેલે છે નિત્ય સંતાકૂકડી, માડી ખેલે છે નિત્ય સંતાકૂકડી
યુગો યુગોથી માડી, ખેલે છે એ નિત્ય સંતાકૂકડી
કદી દેખાતી, ફરી ક્યાં ખોવાતી, ખેલે છે નિત્ય સંતાકૂકડી
ગોતી ના ગોતાતી, ક્યાં એ છુપાતી, ખેલે છે નિત્ય સંતાકૂકડી
તેજમાં તેજપૂંજ છે, અંધકારે લપાતી, ખેલે છે નિત્ય સંતાકૂકડી
કદી એ બાળક, કદી યુવાન, કદી વૃદ્ધ દેખાતી, ખેલે છે નિત્ય સંતાકૂકડી
કર્મોથી બાંધતી, પ્રેમે તો બંધાતી, ખેલે છે નિત્ય સંતાકૂકડી
દેવોને દુર્લભ, માનવને સુલભ, ખેલે છે નિત્ય સંતાકૂકડી
ફૂલથી એ મૃદુ, પાષાણથી કઠણ, ખેલે છે નિત્ય સંતાકૂકડી
સામે એ આવતી, તોયે ના ઓળખાતી, ખેલે છે નિત્ય સંતાકૂકડી
ખેલે છે નિત્ય સંતાકૂકડી, માડી ખેલે છે નિત્ય સંતાકૂકડી
Gujarati Bhajan no. 756 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
khēlē chē nitya saṁtākūkaḍī, māḍī khēlē chē nitya saṁtākūkaḍī
yugō yugōthī māḍī, khēlē chē ē nitya saṁtākūkaḍī
kadī dēkhātī, pharī kyāṁ khōvātī, khēlē chē nitya saṁtākūkaḍī
gōtī nā gōtātī, kyāṁ ē chupātī, khēlē chē nitya saṁtākūkaḍī
tējamāṁ tējapūṁja chē, aṁdhakārē lapātī, khēlē chē nitya saṁtākūkaḍī
kadī ē bālaka, kadī yuvāna, kadī vr̥ddha dēkhātī, khēlē chē nitya saṁtākūkaḍī
karmōthī bāṁdhatī, prēmē tō baṁdhātī, khēlē chē nitya saṁtākūkaḍī
dēvōnē durlabha, mānavanē sulabha, khēlē chē nitya saṁtākūkaḍī
phūlathī ē mr̥du, pāṣāṇathī kaṭhaṇa, khēlē chē nitya saṁtākūkaḍī
sāmē ē āvatī, tōyē nā ōlakhātī, khēlē chē nitya saṁtākūkaḍī
khēlē chē nitya saṁtākūkaḍī, māḍī khēlē chē nitya saṁtākūkaḍī

Explanation in English
He is saying...
You are playing hide and seek, O Mother, always playing hide and seek.
Since ages, O Mother , you are playing hide and seek.
Sometimes you are seen, and again you disappear, always play hide and seek.
cannot find her, where she is hiding,
always playing hide and seek.
Can not find her in brightness or darkness, always playing hide and seek.
Sometimes you are seen as a child, sometimes as a youth,or sometimes as aged.
Always playing hide and seek.
Binding us in karma(actions), and you are bounded by love, always playing hide and seek.
You are not much accessible to Gods but you are surely accessible to humans, always playing hide and seek.
You are softer than flowers and harder than stone, always playing hide and seek.
You come in front of us, then also we do not recognise you, always playing hide and seek.
Kaka (Satguru Devendra Ghia) is explaining here different forms of Divine Mother, sometimes as a child or sometimes as aged, sometimes soft as a flower or sometimes hard as a stone. Sometimes she is seen, sometimes not seen. As a matter of fact, Divine Mother is everywhere and in everything, but the fact is that our actions, our emotions are actually so contrasting that you feel that she is playing hide and seek. It's our morals and values that are playing hide and seek.

First...756757758759760...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall