Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 757 | Date: 08-Apr-1987
ઝીલજો, ઝીલજો રે જગમાં આનંદ તણા વાયરા રે
Jhīlajō, jhīlajō rē jagamāṁ ānaṁda taṇā vāyarā rē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 757 | Date: 08-Apr-1987

ઝીલજો, ઝીલજો રે જગમાં આનંદ તણા વાયરા રે

  Audio

jhīlajō, jhīlajō rē jagamāṁ ānaṁda taṇā vāyarā rē

મા, ભગવાન (Almighty Mother, God)

1987-04-08 1987-04-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11746 ઝીલજો, ઝીલજો રે જગમાં આનંદ તણા વાયરા રે ઝીલજો, ઝીલજો રે જગમાં આનંદ તણા વાયરા રે

   સિદ્ધમા છે સદા રંગભરી

સૃષ્ટિ તો ભરી છે, સદા પૂર્ણતાથી ભરી ભરી રે - સિદ્ધમા...

તડકો ને છાંયડો, પણ મળશે ગોતતાં રે - સિદ્ધમા...

સૃષ્ટિ તો ભરી રહી છે વિવિધતાથી સદા ભરી રે - સિદ્ધમા...

સુખદુઃખ તને મળશે જગમાં સાથે ને સાથે રે - સિદ્ધમા...

નરનારી તો રહેતા સદા પાસે ને પાસે રે - સિદ્ધમા...

વિવિધ વૃત્તિથી રાખ્યું છે ચિત્તડું તો વહેંચી રે - સિદ્ધમા...

કઠોરતામાં પણ પાંગરી ઊઠશે પ્રેમ તો કદી કદી રે - સિદ્ધમા...

આફતોને આફતો ના ગણજે, પ્રસાદી છે એ પ્રેમભરી રે - સિદ્ધમા...

પ્રેમભરી દૃષ્ટિ પામશો, દેજો ચિંતા ચરણે ધરી ધરી - સિદ્ધમા...
https://www.youtube.com/watch?v=D9Y5uFMjtb0
View Original Increase Font Decrease Font


ઝીલજો, ઝીલજો રે જગમાં આનંદ તણા વાયરા રે

   સિદ્ધમા છે સદા રંગભરી

સૃષ્ટિ તો ભરી છે, સદા પૂર્ણતાથી ભરી ભરી રે - સિદ્ધમા...

તડકો ને છાંયડો, પણ મળશે ગોતતાં રે - સિદ્ધમા...

સૃષ્ટિ તો ભરી રહી છે વિવિધતાથી સદા ભરી રે - સિદ્ધમા...

સુખદુઃખ તને મળશે જગમાં સાથે ને સાથે રે - સિદ્ધમા...

નરનારી તો રહેતા સદા પાસે ને પાસે રે - સિદ્ધમા...

વિવિધ વૃત્તિથી રાખ્યું છે ચિત્તડું તો વહેંચી રે - સિદ્ધમા...

કઠોરતામાં પણ પાંગરી ઊઠશે પ્રેમ તો કદી કદી રે - સિદ્ધમા...

આફતોને આફતો ના ગણજે, પ્રસાદી છે એ પ્રેમભરી રે - સિદ્ધમા...

પ્રેમભરી દૃષ્ટિ પામશો, દેજો ચિંતા ચરણે ધરી ધરી - સિદ્ધમા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jhīlajō, jhīlajō rē jagamāṁ ānaṁda taṇā vāyarā rē

   siddhamā chē sadā raṁgabharī

sr̥ṣṭi tō bharī chē, sadā pūrṇatāthī bharī bharī rē - siddhamā...

taḍakō nē chāṁyaḍō, paṇa malaśē gōtatāṁ rē - siddhamā...

sr̥ṣṭi tō bharī rahī chē vividhatāthī sadā bharī rē - siddhamā...

sukhaduḥkha tanē malaśē jagamāṁ sāthē nē sāthē rē - siddhamā...

naranārī tō rahētā sadā pāsē nē pāsē rē - siddhamā...

vividha vr̥ttithī rākhyuṁ chē cittaḍuṁ tō vahēṁcī rē - siddhamā...

kaṭhōratāmāṁ paṇa pāṁgarī ūṭhaśē prēma tō kadī kadī rē - siddhamā...

āphatōnē āphatō nā gaṇajē, prasādī chē ē prēmabharī rē - siddhamā...

prēmabharī dr̥ṣṭi pāmaśō, dējō ciṁtā caraṇē dharī dharī - siddhamā...
English Explanation: Increase Font Decrease Font


Explanation 1:

Accept, accept the breeze of happiness in this world, Siddh Ma (Divine Mother) is full of all colours.

This world is ever filled with completeness and totality, Siddh Ma (Divine Mother) is full of all colours.

Upon searching, you will find sunshine as well as shadows, Siddh Ma (Divine Mother) is full of all colours.

This world is ever filled with variety, Siddh Ma (Divine Mother) is full of all colours.

You will get Happiness and suffering together in this world, Siddh Ma (Divine Mother) is full of all colours.

Men and women are ever near to her, Siddh Ma (Divine Mother) is full of all colours.

The consciousness is flowing with various whirlpool of thoughts and emotions, Siddh Ma (Divine Mother) is full of all colours.

Even in ruthlessness, sometimes love will bloom, Siddh Ma (Divine Mother) is full of all colours.

Never consider trouble as trouble, it is actually an offering of Divine and Divine love, Siddh Ma (Divine Mother) is full of all colours.

You will be blessed with vision of love.

Offer all your worries to Divine Mother, Siddh Ma (Divine Mother) is full of all colours.Explanation 2:

In this bhajan of life approach,

He is saying...

Accept, accept this breeze of the happiness in this world,

Siddhamaa (Divine Mother) has blessed you with all colours of life.

This creation of hers is filled with completeness and totality.

Upon searching, you will find happiness as well as unhappiness.

This creation of hers is filled with diversities.

Happiness and unhappiness, you will find going parallel in this world. You will find both men and women near you.

Your heart and mind is also filled with different thoughts and emotions.

Even in ruthlessness sometimes, love will bloom.

Never consider trouble as trouble, it is actually an offering of Divine and Divine love.

You will be blessed with vision of love.

Offer all your worries to Divine Mother,

Siddhamaa (Divine Mother) has blessed you with all colours of life.

Kaka is explaining that Divine Mother has blessed all of us with all the experiences of life. One must receive every moment of this precious life as blessings of Divine Mother. God is that which makes life and living possible. All the time we are experiencing God who speaks to us through every experience and event in our lives.
Scan Image

Gujarati Bhajan no. 757 by Satguru Devendra Ghia - Kaka
First...757758759...Last